અસવાર by Shakti Pandya in Gujarati Novels
પંચાળનો શુરવીર અસવાર દેવાયત એક ગોઝારા અકસ્માતમાં પોતાના પગ ગુમાવી બેસે છે. જેની જિંદગી ઘોડાની પીઠ પર હતી, તે વ્હીલચેરમાં...