ગઝલો by JIGAR RAMAVAT in Gujarati Novels
પ્રેમભરી ગઝલ તારી આંખોમાં સપના હું શોધતો રહું,હૃદયના દરિયામાં તને જ પીતો રહું.ગુલાબની સુગંધથી પણ મીઠો છે તારો સ્પર્શ,તું...