Parthiv Patel

Parthiv Patel Matrubharti Verified

@mr_parthivpatel

(638)

68

93.8k

241.4k

About You

મને વાંચનનો શોખ વારસામાં મળેલો છે . વાંચનનો શોખ મોટા થતા સતત વધતો ગયો . M.Sc અભ્યાસ સુધી તો મને મારો ગોલ પણ ખબર નહોતી . કવિતા લખવાના શોખ પરથી ખબર પડી હું લેખક બની શકું , M.Sc દરમિયાન મેં પ્રથમ લઘુનાવલકથા " ધરતી અને આકાશ" મિત્ર ચંદ્ર પટેલની પ્રેરણાથી લખી . મારી હિંમત ઔર વધી અને મેં મારી પ્રથમ ગુજરાતી નવલકથા " ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક " લખી. મેં ગુજરાતના લગભગ તમામ મોટા લેખકોને સપોર્ટ માટે મેલ કર્યા જેનો કોઈ ફાયદો ન થયો . અંતે પ્રવીણ પીઠળિયાની સલાહથી માતૃભારતી સાથે નસીબ અજમાવવા નીકળી પડ્યો છુ .