Vasnani Niyati - 2 in Gujarati Love Stories by Nimish Thakar books and stories PDF | વાસનાની નિયતી - 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

વાસનાની નિયતી - 2

સાગર ઠાકર

મો. ૯૮૯૮૯૪ર૦૦૪ (લેખક પોરબંદરમાં એબીપી ન્યુઝ ચેનલનાં કોરસપોન્ડન્ટ તરીકે કાર્યરત છે)

વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પાત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્ર અને ગામનાં નામો પણ બદલી નાંખવામાં આવ્યા છે. આ સત્યઘટનાને વાર્તાનું સ્વરુપ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાની છે.

પ્રકરણ -

જયદેવને હવે યુવાનીનો રંગ બરાબરનો લાગી ગયો. દિપડો એક વખત માનવીનું લોહી ચાખી જાય અને પછી તે માણસખાઉ બને એવી હાલત તેની હતી. હવે તે નવો શિકાર શોધવા લાગ્યો. એક દિવસ તે ગામની સીમમાંથી આવતો હતો ત્યારે સામેથી એક યુવતીને આવતી જોઈ. માથે ઘાસની ગંજી મૂકીને મલપતી ચાલે આવી રહેલી યુવતી દેખાવમાં વાલી કરતાં રુપાળી હતી. અત્યંત સુંદર ન કહી શકાય છત્તાં કોઈપણ યુવાને એક વખત તેના ચહેરા પર નજર કરવી પડે એવી તો તે હતીજ. બંને હજુ યુવાનીમાં ડગ માંડી રહ્યાં હતાં. અને એકબીજાને જોયે ઓળખતાં પણ હતા. જયદેવ રંગીલા મિજાજનો હોવાનું તે જાણી ગયેલી. નજીક આવતાં. બંને એકબીજાને ઓળખી ગયાં. આ તો સમજુબાપાની તોરલ. જયદેવ મનમાં બબડ્યો. બંનેની નજરો મળી. અને ચહેરા પર હાસ્ય ફરક્યું. “

“કેમ આજે એકલી ?” જયદેવે નજીક આવતાં પરબારું હિંમતથી પૂછી લીધું.

“તમે કેમ આ બાજુ ?” અને પછી બંને એકબીજા સામે હસી પડ્યાં.

“તને ગોતવા.” જયદેવ એકદમ બિન્દાસ બની ગયો. તોરલ શરમાઈ ગઈ. અને “તમે તો હાવ બેશરમ સો.” ચાલતી થઈ. “સાંભળ તો ખરી..” જયદેવ બોલ્યો. તે બેચાર ડગલાં આગળ નિકળી ગઈ હતી અને અટકી અને પાછળ વળી જયદેવ સામે જોઈ બોલી, “ઝટ કઈ નાંખો, કોઈ જોઈ જાહે..”

“કાલે પરોઢે મસાણીયા કોતરે.” જયદેવે આવતીકાલે મળવા માટેનું સ્થળ જણાવ્યું. ગામનાં સ્મશાને જે કોતર હતું ત્યાં સામાન્ય સંજોગોમાં અવરજવર ઓછી રહેતી. સવારે ગામ આખાની મહિલાઓ એ તરફ જાજરુ જતી. ગામનાં મોટાભાગનાં પ્રેમી પંખીડાં મળવા માટે આવાં સ્થળ પસંદ કરતા. સવારનાં પ્હોરમાં પોતાની પ્રેમિકા મળવા આવે તો કોઈને શંકા પણ ન જાય અને કુદરતી હાજત બાદ મિલનની પળેય માણી શકાય.

તોરલ ભારે ઉમંગ સાથે ઘેર આવી. કોઈપણ છોકરીને ગમી જાય એવો જયદેવ તેને સામેથી મળવા બોલાવતો હતો. તોરલ હજુ યુવાનીમાં ડગ માંડતી હતી. મનમાં જુવાનીનાં સ્વપ્નો હિલોળા લેતા હતા. આજે ઘેર આવીને ભારે ઉમંગ સાથે ન્હાવા નદી કાંઠે જવા ઉપડી. તેની ચાલમાં થનગનાટ વર્તાતો હતો. તે નદી કાંઠે આવી. આ એજ કાંઠો હતો જેનાં કોતરોમાં જયદેવ અને વાલીએ પ્રથમ વખત શરીર સુખ માણ્યું હતું.

આ તરફ જયદેવ પણ તોરલે પીઠ ફેરવી એટલે આગળ ચાલ્યો. પણ પછી તેણે વિચાર બદલ્યો. આમેય નવો શિકાર તેણે કરી લીધો હતો. તોરલ હવે તેના પ્રેમમાં પડી ગઈ છે એની તેને ખાત્રી થઈ ગઈ હતી. આથી તે પાછો ફર્યો અને નદી કાંઠા તરફ વળ્યો. આ તેનું માનીતું સ્થળ હતું. બચપણથી યુવાન થતાં સુધી તેનો અહીં આવીને બેસવાનો નિયમ હતો. અહીંજ ગામનાં બૈરાં આવીને ન્હાતાં. જયદેવ એ સ્થળથી જોકે દૂર બેસતો.

અચાનકજ તેની આંખો ચમકી ઉઠી. તોરલને મળ્યે હજુ પોણો કલાક માંડ થયો હતો. ત્યાં ફરી તેને નદી કાંઠે જોતાં જયદેવનું મન તેને મળવા અધીરો બન્યો. તે મનોમન વાલી સાથે તેને સરખાવવા લાગ્યો. વાલીનો ચહેરો સામાન્ય હતો. પણ શરીરનાં વળાંકો ભલભલાને લોભાવે એવા હતા. તેની સામે તોરલનો ચહેરો વાલી કરતાં સારો હતો. કદ કાઠી પણ સામાન્ય, ખેતરમાં કામ કરતી એટલે તેનાં અંગો મરોડદાર હતા ખરા. એકંદરે દેખાવડી કહી શકાય. જોકે, ન્હાઈ લીધા બાદ કોઈપણ સદ્યસ્નાતા સ્ત્રી પુરુષને પ્રથમ નજરે તો આકર્ષેજ. જયદેવની નજર નદીકાંઠે બેઠાં ઘણી વખત ન્હાતી મહિલાઓ તરફ જતી ખરી. પણ અન્ય પુરુષોની માફક લોલુપ નજરે તે ક્યારેય ન જોતો. હા, વાલીને મળ્યા બાદ તેની સામે જોતાંજ તેની વાસના ભડકી ઉઠતી. આજે તેને વાલી કરતાં જુદી જ લાગણી થઈ આવી. એ હતી એક સ્ત્રીને પ્રેમમાં પાડવાની લાગણી. આમ છત્તાં તેના મનમાં હજુ સુધી વાસના નહોતી ભડકી. તે ધીમે રહીને ઉઠ્યો અને કોતરોમાં થઈ એ સ્થળ નજીક પહોંચ્યો. અહીંથી તેને તોરલની પીઠ દેખાતી હતી. ગોઠણ સમાણા પાણીમાં તેનાં ડ્રેસનો ચુડીદાર તેણે ઉંચો ચઢાવ્યો હતો. કમર પર પંજાબી ડ્રેસનો કુર્તો ચોંટી ગયો હતો. વાળ ખોલીને તે આગળ તરફ લઈ ઝાટકતી હતી. હજુ જયદેવનાં મનમાં વાસના નહોતી પ્રવેશી. તોરલે ન્હાઈ કપડાં બદલવા એક કોતરની પાછળ ગઈ. જયદેવ લપાતો છૂપાતો માર્ગ બદલી કોઈ ન જુએ તેમ તોરલ પાસે પહોંચી ગયો. તોરલે હજુ કુર્તાના હુક ખોલ્યા જ હતા. ત્યાં જયદેવને જોઈ તે ભડકી. સ્ત્રી સહજ શરમથી તેણે ટુવાલ પોતાનાં શરીરે લપેટી લીધો. તેણે કંઈક ખીજ સાથે કહ્યું, “આટલી બધી ઉતાવળ. કહ્યું તો ખરું કાલે સવારે મળીશ. એક દિ નથી રહી શકતા ?...”

જયદેવ થોડો છોભીલો પડી ગયો. જો તેના મનમાં કામવાસના સવાર હોત તો તેણે સીધીજ તોરલને જકડી લીધી હોત. પરંતુ તોરલને જોઈ તેને આકર્ષણ થતું. પણ કામવાસના નહોતી ભડકતી. ઝોણે કહ્યું, “સોરી, પણ હું યાં કણે બેઠો તો ને તને જોઈ ગ્યો. એટલે રેવાણું નંઈ. પ્લીઝ ખોટું ન માનતી. હું તને ખાલી મળવાજ આવ્યો છું. એક કામ કર તું કપડાં બદલી લે. પછી આપણે બેસીએ.” કહી તેણે જવા પગ ઉપાડ્યા. તોરલે તેની નજર પારખી લીધી હતી. તેને તેમાં સચ્ચાઈ લાગી. તેણે કહ્યું, “નથી જવું હવે અહીંજ બેસો.” કહી તેણે જયદેવને હાથ પકડી નીચે બેસાડ્યોે. પછી તે પણ તેની બાજુમાંજ નીચે બેસી ગઈ. બંને એકબીજાંને અડોઅડ બેઠાં હતા. તોરલનાં ભીના વાળમાંથી મોતીની માફક ટપકતાં પાણીનાં ટીપાં તેના શરીર પરથી રેલાઈ રહ્યા હતા. તેના શરીરમાંથી આવતી સાબુની સુગંધ જયદેવ માણી રહ્યો. તોરલનો સફેદ કલરનાં ડ્રેસ તેના ભીના શરીર સાથે ચપોચપ ચોંટી ગયેલો હતો. તેણે હજુ કપડાં નહોતા બદલ્યા. જયદેવને આ ભીનાશ ગમતી હતી. બંને એકબીજાંને નીરખી રહ્યા હતા. જયદેવની આંખોમાં પ્રેમ છલકાઈ રહ્યો હતો. જ્યારે તોરલ માટે કોઈપણ પુરુષનું આ રીતનું પ્રથમ મિલન હતું. તેમાંય જયદેવ જેવો જુવાન તેનો પ્રેમી હોય તો કોને ન ગમે. બંને પથ્થરની શીલાને ટેકો દઈ પગ જમીન પર લંબાવીને બેઠા હતા. તોરલે જયદેવની છાતી પણ માથું નાખી દીધું. “કોઈપણ છોકરી તમને જોઈને પામવાની ઈચ્છા રોકી ન શકે. કહી તે મલકી.”

“હું બીજા કોઈને ન જાણું, તું બોલ તને કેવી લાગણી થાય છે ?” જયદેવે હસીને પૂછ્યું. તેનો ડાબો હાથ તોરલની કમર ફરતે વીંટાળ્યો હતો. અને જમણો હાથ ચહેરા પર ફરી રહ્યો હતો. સદ્યસ્નાતા તોરલનાં મનમાં ધીમે ધીમે જયદેવને પહેલીજ મુલાકાતમાં પામવાની ઈચ્છા જાગવા લાગી હતી. તેણે અચાનકજ બંને હાથ જયદેવની ગરદન ફરતે વીંટાળી દઈ તેને નજીક ખેંચ્યો અને તેના હોઠ પર પોતાનાં હોઠ ચાંપી દીધા. જયદેવે તોરલ તરફથી આટલા ઝડપી પ્રતિસાદની કલ્પના નહોતી કરી. તેણે પણ બંને હાથ વડે તોરલને કમરેથી ઉંચકી પોતાનાં શરીર પર લઈ લીધી. બંને જાણે જન્મોજન્મથી પ્રેમનાં તરસ્યાં હોય એમ એકબીજાને ચૂમવા લાગ્યા. તોરલનાં સ્તનની અણી જયદેવની છાતીને અડતાં તેને જાણે કે કરંટ લાગ્યો. તેની કામવાસના એકદમ ભડકી ઉઠી. આ તરફ તોરલ પણ કામાતૂર થઈ ગઈ હતી. જયદેવે બંને હાથે તેને છાતી સાથે ભીંસી એકદમ પડખું ફરી ગયો. હવે તોરલ જમીન પર અને જયદેવ તેની ઉપર ઝળુંબી રહ્યો. બંનેનાં જુવાન શરીરો એકબીજા સાથે ઘસાતાં કામવાસના વધુ ભડકી. જયદેવે ધીમેથી તોરલને ઉંચી કરી તેનો કુરતો કાઢી નાંખ્યો. એજ રીતે તેના આંતરવસ્ત્રો પણ કાઢી તેનાં ચુડીદારની દોરી છોડી એ પણ કાઢી નાંખ્યું. તોરલનાં અનાવૃત્ત થયેલા ભીના-ગોરા માંસલ બદલને નિહાળતાં તેણે પણ પેન્ટ કાઢી નાંખ્યુ, શર્ટનાં બટન ખોલી નાંખ્યા. અને બે શરીરો એક થઈ ગયાં. તોરલ જીવનમાં પ્રથમજ વખત એક સંપૂર્ણ પુરુષ સાથે સંવનન માણી રહી હતી. તે આ ક્ષણને પૂરેપૂરી માણવા માંગતી હતી. જ્યારે જયદેવ માટે સ્ત્રી શરીરને ભોગવવાનો અનુભવ પ્રથમ નહોતો. આમ છત્તાં તોરલ જેવી રુપાળી પ્રેમિકા મેળવીને તે ખુબજ ખુશ હતો. જીંદગીમાં પ્રેમને લોકો શા માટે ખુબજ મહત્ત્વ આપતા હશે એ તેને આજે સમજાઈ ગયું. લગભગ અડધી કલાક સુધી બંને શરીરો નદીની ભીની માટીમાં રગદોળાતાં રહ્યાં. તોરલ મીઠા ઉંહકારા કરતી રહી અને જયદેવ તેનાં સ્તનો, હોઠનું માધુર્ય માણતો રહ્યો. મનભરીને સંવનન માણ્યા બાદ તેઓ ઉઠ્યા ત્યારે મનમાં ખુબજ આનંદ હતો.