દોસ્ત - 1દોસ્ત ભાગ ૨ આવે છે તા ૧૬/૦૮/૨૦૨૬ in Gujarati Short Stories by Surubha Jadeja books and stories PDF | દોસ્ત - 1

Featured Books
Categories
Share

દોસ્ત - 1


એક સુંદર સવારે ગુજરાત ના એક ગામના પાદરમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને પનીહારી ઓ કુવે પાણી સિંચી ગરેડીનો અવાજ ખુબ પક્ષીઓ ના કલરવ સાથે સુસંગત થઈ ને અલ્હા દાયક સમન્વય માં આવી રહ્યો હતા

આ સમયે વડના ઝાડ નીચે બેસીને પોતાના મિત્ર નો ઇન્તજાર કરી રહ્યો હતો હજુ ગઈકાલે શહેરની કોલેજમાં વેકેશન પડતાં પોતાના ગામમાં પોતાના મિત્ર સાથે આવી આજ વહેલી સવારથી અહીં બેસીને ગામના સાથે કુદરત ના અલ્હાદાયક સમન્વય ને માણી રહેલા સાગર ની નજર સામે ગામની બજાર થી આવતી જતી પનીહારી સાથે બજારમા અવર જવર કરતા લોકોમાં પોતાના મિત્ર સુકેતુ ને શોધી રહ્યો હતો

સામે થી આવતી એક પનિહારી ને ઓળખી એ વિચારવા મજબુર થયો કે પ્રિયા છે અને એ કાંઇ વિચારે એ પહેલાં જ પ્રિયા કુવા તરફ જવાના બદલે પોતાના તરફ આવતી જોઇ એના વિચાર સ્તભી ગયા એ બીજું કાંઇ વિચારે એ પહેલાં પ્રિયા પોતાની સામે હસતા પોતાની નજીક આવી ગયેલ અંશતઃ ની સાથે પોતાની હડપચી પકડી એ બોલી આવી ગયા તમે ?

જવાબ આપવા પોતાના હાથથી પ્રિયાનો હાથ પકડી કહે હા ગયકાલે સાંજે જ આવી ગયા મતલબ તમારા મિત્ર પણ સાથે જ આવીયા પ્રિયા જરા  લાડ કરી ને  બોલી સાગર કહે હા હું અને સુકેતુ બંને આવી ગયા છો

આજ અત્યારે તો ઉતાવળમાં છું પણ તઃરે મારું એક કામ કરવાનું છે બોલી પ્રિયા હંસી રહી હતી હા બોલો ને શુકામ છે બોલી સાગર સરખો બેસી પ્રિયા સામે હસી રહ્યો હતો

તારે મારું એક કામ કરવાનું છે બોલી પ્રિયા આજુ બાજુ જોવા લાગી હા હા બોલો ને બોલી સાગર પણ પ્રિયાની જેમ આજુબાજુ જોયું એટલે પ્રિયા બોલી તમારા મિત્ર ને કહેજો આવતીકાલે મારા મમ્મી શહેર ભાઇના ઘરે જાય છે તો કાલે રાતે મારા ઘરે આવે કમાળ ખાલી જ બંધ હશે ધક્કા સાથે ખુલી જસે આટલું મારું કામ કરવાનું છે એમ બોલીને પ્રિયા ખાલી બેડૂ ઉપાડીને કુવા તરફ ચાલવા લાગી સાગર હકાર માં હલાવતો હતો અને પ્રિયા બોલતી હતી 

આ બાબત વિચારતો સાગર ને જરા નવાઇ લાગતી હતી કે આ પ્રિયા અમારા કરતા ચાર પાંચ વરસ તો મોટી જ હશે ? અને પોતે ઘરભંગ થયને ગામના જુવાનો ને આમ લલચાવી પોતાની આકાંક્ષા સંતોષવા ની ટેવ ધરાવતી લાગે છે આવી સ્ત્રીઓ શું આમજ જીવન ગુજારતી હશે ?

આમ પ્રિયા અને સુકેતુ ને કુણા સંબંધ હતા એ સાગર જાણતો હતો પણ વાત આટલી આગળ પહોંચી છે એ જાણતો નહોતો આમ આ વિચાર માં કેટલો સમય ગયો તેનાથી અજાણ સાગર ની નજર સામેથી આવતા સુકેતુ તરફ પડી અને સુકેતુ નું ધીયાન પોતાના તરફ કરવા ઊભો થયો ને હાથ હલાવતા લાગ્યો અને સુકેતુ ની નજર તેના તરફ વળી

હસતા હસતા સુકેતુ આવ્યો સાગરની બાજુમાં બેસી બોલ્યો
        કાલે આપણે ફરી શહેરમાં જવાનું છે !
        સાગર કહે‌ કેમ
શહેરમાં એક છોકરી મારા મમ્મી પપ્પા એ મારા માટે જોઇ રાખેલ છે સાગર સામે જોઇ સુકેતુ બોલ્યો
        હા તો જયને કે જોઇ આવે ને સાગર બોલ્યો
અરે તારે પણ આવવા નું છે કારણ આપણા વિચાર એક બીજા ને મળે છે એટલે મને ન દેખાય એ તારે જોઇને મને કહેવા નું છે સુકેતુ સાગરની સામે જોઇને બોલ્યો અને હસવા લાગ્યો હવે સાગરની ઉપાધી વધી ગયેલ કે જો સુકેતુ એ સગાઇ વાળી વાત ન કરી હોત તો કદાચ પ્રિયાના સમાચાર સુકેતુ ને આપી દીધા હોત જ
ક્રમસ