પોલીસનું સ્ટિંગ ઓપરેશન શરૂ ત્યારે થાય છે જ્યારે એક મકાનમાં રહેતી એક સગર્ભા મહિલા ના ઘરમાં લૂંટપાટ નો બનાવ બન્યો હતો જેમાં તેને કરુણ મોત નીપજ્યું હતું જે ગુંદાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
પછી આ ઓપરેશન નો અંજામ આપવા નાપાસ પ્રયાસો savitri દ્વારા કરવામાં આવ્યા.ગોડસે નામે એક યુવક હતો, જે એક ઉદ્યોગપતિ હતો જે વિદેશમાં સ્થાયી થઈને પોતાનો વેપાર કરતો હતો. તેને વેપારમાં ઝળહળતા સફળતા પ્રાપ્ત થઈ હતી, તેથી તેને ભારત પાછો બોલાવવા માટે મોટા મોટા નેતાઓએ આમંત્રણ પાઠવ્યું.
જેના રૂપ ભારત પણ પાછો આવ્યો, ભારત આવવાનું તેના માટે ખૂબ જ નુકસાન દેહે સાબિત થયું.
અંધારી ઓરડામાં ગોડસે કેટલાક માણસોને બાંધ્યા છે, આ નિર્દોષ લોકોમાં ભ્રષ્ટાચારી નેતાઓ અને સમાજના કલકો ભર્યા પડ્યા છે.
તેનો ખાતમો બોલાવવા માટે ગોતશે પોલીસને હેરાનગતિ કરે છે. પોલીસને દિવસ કરીને તે ગુંડાઓને કટલે આમ કરવા માંગતો હતો.
તેને યુક્તિ નકારી કાઢી, જેમાં સાવિત્રીને વીડિયો કોલ સાથે તે વાતો કરતો હતો. જે લોકોનો જીવ બચાવવા તેણે વિવિધ પ્રસ્તાવ મૂક્યાસૌથી પહેલા તેણે ઇનદ્રષ્ટિ ઉદ્યોગના ચેરમેન અજય ભાઈ ને બોલાવ્યા.
અજય ભાઈ સામે તેણે પૂછ્યું,વરુણ કંપનીના છેલ્લા ટન ઓવર વિશે મને જણાવશો, ત્યારે જવાબમાં અજય ભાઈ બોલ્યા 180 કરોડની કંપની છે જેમાં 42 કરોડનો ગયા વર્ષે નફો થયો છે અને આગલા વર્ષે 52 કરોડનો નફો થયો.
ગોડસે ને આ આંકડાઓ બ્રાહ્મક લાગ્યા, તેથી તેણે ધક્કો માંથી એક બંધક ને પતાવી દીધો.
હવે તેણે બીજી ડિમાન્ડ એમ કરી કે એમએલએ ભોંસલે જીને બોલાવવામાં આવે. એમએલએ ભોંસલે જીને તેને આગળની વ્યથા સંભળાવી દીધી જેમાં જે પહેલા ભારત આવ્યો હતો ત્યારે તે એક સોલાર ફેક્ટરી નાખવા માંગતો હતો જેમાં ભોંસલે જી પોતાની જ કંપનીની સિમેન્ટ વાપરવા કહેતા હતા જે સિમેન્ટની ડમી કંપની હતી.
જેનો અમલ ગોડસે એ કર્યો નહીં તે બદલો લેવા માટે આ મિત્રો પર જીવ લઈને હુમલો કરવામાં આવ્યો જેમાં ટ્રક દ્વારા ટક્કર મારીને ગોડસેની મિત્રો ભરેલી જીપ ખાઈમાં ફેંકવી દીધી જેમાં તેના બધા મિત્રો મૃત્યુ પામ્યા અને ગોડસે બચી પામ્યો.
પછી તેની આબરૂ બતાવવા માટે આ એમએલએ ગોડસેની પત્નીનું પણ મર્ડર કરાવી દીધું અને તેને લૂંટનું નામ આપી દીધું.
ભારત આવ્યો ત્યારે તેના પહેરવેલમાં ગયો જ્યાં તેના તમામ મિત્રો આવ્યા હતા અને તેનો ખાસ મિત્ર રમેશ જે એક વિજ્ઞાનીક બનવા માંગતો હતો તેની લાશ આવી. ગોડસે એ ઘટના જાણવા માંગી ત્યારે તેના ભાઈબંધોએ મળીને કહ્યું કે એણે આત્મહત્યા કરી છે.
એમપીલ ની ડિગ્રી લીધા પછી પણ નોકરી મળતી ન હતી તેથી તેના મકાન માલિકે જે કલર કામ કરતા હતા તેની સાથે તે જવા લાગ્યો હતો અને એક દિવસ એવો આવ્યો કે તેની ત્રણ મહિનાની સેલેરી આવી નહીં તેથી તેના ઘરમાં મોકલવા માટે પૈસા ન હતા અને પોતાના ખાવા પીવા માટે પણ પૈસા ન હતા તેથી તેણે આ પગલું ભર્યું હતું.
તેણે ભાઈબંધોની મોટી ટુકડી બનાવી, અને બે હેકરોને બેસાડ્યા અને નેતાજી નું પોર્ટલ હેક કરવા બેસાડી દીધા.જેમાં 800 કરોડ નો કૌભાંડ બહાર આવ્યો તેને આ બધું એક પેન ડ્રાઈવ માં સાચવીને મૂકી દીધું.તેથી ગોડસે બદલો લેવા માટે બંધકો બનાવી લાવ્યો હતો. પોલીસને ગોડસે નું સરનામું ડ્રોન દ્વારા મળી ગયું જેઓ તે ડ્રોનમાં ઢાંકો બોલવા ગયા, ગોડસે તમામ બંધીઓને લઈને ફરાર થઈ ચૂક્યો હતો.હવે ગોડસે એ છેલ્લો નિર્ણય લીધો કે આ તમામ નેતાઓના કાળા ચિઠ્ઠા ને પતાવી દેવામાં આવે.
તેથી તે પોતાના ઉપર આત્મઘાતી બોમ્બ લપેટીને સંસદ ભવન ના ઉપલા માળે ચાલ્યો ગયો જ્યાં મુખ્યમંત્રી એમએલએ સાથે મીટીંગ કરતા હતા અને તે 9 ભ્રષ્ટ નેતાઓ પણ સાથે હતા. હવે ગોડસે એ રીમોટ હાથમાં લીધું અને પોતાના શરીર પર રહેલું બોમ્બ વાળું જેકેટ ત્યાં જ પડેલા ટેબલ પર ફેંકી દીધું.
સાવિત્રી ફટાફટ ગોડસે પાસે આવવા માંગી હતી તે પણ આવવામાં મોડું થઈ ગયું અને તે નીચે હતી, એટલામાં તો બોમ્બ ફૂટી ગયો અને એક ઈમાનદાર બિઝનેસમેનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું.
ગોડસે તેના બાળપણના દિવસો યાદ કરવા લાગ્યો જ્યારે ગાંધીજી અને ગોડસે નું નાટક ભજવવામાં આવતું ત્યારે તે ગોડસે બનતો હતો અને ગાંધીજીને હત્યા કદી કરતો ન હતો અને હવે એક સામતું તેણે આ બધું કરવું પડ્યું.
પછી તેને બીજી ક્ષણે એ યાદ આવ્યું કે જ્યારે તે ભારત આવ્યો હતો ત્યારે હૈદરાબાદ જઈને સૌથી પહેલા તેની સ્કૂલના ફેરવેલમાં ગયો હતો.
સાવિત્રી એ તે પેન ડ્રાઈવ ને મીડિયામાં લીક કરાવી જેમાં તમામ નેતા ના કાળાચિઠ્ઠા બહાર આવ્યા અને બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા ફરીથી ચૂંટણી બેઠક બોલાવવામાં આવી અને ઈમાનદાર મહેનતુ નેતાઓને પસંદ કરવામાં આવ્યા. ગોડસે જે બેરોજગારોને રોજગાર આપવા માંગતો હતો સોલાર પ્લાન્ટ નાખીને તે દર વર્ષે 40,000 યુવાનોને નોકરિયાત કરવા માંગતો હતો. એના આ પ્રસ્તાવથી ભારત સરકાર ખૂબ ખુશ થઈ હતી. જેથી ભારત સરકારે જી ટ્વેન્ટી સમિટ માં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા નાના ઉદ્યોગો માટે પણ લોન જાહેર કરવામાં આવી.