ચલાવતા ના આવડતું હોય તો શું લઈ ને નિકાલee પડતાં હસે,કોઈ વ્યક્તિ નોં અવાજ આવ્યો પાછળ થી
પણ જય કઈ જોયા વગર બાઇક લઇને ત્યાં થી nikdi ગયો પેલી ruhi રાહ જોઈ રહી હતી ને…
અરે જય આ શું થયું તને…
કઈ નહીં બાઇક સ્લીપ થઈ ગયું…
જોતો ખરા બ્લડ કેટલું નીકળે છે તને…
અરે કઈ નહીં છોડ ને…
પ્લીઝ હૉસ્પિટલ ચાલ આપણે ડ્રેસિંગ કરી આવી…
પછી ત્યાં કોઈ નર્સ ને હું ગમી જઈશ તો…
જય બોલ્યો અને RUHI હસવા લાગી
બંને જ્યારે સાથે હોય ત્યારે બધું ભૂલી જતા…
આ વહેમ જય ને જ હતો
શું ખબર હતી જય ને કે આપણે વહેમ છે તે તો RUHI ના પ્રેમ માં હતો ને…
બને મસ્ત વાતો કરતા હતા ત્યારે અચાનક RUHI a કહ્યું અરે યાર 8 વાગી ગયા ઘરે જવું પડશે બધા રાહ જોતા હસે…
બર્થડે હતો આજ RUHI નોં…
Ha આ આજ દિવસ કે જય હસવા નું ભૂલી ગયો હતો…
1 પ્રેમ ભરી બાથ આપી ને બંને છુટ્ટા પડ્યા…હર વખત ની જેમ જય a જતા જતા કહ્યું કોલ કરતી રહેજે…
Ha બાબા કરીશ બસ…
જય RUHI ના ચાલ્યા ગયા પછી થોડી વાર ઊભો રહ્યો…કરેલી બધી વાતો…તેણે કરેલ સ્પર્શ…હસતાં હસતાં સર્જાતી કપાળ પર ની રેખા…બધું જય અનુભવ કેરી રહ્યો હતો…થોડી વાર પછી nikdi પડ્યો પેલી ની હસી ને યાદ કરતો કરતો રખડવા…
ઘર તરફ જતા જય ae વિચાર્યું ચાલ ને આજે આ રસ્તા પરથી જાઉં…
થોડા j આગળ ગયો હસે હજુ…બસ જય ને 3 કલાક પહેલાં લાગેલા હાથ પર ના ઘાવ પર જાણે કોઈ મોટી છરી મારતું હોય તેવું દ્રશ્ય તેની સામે હતું…થોડી વાર માટે તો જય ને તેની આંખો પર વિશ્વાસ જ ના આવ્યો…તેનું મન કહેતું હતું કે સાચું છે પરંતુ દિલ ના પાડતું હતું કે આ શક્ય જ નથી…મન અને દિલ વચ્ચેની આ લડાઈ માં જાણે જય વચ્ચે સલવાઈ ગયો હતો…
તેને ખબર ના હતી કે હું શું કરું…
RUHI a આવું મારી સાથે શું કામ કર્યું???
શું મારા પ્રેમ માં કઈ ભૂલ રહી ગઈ હતી??
શું હું સારો માણસ નથી??
આ બધા પ્રશ્નો વચ્ચે 1 પ્રશ્ન હજુ હતો…આ બધું મારી સાથે જ શું કામ...???
કેવી સરસ પળો હતી…ડૂબતા સૂરજ ની સાંજે જ્યારે જય RUHI ની હવા મા udata વાળ સરખા કરતા RUHI ના હસતાં મોઢા ને જોઈ રહ્યો હતો…ક્યાં ખબર જ હતી કે આ તો બસ દેખાવ નું છે બધું…હકીકતો તો બહુ અલગ છે…
કુછ પલ ઓર ruk jaye યે પલ
Thi
નહીં ચાહિયે હમે કભી યે પલ
બધું જોઈ રહ્યો…શરીર સુન્ન થઈ ગયું
સમય થંભી ગયો
થઈ રહ્યું હતું કે હવે બસ…
આવી તો શું મજબૂરી હસે…RUHI કેમ?????
શું કામ તે 1 વાર પણ n વિચાર્યું આપણa માટે??
શું આ બધું 1 મજાક હતી????
જય ના પગ નીચે થી જમીન નહીં આખી પૃથ્વી જ ખસી ગઈ હોય તેનો આભાસ થતો હતો…
જેના માટે તે પાગલ હતો…દિવસ રાત જેને વિચારતો હતો તે વ્યક્તિ ae આટલો મોટો દગો આપ્યો…
જય ને ખબર નથી પડતી કે હવે શું કરવું…
તે જાણે લાચાર હોય તેમ તેની સામે જે થઈ રહ્યું હતું તે જોઈ રહ્યો હતો …
આંખો ચોધાર આંસુ થી ભરાયેલી…
ધડકન થંભી ગઈ હોય…
શ્વાસ બંધ થઈ ગયો હોય આ બધું જય અનુભવ કરીને રહ્યો હતો
થોડી વાર પહેલાં જે હસી જય માટે હતી તે અત્રે બીજા માટે જોઈને શું વીતી હસે જય પર…
આ બધું કયાંક ખોટું તો નથી વિચારી રહ્યો ને હું …હજુ પણ જય નું દિલ માનવા માટે તૈયાર ન હતું…
કેટલું માનવીs પોતાને…મન કહી રહ્યું હતું…
પ્રેમ છે ને અમને તો કેમ માની લેવું…
દિલ અને મન વચ્ચેની આંતરિક લડાઈ માં જય ગૂંચવાય ગયો…