Kai Kahaani Lakhu ke mane Tane Pamvani ke tane Khoi Besvani ?? in Gujarati Love Stories by dhara books and stories PDF | કઈ કહાની લખું કે મને તને પામવાની કે તને ખોઈ બેસવાની ??

The Author
Featured Books
Categories
Share

કઈ કહાની લખું કે મને તને પામવાની કે તને ખોઈ બેસવાની ??

બધાની કહાની માં તું આખો મળે યા તો અધૂરો પણ મારી કહાણી માં એ મળી તો જાઈ પણ અધૂરો મળે ત્યારે કઈ કહાની લખું તને પામવાની કે તને ખોઈ બેસવાની ? 

આ મન તો માનતું નથી કે તને ખોવાની કહાણી લખું પણ જેમ પાણી અને આગ નો સંબંધ છે . એવો સંબંધ આપનો છે , કેમ કે જ્યારે તારી અંદર આગ હતી મને મેળવવાની ત્યારે જ મે ફાયર બ્રિગડ બની તારી આગ પર પાણી ફેરવી નાખ્યું , પણ કઈ રીતે તને સમજાવુ તારી યાદ માં જો કહાની આખી મળી જતી હોઈ તો તમે પામવાની સાથે ખોવાની પણ વાત કરી જ નાખવી જોઈએ ...

        અમારી શરૂઆત કોઈ ફિલ્મી નહોતી , બસ ખાલી એક શરૂઆત હતી જેમાં અમે બે જ તો હતા સાથે થોડો ડર હતો , શેનો હતો , શું હતો ખબર નહીં પણ હતો , કેવાય ને શરૂઆત વગર ની જ શરૂઆત થઈ હતી કહાણી ની , 

જેમ હું વીખરેયેલા સપના જેવી હતી , જેની પાસે સપના હતા પણ ખબર નહોતી કે કઈ રાહ મને મારા સપના સુધી લઈ જઈ છે , એવી જ રીતે જેમ બળેલા પાના માં ખાલી રાખ દેખાય અને એ હવા માં બળેલા પાના ની રાખ જેમ , જે બાજુ હવા લઈ જાય એ બાજુ જવું પડે તેમ જતી હતી હું .

કહાની ની શરૂઆત માં જ કોઈ ખાસ ફિલ્મી સીન ના હતા , કેવાય ને ખાલી નજર ને નજર ની નજરે જોઈને, વાત આગળ વધી ... 

હું તો મારી અંદર અને મારા શહેર માં એક જગ્યા એ સ્થાયી હતી . પણ એને ક્યાંય થી  હવાની રૂહ મારા શહેર તરફ લાવી દીધો , મને તો બસ થોડા ઠંડા પવન ની જરૂર હતી ; જે મારી ઝુલ્ફો ને હવા માં ફેલાવે ;બસ એ હવા મારી તરફ આવી જ રહી હતી ! પણ ના તો મને ખબર હતી , ના તો એને કે હવા અને આગ તો એકબીજા ને શાંત પાડી દેઈ છે પણ છતાં ત્યાં આગ લાગેલાના નિશાન તો રહી જ જઈ છે..!!

બસ , આ નજર ની નજર સાથે ની મુલાકાત, આ મુલાકાત માં જોનારી નજર એ નજર ને જોઈ એનું નામ હતું " ઈલોરા '' જેનો મતલબ જ ડ્રીમ એટલે સપના થાઈ, જે ના  એ સપના જેની અંદર જ એ રેહતી પણ એને હવાની જેમ એક લહેર માં ફરવું ગમતું પણ એ વિખરાયેલા સપના માં ખુદ ને જ ભૂલી જ ગઈ હતી .

કહેવાઈ છે જ્યારે આપણે ખુદ  ને જ ભૂલવા લાગ્યે છે ત્યારે આપણે અહીં હોવા છતાં અહીં હોતા નથી ; બસ એ જ સપનું લખવા જઈ રહી હતી હું કે ખુ દ ની ખુ દ સા થે મુલાકાત .., 

પણ જોનારી નજર તો પોતાના વોરિયર ની રાહ જોતી હતી એ જ નજર નું નામ હતું " adem " જેના નામ નો મીનિંગ જ બહાદુર હતો . 

આદેમ આ શહેર માં આવી પેહલી વાર અનધારી પડેલી ન જ  ર સાથે  ધી મે ધી મે કયારે ઓળખાણ થઈ એ ખબર જ ના પડી ; એનું મારી સામે જોવું ના તો મને જાણ કે મને ખબર , 

બ સ આ જ ન જ ર  ને આ ગ લ વ ધા ર માં તે આ પ ને  આ ગ ળ ના ભા ગ માં જો ઈ એ.