જીગોલા તરીકેનો અનુભવ
મારા વોટ્સએપ માં મેસેજ આવ્યો. મેસેજ માં લોકેશન મોકલેલ હતી. શહેરની બહારના એક નાનકડા ગેસ્ટ હાઉસની આ લોકેશન હતી. હું પોતાની બાઈક લઈ ત્યાં પહોંચ્યો. મેં બાઈક પાર્ક કરી રિતિકાને કોલ કર્યો.
'તમે લોકેશન મોકલી પણ રૂમ નંબર તો બતાવ્યો જ નહિ.'
'અરે હા રૂમ નંબર 6 છે.'
ઓકે, ઠીક છે.
હું ગેસ્ટ હાઉસ રંગીન મિજાજ માં પ્રવેશ્યો. રિસેપ્સનિસ્ટની પાસે જઈ મેં રૂમ નંબર 6 નો રસ્તો પૂછ્યો. તેણે મને આંગળીના ઇશારે રસ્તો બતાવ્યો. હું રૂમ નંબર છ ની બહાર જઈ ઊભો રહ્યો. દર વખતે ની જેમ આ વખતે પણ દરવાજો ખુલ્લો જ હતો. હું રૂમમાં પ્રવેશ્યો. રૂમ શણગારેલો હતો. સુહાગરાતે જે રીતે દુલ્હા દુલ્હનનો રૂમ શણગારેલો હોય છે બિલકુલ તેમ જ. હલકી ગુલાબી લાઈટો ચાલુ હતી. રૂમમાં સુગંધ પ્રસરાયેલી હતી. હું રૂમમાં વધુ અંદર પ્રવેશ્યો. મારી પ્રવેશતાની સાથે જ પલંગ ઉપર બેસીને મારો ઇંતેજાર કરી રહેલી યુવતી ઊભી થઈ.
મારી સામે રહેલી સ્ત્રી અંદાજે ત્રીસ વરસની સુંદર યુવતી હતી. કદાચ એક બાળકની માતા પણ તે હતી. તેના અંગો સહેજ લથડેલા હતા, જે આ વાતનો પુરાવો આપતા હતા.
'આટલી વાર કરાય. ટાઈમ ની કદર છે કે નહિ?' તે સુંદર દેખાતી યુવતીએ કહ્યું.
'સોરી મેમ આ હોટેલના રસ્તા મારી માટે અજાણ્યા હતા. હું પહેલી વખત આવ્યો છું આ જગ્યાએ.'
'ઠીક છે ઠીક છે નજીક આવ.' કહી તેણે મને પોતાની નજીક ખેંચ્યો.
મારે વાતો માં સમય નથી બગાડવો. તેણે આગળ કહ્યું ને તે પોતાના કપડા ઉતારવા લાગી.
તે યુવતી ખુબ જ સુંદર હતી જેમ જેમ તે પોતાના શરીર પરથી કપડાના આવરણો ઉતારી રહી હતી તેમ તે વધુ ને વધુ આકર્ષિત લાગતી હતી.
હું પોતાની જાતને તેને દેખવાથી રોકી જ ના શક્યો.
મને ઊભેલો જોઈ પહેલા તો તેને ગુસ્સામાં કહ્યું. 'ઊભો શું છે તારા કપડાં ઉતાર.' થોડી વાર પછી તે બોલી. 'હું આકર્ષિત છું ને?'
મેં હકારમાં જવાબ આપ્યો.
'મારા પતિને કદાચ હું આકર્ષિત નથી લાગતી એટલે જ તો બીજી છોકરીઓ સાથે પોતાની રાત ગુજારે છે.' તેણે કહ્યું.
'મતલબ?' મેં ડરતા ડરતા પ્રશ્ન કર્યો.
પોતાની સેક્રેટરી સાથે તેનો અફેર ચાલે છે.
'ઓહ, આ વાતની તમને કઈ રીતે ખબર પડી?'
'મેં તેમની બંનેની ચેટ વાંચેલી છે.'
ઓહ.
લગ્નની પહેલા પણ તે રંગીન મિજાજી તો હતો જ, પરંતુ મને એમ હતું કે લગ્ન પછી બધું બદલાઈ જશે. પણ ના! કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી. થોડીક વાર ચૂપ રહી તે આગળ બોલી. પછી મેં પણ વિચારી લીધું કે તે મજા માણી શકે તો હું કેમ નહિ?
હું તેના ચહેરા તરફ દેખતો જ રહી ગયો. તે કદાચ મારી સાથે મજા માણવા માંગતી જ નહતી. તેના ચહેરા ઉપર હું આ વાંચી શકતો હતો. તે ફક્ત પોતાના ગુસ્સાને ઢોળવા ચાહતી હતી. એટલે જ તો હજુયે તેણે સંપૂર્ણ કપડાં ઉતાર્યા નહતા. તે હજુયે ટુ પીસ માં હતી.
હું તેની સાવ નજીક ગયો. મેં તેના હાથને પોતાના હાથમાં લીધો. તે મારી આંખોમાં દેખવા લાગી. હું પણ તેની આંખમાં આંખ મિલાવી તેને દેખવા લાગ્યો. તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. તેને કદાચ પ્રેમ જોઈતો હતો, તેને વફાદારી જોઈતી હતી. શરીર સુખ માટે તે અહીંયા ન હતી. જો શરીર સુખ જ તેના માટે મહત્વનું હોત તો તે આમ રડી ન હોત. પરંતુ મારું કામ તો સ્ત્રીઓના શરીરની તૃપ્તિ મિટાવવાનું હતું. જો તે કામ હું ના કરું તો મને પૈસા કેમ મળશે? પણ અંતે હું છું પણ એક માણસ જ ને. તેને આમ રડતા હું ન જોઈ શક્યો. મેં મારી આંગળીઓ વડે તેના આંસુ લૂછ્યા. તેની દર્દભરી આંખોમાં હું દેખતો જ રહ્યો.
'મારું નામ કોમલ છે. તારું શું નામ છે?' તે યુવતીએ પ્રશ્ન કર્યો.
'વિક્રમ... મારું નામ વિક્રમ છે.'
'મને પ્રેમ કર વિક્રમ.' કહી તે મારા શરીર તરફ આગળ વધી.
હું તેને વધુ પ્રેમ આપી શકું તેમ ન હતો, અને એટલે જ હું તેના હોઠ તરફ આગળ વધ્યો. આ કામમાં હું પાવરધો હતો. હું સ્ત્રીઓના શરીરને તૃપ્ત કરી શકે તેવી તમામ સ્થિતિઓ જાણતો હતો. હું જાણતો હતો કે મારી સામે ટુ પીસ માં રહેલી આ યુવતી ફકત મારા ચુંબનના લીધે જ ઢળી પડશે. મેં અત્યાર સુધી કેટકેટલીય સ્ત્રીઓ સાથે સમય પસાર કરેલો હતો. અને તેથી જ દરેક સ્ત્રીની વેદનાઓ દરેક સ્ત્રીઓની આદતોથી હું પરિચિત હતો. બધી જ સ્ત્રીઓ કરતા આ સ્ત્રીમાં કંઇક અલગ જ વેદના હતી જે હું અનુભવી શકતો હતો. હું વધુ સમય આ સ્ત્રીની સાથે રહેવા ઈચ્છતો નહતો. મારે પોતાનું કામ જલ્દી પતાવી નીકળવું હતું.
તે હજુયે રડતી હતી.
'મેમ હું તમને સમજી શકું છું, તમે આમ રડો નહીં!'
'મને કોમલ કહી બોલાવ.'
'ઓહ ઓકે મેમ... આઈ મીન કોમલ.'
'અમે લવ મેરેજ કર્યા હતા. પણ હવે મારા પતિ સાથે હું ખુશ નથી.' મારી છાતી ઉપર માથું રાખી તે રડવા લાગી. તેની ગરમ શ્વાસો હું અનુભવી શકતો હતો. તે મારી બાહોમાં આવીને ઊભી રહી ગઈ. હું પણ તેને ચૂપ કરાવવા જેટલી હુંફ આપી શકતો હતો તેટલો વધુ પ્રયત્ન કરવા લાગ્યો. મેં કોમલને મારી બાહોમાં લીધી. તેના શરીરની ગરમી મને અનુભવાતી હતી.
કોમલ માનસિક રીતે પીડાતી હતી, તે હું અનુભવી શકતો હતો. પોતાની પીડા ભૂલવા તે આ માર્ગે દોરાઈ હતી. હું તેની પીડા તો દૂર કરી શકું તેમ નહતો પરંતુ તેને થોડી શાંત્વના આપી શકું તેમ જરૂર હતો.
'મારી સાથે વાત કર... ના મને પ્રેમ કર.' તે મન હાલકડોલક થઈ રહ્યું હતું.
'તારા કપડા ઉતાર...' તે ગુસ્સે થવા લાગી.
મને આવા ગુસ્સા સહન કરવાની આદત હતી. આમેય હું જાણતો જ હતો કે સ્ત્રીઓનો આ ગુસ્સો બનાવટી ને ક્ષણિક હોય છે. આવા ગુસ્સા દ્વારા સ્ત્રીઓ પોતાનો અહમ સંતોષતી હોય છે. મને આવા ગુસ્સાની પરવા નહતી. પણ તેમના હુકમો સાંભળવા જ તો મારું કામ છે. મેં કોમલના હુકમનું પાલન કર્યું.
મેં મારી શર્ટ ઉતારી. કોમલ મારા મજબૂત બાધા ને સુડોળ શરીરને જોઈ ચકિત જ રહી ગઈ.
તારા સ્નાયુબદ્ધ શરીર પરના વળાંક કોઈ શિલ્પકારની કલાકૃતિ સમકક્ષ લાગે છે. કહી તે મારા શરીર સાથે વીંટળાઈ. મારા પીઠ ઉપર પોતાના નખ મારી તે મને ઉત્તેજિત કરવા લાગી. પણ હકીકતમાં તો હું મારા શરીર ઉપર જખમો સિવાય બીજું કઈ જ અનુભવી શકતો ન હતો. તે આટલી બધી ઉત્તેજિત થવા લાગી કે તેણે મારી છાતી ઉપર પોતાના દાંતના નિશાન છોડી નાખ્યાં. હા લવ બાઈટ! લવ બાઈટના નામે સ્ત્રીઓનો આ અત્યાચાર મારે ઘણીવખત સહન કરવો પડતો હતો. તે મારા શરીરમાંથી આનંદ નીચોડવા માંગતી હતી. પોતાની ખાલી ભાવનાઓને મારા શરીર વડે ભરવા માંગતી હતી. એકાએક તેણે ચીસ પાડી. 'મને પ્રેમ કર.' ને તેના શરીરને પ્રેમ કરી કોમલના પીડિત મનને થોડી શાંતિ આપવાનો એક નિરર્થક પ્રયત્ન હું કરવા લાગ્યો.
થોડી વાર પછી તે પલંગ ઉપર જઈને બેઠી. મને પોતાની બાજુમાં બેસાડી તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો. મારી આંખોમાં આંખ પરોવી તેણે મને કહ્યું. 'કદાચ મારો પતિ પણ મને આમ પ્રેમ કરતો!'
થોડીવાર સુધી તે મારો હાથ પકડીને બેસી રહી. થોડી વાર પછી તે પલંગ પરથી જઈને સુઈ, તેણે કહ્યું. 'મારી બાજુમાં આવીને સુઈ જા.'
હું તેની બાજુમાં જઈને સુઈ ગયો.
તેણે પોતાનો હાથ પણ મારી ઉપર રાખ્યો. મને જોઈને તે બોલી. 'હું સુઈ જાઉં તેના પછી તું જઈ શકે છે.'
'ઓકે કોમલ.' મેં જવાબ આપતા કહ્યું.
શરૂઆતમાં તે મને દેખતી રહી. પછી પોતાની આંખો બંધ કરી તેણે સૂવાનો પ્રયત્ન કર્યો. થોડી વારમાં જ તેને ઊંઘ આવી ગઈ. મને પણ ખુબ જ ઊંઘ આવતી હતી.
મને ઊંઘ આવતી હતી. મારે રાતે જ પાછું જવું હતું પરંતુ તેણે મને બાર કલાકના પૈસા આપ્યા હતા તેનાથી પહેલા હું જઈ શકું એમ નહતો. એટલે જ મેં રાતે જ ઘરે પાછા વળવાનો વિચાર માંડી વાળ્યો. હું પણ તેની સાથે સુઈ ગયો.
સવારે જ્યારે હું જાગ્યો તે હજુયે સૂતી હતી. કોઈ પણ સ્ત્રી સાથે સંભોગ માણ્યા પછી બીજા દિવસે તેમનાથી વહેલા ઉઠી જવાની મારી કળા મને ખુબ જ ગમતી. હું તે સ્ત્રીથી વહેલા જાગી ગયો. પોતાના કપડા પહેરી હું આમતેમ નજર કરવા લાગ્યો. આણે પેન્ટી ક્યાં ઉતારી હતી. રૂમના એક ખૂણે જઈ મને તેની પેન્ટી મળી. મેં તરત જ તેને પોતાના ખિસ્સામાં મૂકી.
હું કદીયે કોઈ સ્ત્રીના જાગ્યા પહેલા જતો રહેતો નહતો અને આ વખતે પણ મેં આવું જ કર્યું. મેં તે સ્ત્રીના જાગવાનો ઇંતેજાર કર્યો.
તે જાગી. તેણે મારી સામે દેખ્યું. શરૂઆતમાં તો તેણે કંઈ જ ન કહ્યું પણ થોડીવાર પછી તે મારી ઉપર ગુસ્સો કરવા લાગી. મને તેના ગુસ્સાથી કોઈ જ ફરક ના પડ્યો. હવે હું સ્ત્રીઓના આ ગુસ્સાથી ટેવાઈ ચૂક્યો હતો. એ દરેક સ્ત્રી જેની સાથે મેં રાત ગુજરેલી છે, તે દરેકે રાતે પોતાનું શરીર જ્યારે સવારે પોતાનો ગુસ્સો મને આપેલ છે.
તે પછતાવો અનુભવી રહી હતી, તેને લાગતું હતું કે તેણે કોઈ ખોટું કામ કર્યું છે. તે મારી ઉપર બરાડા પાડવા લાગી. વિના કારણનો ગુસ્સો મારી ઉપર ઠેલવવામાં આવતો હતો.
તું હજી સુધી અહીંયા જ ઉભો છે, જતો રેહ મારી આંખોના સામેથી.
હું ત્યાં જ ઊભો રહ્યો. મારે પૈસા લેવાના બાકી હતા.
કોમલ પૈસા?
'તારા પૈસા બાકી છે ને. ક્યાં છે મારો પર્સ? નગ્ન અવસ્થામાં જ તે પલંગ ઉપરથી ઉભી થઈ. પર્સ ટેબલ ઉપર પડ્યો હતો. તેણીએ પૈસા નીકળ્યા. આ લે... કહી તેણે પૈસા મારી તરફ ફેંક્યા.
મેં પૈસા જમીન પરથી એકઠા કર્યા. અને ઓકે કોમલ કહી. હું જવા લાગ્યો. હું દરવાજે પહોંચ્યો ત્યાં જ તેણે મને રોક્યો.
તું ગુસ્સે તો નથી. ઓય સાંભળ. હું તને ફરીથી બોલાવીશ તો તું આવશે ને? તેણીએ પ્રશ્ન કર્યો.
મેં હકારમાં માથું હલાવ્યું.
અહીંયા આવ. હું તેની નજીક ગયો. તે મને આલિંગન આપવા લાગી.
હું તેની રજા લઈ નીકળી ગયો.