એક કિસ્સો હમણાં જ મારી જાણમાં આવ્યો... અનુભવી અને જાણીતા ડોક્ટરે એના પ્રશ્ન નું સમાધાન કર્યું.. અને એ વિશે અહીંયા હું લખું છું. ઘણા કપલ્સ માટે આ કદાચ ઉપયોગી નીવડે..વૃતાંત આ રીતે હતું.
મારી પત્ની જ્યારે પણ હસ્તમૈથુન કરે છે.. ત્યારે orgasm અનુભવ કરે છે.. અને એ એના માટે ખૂબ જ અનુકૂળ રહે છે.. પરંતુ અમે બન્ને જ્યારે સહવાસ માણતા હોઈએ છીએ ત્યારે તે પરાકાષ્ઠા અનુભવ કરતી નથી. મારી અને તેની સેક્સ્યુઅલ હેલ્થ બરાબર છે. ફક્ત હું વીર્યસ્ખલન ના સમયમાં મોડું કરી શકું એવી કોઈ રીત બતાવશો.
ઉત્તર: વીર્ય સ્ખલન જલ્દી થવું અથવા મોડું થવું એનો આધાર તમારી ઉત્તેજના, ઉત્સાહ અને ઝડપ પર છે.તેનો સમય નિશ્ચિત નથી. ખૂબ જ જલ્દી વીર્યસ્ખલન થવું પણ ક્યારેક સામાન્ય બાબત છે. અને ક્યારેક તો દરેક વ્યક્તિ ને આ પ્રકાર નો અનુભવ થાય જ છે. ( દરેક સંભોગ વખતે જો ખૂબ જ જલ્દી વીર્યસ્ખલન થાય તો ઇલાજ કરાવવો આવશ્યક છે.)
આ બાબતે પાંચ સહજ મુદ્દા નોંધી લો.
(૧) સહવાસ પૂર્વે રતિ ક્રીડા અથવા ફોરપ્લેમાં સમય આપવો આવશ્યક છે. ચુંબન, આલિંગન, સ્તન મર્દન, માલિશ અને કામુક વાર્તાલાપ દરમ્યાન એક બીજા ના વખાણ.. એક બીજા શું પસંદ કરશે એ વિશે ચર્ચા.. શરીર ના દરેક અવયવ પર સ્પર્શ અને લાગણીઓ નું આદાન પ્રદાન અતિ આવશ્યક છે. અને આ સમય દરમ્યાન ઇન્દ્રિય અને યોનિ પ્રવેશ અનિવાર્ય નથી. આ સમય જેટલો લંબાવી શકાય તેટલી સંભોગ ની ગુણવતા સારી.
(2) ઇન્દ્રિય જ્યારે યોનિ પ્રવેશ કરે ત્યારે ધીરે ધીરે અને એક બીજા ને અનુકૂળ આવે એ રીતની ગતિ નો પ્રયોગ કરવો. એના માટે મહિલા પુરુષ ને સૂચન કરી શકે. તેના માટે કેટલાક શબ્દો.
(૧)હાર્ડ : યોનિ માં શિશ્ન વધુ સારી રીતે અને ઊંડે પ્રવેશ કરવો.
(૨)ફાસ્ટ : ખૂબ ઝડપથી સંભોગ કરો.# (૫) પ્રમાણે સાવધાની રાખવી.
(૩)સ્લો - ખૂબ જ ધીમે ધીમે ઇન્દ્રિય પ્રવેશ કરવો.
(૪) સ્લો અને હાર્ડ ( ઉપર પ્રમાણે ૧+૩)
(૫) ફાસ્ટ અને હાર્ડ ( ઉપર પ્રમાણે ૧+૪) - આ પ્રકારના ઇન્ટરકોર્સ માં વધુ પ્રમાણમાં ફોરપ્લે ની જરૂર પડે છે.. અને પુરુષ જલ્દી સ્ખલન પામે છે. આ ટેકનીક ની ડિમાન્ડ સ્ત્રી પુરુષ ના સુખ માટે કરે છે.. પોતે સંતોષ પામ્યા પછી).. આ ટેકનીક માં લ્યુબ્રિકેન્ટ વાપરવું આવશ્યક છે. અને આ ટેકનીક દરમ્યાન કોન્ડોમ ફાટવાની પણ શક્યતા રહે છે.
(૩) સંભોગ દરમિયાન પરાકાષ્ઠાની થોડીક ક્ષણો પહેલા જો પુરુષ ઇન્ટરકોર્સ બંધ કરી દે.. અને ધીરજ રાખી સંભોગ ની પોઝિશન ચેન્જ કરી થોડીકવાર ફરીથી ફોર પ્લે માં સમય આપે..પછી સ્ત્રી ને હસ્તમૈથુન કરાવી ને ફરીથી ઇન્ટરકોર્સ કરે તો સંભોગ ના સમય માં વૃદ્ધિ થઈ શકે છે. આ કરવા માટે પહેલેથી જ સ્ત્રી ને જણાવી શકે છે. આનાથી સ્ત્રી પણ તેને સપોર્ટ કરી શકે છે.
(૪) ઘણા પુરુષો પ્રારંભિક ફોરપ્લે પછી સ્ત્રીઓ ને હસ્તમૈથુન દ્વારા સેક્સ્યુઅલ ઓર્ગેઝમ નો અનુભવ એકાદ વાર કરવી ને પછી ઇન્દ્રિય પ્રવેશ કરે છે અને ત્યાર બાદ પોઇન્ટ નંબર (૩) પ્રમાણે પણ કરે છે. આમ બન્ને રીતે સંભોગ દરમ્યાન વધુ સુખ મેળવી શકાય છે.
(૫) ઘણા સ્ત્રી પુરુષો સેક્સ toy દ્વારા પણ સંભોગ ની ગુણવત્તા માં સુધારા કરે છે. આ વ્યક્તિગત પસંદ ની વાત છે.
થોડાક સૂચનો:
(૧) સંભોગ ના ઓછા માં ઓછા બે કલાક પહેલાથી પેટ ખાલી રાખવું.
(૨) ફોર પ્લે માટે ઉપયુક્ત વાતાવરણ તૈયાર કરવું. રોમાન્સ કરવો
(૩) સુગંધ ,રંગો અને સ્વાદ નો યોગ્ય પ્રમાણ માં ઉપયોગ કરવો. ભડકીલા રંગો ટાળવા.
(૪) સંભોગ પછી આફ્ટર પ્લે માં સમય આપવો.
આ લેખ ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો.