સંત મૂળદાસના પરચા
લુહાર જ્ઞાતિ
શ્રી ગણેશાય નમ : ૐ સંત શ્રી મુળદાસ બાપુ નમ : શ્રી વિશ્વકર્મા નમ :
(૧) પહેલો પહેલો રે પરચો : માટીના લાડવા – ગારાના લાડવા
ચુરમાના કર્યા જમ્યા રે પ્રસાદ આપ્યો રે.
શ્રી મુળદાસ બાપુ ખેતી કામ કરતા. ગામ : જોલાપુર, તાલુકો : રાજુલા.
(ર) બીજો બીજો રે પરચો : મરેલા ભોળાને જીવતો કર્યો છે
દેવાનંદ આહીર અને જસુબા આહીરાણીનો દિકરો ભોળો મરી ગયો
હતો તેને જીવતો કરો. મુળજી ભગતે જીવતો કરેલ છે.
ગામ : જોલાપુર, તાલુકો : રાજુલા.
(૩) ત્રીજો ત્રીજો પરચો : કડવો લીમડો મીઠો કરીયો રે
અમરેલી ગામના માણસોએ જોયુ રે.
(૪) ચોથો પરચો : ૐ મુળદાસ ભગત જામનગર ઠાકોર
સાહેબના મહેલમાં મરેલી મીદડી જીવતી કરીયે રોલ ઠાકોર સાહેબે કંઠી તોડી અને પછી પહેરી.
(૫) પાચમો રે પરચો : સમાધિ પાલખીમાંથી બેઠા થયા દિકરીને આશીર્વાદ અને
આપ્યા. તું તારા આ મા≤ા
ઘણીને દરબાર જા, હું મારા ઘણીને
દરબાર કાલે જઈશ.
મુળદાસજી બાપુની જગ્યા આશ્રમમાં જે સેવક ભાઈ–વ્હેનોએ પૂનમ ભરેલ છે તેમની મનોકામના મુળદાસજી બાપુએ પૂરી કરેલ છે.
જે સેવક ભાઈ વ્હેનો પૂનમ ભરવાનું શરૂ કરશે તેમની મનોકામના ૐૐ સંત શ્રી મહાત્મા શ્રી મુળદાસજી બાપુ પૂરી કરશે.
જન્મ ભૂમિ મંદિર
ૐૐ સંત શ્રી મહાત્મા શ્રી મુળદાસજી બાપુ
ગામ ઃ આમોદ્દા, તાલુકો : ઉના
જિલ્લો : ગીર સોમનાથ
ઉનાથી ૬ કિ.મી. આમોદૂા.
સમાધિ સ્થળ
ૐ સંત શ્રી મહાત્મા શ્રી મુળદાસ મંદિર ઠે. ટાવર ચોક,
અમરેલી.