સમસ્યાઓ એટલે શું? સમસ્યા આવેતો ભગવાન શું છે તે અર્થ સમજાય. સમસ્યાનો ઉકેલ પણ જેણે સમસ્યા આપી છે તે આપેજ છે. તેનો આભાર માનવો જોઈએ.
જેવીરીતે શ્વાસ લેતા સ્વાસનલી મા કચરો આવે તો આપણને છીંક આવે છે અને કચરો બહાર ફેનકાઈ જાય છે
*સર્જનાત્મક પ્રક્રિયામાં નિર્ણયાત્મક તબક્કાના બે પગથિયા ગણી શકાય.*
(૧) સમસ્યાનું વિવરણ કરવું
(૨) આજ સમસ્યાનું અનેક નવી રીતે વિવરણ કરવુંએટલે કે વિવિધ દ્રષ્ટિબિંદુઓથી તેના પરવિચાર કરવો. દાખલા તરીકે- ઉંદરોને કેમમારવા? ઘરમાં ઉંદરોને પ્રવેશતા કેમ રોકવા?ઉંદરો કેવી રીતે પકડવા? અથવા તો કેવી રીતે ઉંદરો ની વસ્તી ન વધવા દેવી? તમારી સર્જનાત્મકતાને ચેલેન્જ કરી શકે તેવી શકયતાવાળો એક વિકલ્પ આ બધામાંથીપસંદ કરો. વિવિધ પ્રકારની સર્જનાત્મક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને અનેક વૈકલ્પિકઉકેલો- વ્યવહારુ હોય કે ન હોય- શોધો.
દરેક વિકલ્પના ગુણદોષ જુઓ અને પછી એક વિકલ્પને અમલમાં મૂકવા માટે પસંદ કરો.
પસંદ કરેલ વિકલ્પ બધી રીતે પૂર્ણ ન પણ હોય- તેમાંથી ઉદ્ભવતા કોઇ નિષેધાત્મક તત્વો માટે બીજા ઉકેલો શોધવા પડે. આ ઉકેલ શોધવા માટે સર્જનાત્મક પ્રક્રિયાની પદ્ધતિનું પુનરાતર્વન કરવું. આમ કરતાં ઘણીવાર નવી સમસ્યાઓ ઊભી થતી હોય છે પણ તેનોઉકેલ આ પદ્ધતિનો ઉપયોગ કરીને લાવવો.તમને કોઇ સમસ્યાનો ઉકેલ ન મળતો હોય અથવા ચાલુ ઉકેલમાં સુધારો કરવો હોયને કોઇ જવાબ ન મળતો હોય ત્યારે સર્જનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરો. જુદાંજુદાં દ્રષ્ટિબિંદુઓથી વિચાર કરીને અથવા વિકલ્પના ગુણદોષ જુઓ અને પછી એકવિકલ્પને અમલમાં મૂકવા માટે પસંદ કરો.પસંદ કરેલ વિકલ્પ બધી રીતે પૂર્ણ ન પણહોય- તેમાંથી ઉદ્ભવતા કોઇ નિષેધાત્મક તત્વો માટે બીજા ઉકેલો શોધવા પડે. આ ઉકેલશોધવા માટે સર્જનાત્મક પ્રક્રિયાની પદ્ધતિનું પુનરાતર્વન કરવું. આમ કરતાં ઘણીવાર નવી સમસ્યાઓ ઊભી થતી હોય છે પણ તેનો ઉકેલ આ પદ્ધતિનો ઉપયોગ કરીને લાવવો.તમને કોઇ સમસ્યાનો ઉકેલ ન મળતો હોય અથવા ચાલુ ઉકેલમાં સુધારો કરવો હોયને કોઇ જવાબ ન મળતો હોય ત્યારે સર્જનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરો. જુદાંજુદાં દ્રષ્ટિબિંદુઓથી વિચાર કરીને અથવા કરવાની શકયતા છે. એમ જાણીને મન ગતિશીલ બની જાય છે અને એકદમ ઉકેલો દેખાવા લાગે છે. માણસના વર્તનમાં થતા ફેરફાર ગૌણ વસ્તુ છે. સર્જનાત્મક પ્રક્રિયા પદ્ધતિથી સફળતા જયારે કોઇ સમસ્યાનો ઉકેલ લાવનાર સમસ્યાના પોતાના ભાગનો ઉકેલ લાવે છે.ત્યારે બીજા લોકો, ભય, શંકા અથવા ગળાકાપ હરીફાઇની અસર નીચે સર્જનાત્મક ફેરફારોનો વિરોધ કરે છે કારણ કે તે તેમને અનુકુળ નથી. કોઇપણ યંત્ર, શરીર કે સંસ્થામાં કોઇ સમસ્યા (જેવી કે ઘસાઇ જવું,યોગ્ય રીતે કામ ન કરવું, ઢીલ, બંધબેસતું ન થવું, કે અયોગ્ય સંબંધ) કોઇ જગ્યાએ ઉદ્ભવે ત્યારે તેને કારણે ઘસારો કે નબળું પડવું બધી જગ્યાએ થાય છે. આથી સંસ્થામાંના દરેક જણે સર્જનાત્મક પદ્ધતિ જાણી લેવીજ જોઇએ.
સર્જનાત્મક પદ્ધતિ ક્રમસર દાખલ કરવામાં આવે છે. ઉપલા સ્તરના મેનેજરો સર્જનાત્મક પ્રક્રિયા જાણનાર નીચલા સ્તરના ઉકેલ શોધનારાઓ માટે સમસ્યાઓ પસંદ કરે છે. નીચલા સ્તરના લોકો જયારે પસંદ થયેલી સમસ્યાઓનો ઉકેલ લાવે છે ત્યારે તેમની સત્તા બહારના કેટલાક પ્રશ્નો ઊભાvથાય છે. આ પ્રશ્નોને પછીના સ્તરના લોકો સંભાળે છે. આમ ક્રમ ચાલ્યા કરે છે. આને કારણે દરેક વ્યકિત પોતાના કાર્ય માટે જવાબદાર બને છે. કંપની પોલિટિકસ સહિતની બધી નુકસાનકારક પ્રક્રિયાઓ હવે ઉલટાઇ જાય છે અને સંસ્થા સતત રીતે નવી નવી બનતી જાય છે.સર્જનાત્મક પ્રક્રિયાની શરૂઆતના તબકકાઓમાં પણ આવતાં પરિણામ આકર્ષક હોય છે. આમાં ભાગ લેનાર લોકો પહેલાં વ્યકિતગત રીતે બદલાય છે અને પછી સંઘશકિત તથા પરસ્પરની સહનશીલતા વિકસે છે. સર્જનાત્મક પ્રક્રિયાનો ઉપયોગ કરવાથી વ્યકિતઓને અને સંસ્થાઓને નીચે પ્રમાણેના ફાયદા થાય છે:-
૧. સહનશીલ બનવું
૨. કાર્યશક્તિનો વિકાસ
૩. હૃદયને શાતા આપે છે.
આશિષ ના આશિષ