Sixer in Gujarati Film Reviews by Munavvar Ali books and stories PDF | સિક્સર

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

સિક્સર

મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવતો હોય છે. કે તેની ઘડિયાળમાં ટેમ જોવે છે કે 5:30 થઈ ગયા. જે ધમાકેદાર રજુવાત થાય છે. તેને સારી રીતે લડતા આવડે છે. પરંતુ અધળા હોવાથી કાળા ચશ્માં પહેરીને સોફા પર બેસી જાય છે. તેના પિતાપાસે દારૂ પીવાના પેસા નથી તેથી તેઓ અધળો છે કે નહીં તેની ખાતરી કરવા તેની નાસ્તાની પ્લેટમાંથી સીંગદાણા લય લે છે અને ચાવવા લગે છે અને તેની સામે અટકચાળા કરીને તેને ખીજવે છે.
તેને ફક્ત એક બીમારી હોય છે રતાંધડાપણું. જેના ફળસ્વરૂપે તે રાતે જોઈ શકતો નથી. પછી તેઓ તેના પર્સમાંથી પૈસા કાઢી લે છે.
બીજે દિવસે પૈસા ઓછા હોવાની જાણ થતા તે એક કાવતરું ઘડે છે. તે વહેલો ઘરે પહોંચી જાય છે, સઁજોગોવસાત તેના પિતાને બહાર જવું પડે છે. મૈથુ ઘરની ઘડિયાળનો સમય 6:30 કરી નાખે છે અને કાળા ચશ્માં પહેરીને સોફા પર બેસી ગયો. તેના પિતા આવ્યા અને જોયું કે સમય થયો બત્તીગુલ થઈ ગયું એટલે તેના પર્સમાંથી પૈસા કાઢવા હાથ ઉપાડે છે અને ઝડપાઇ ગયા. 
પછીના દિવસે મૈથુને તેના મિત્રનો ફોન આવે છે કે નેશનલ માર્કેટમાં તેનો કિંમતી માલ ચોરાઈ ગયો છે. તે ત્યાં પહોંચી ગયો. તેના મિત્ર ત્યાં ન મળતા તેને ફોન મિલાવવા લાગ્યો. ટાવર ન મળ્યું કારણકે ત્યાં ભીડ ખૂબ હતી. સમય થયો ૫:૫૫ તેના ફોનનું એલાર્મ વાગ્યું અને તેણે કાળા ચશ્માં પહેરી લીધા. હવે તેની પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નહોતું.
કારણકે તે આંધળો થઈ ગયો.
તેથી તે મોબાઇલમાં ગીતો સાંભડવા લાગ્યો. તેણે ફોનનું વોલ્યુમ વધાર્યું એમાં ચાહવાળો ગુસ્સે થયો,'તારા કાનમાં નાખીને મ્યુઝિક સાંભળ'
તેણે એમ કરતાં કરતાં તે લોકોની હડતાળમાં જઇને બેસી ગયો. રેપીસ્ટને સજા થવી જોઈએ તેના પર ડિબેટ ચાલતી હતી. લોકો જાતિવાદ હટાવો એમ નારા લગાવી રહ્યા હતા. 
ત્યાં મેડિયા આવી ગઈ તેણે ટેલિવિઝન પર બધું દેખાડ્યું આ ઘટનાનું ફૂટેજ mla ચેટીરેડ્ડી પણ જોયું. તેને તુરત પોલીસને આદેશ આપ્યો કે પબ્લિકને આમ કરતા રોકે. પોલિસ અધિકારી દ્વારા પબ્લિકની ઉઠાંતરી થવા લાગી. ઘબરાયેલા લોકો ત્યાંને ત્યાં બેનર ફેંકીને ભાગવા લાગ્યા. મૈથુ ગીત સાંબળતો હતો, તે ઉઠ્યો નહિ. 
મેડિયા તેને હાઈલાયટ કરવા લાગી. નાસી ગયેલી જનતા તેને જોવા લાગ્યા. પોલીસે ડન્ડો તેના કાને ધર્યો. તે ગીતો જોરથી સાંભળતો હતો, તેને વાસ્તવમાં શુ થઈ રહ્યુ છે તેની જાણ નહોતી. મેડિયા બોલી આ યુવાન ખૂબ હિંમતવાન છે અને ન્યાયમૂર્તિ એટલો છે કે પોલસથી પણ ડરતો નથી. ડિબેટ કરનારી જનતા સાંભળી ગયી. તેઓ પાછા ફર્યા. 
બીજે રાતે ચેતીએ તેના ગુંડા મોકલ્યા મૈથુ અંધ હોવાથી ગુંડા ન જોઈ શક્યો. તેને એક યુક્તિ સૂઝી. તેણે ગુંડાના સરદારને એમ ધમકાવ્યો કે તારી પત્ની માર્કેટમાં એકલી તરકારી લઈ રહી છે મારા માણસો ત્યાં પીછો કરતા પહોંચી ગયા છે તું મને મારશે તો તારા બયરાનું અપહરણ થશે. તેઓ ઉભી પૂછડીએ નાસ્યા.
Tv પર આ સમાચાર જોઈ રહેલી છોકરીએ જોયું કે મૈથુ પબ્લિકનો સાથ આપ્યો અને તેમની લડતમાં જોડાયો. આ છોકરીનું નામ સંધ્યા છે તે મૈથુની ઓફિસમાં ફ્રેન્ડ હોય છે. તે મૈથુને જાણતી હોય છે. બીજે દિવસે સંધ્યા ઓફિસે પહુંચે છે ત્યાં મૈથુ તેને જોતો રહી જાય છે. મૈથુ તેની સાથે મિત્રતા કરી લે છે પછી બંને કિનારે ફરવા જાય છે ત્યાં મૈથુ કહે છે તેની સાથે પરણી લે. અને આઈલવયુ કહી દે છે. સંધ્યા કહે છે તે તેને પ્રેમ કરતી નથી.
મોડી સાંજે સાડા પાંચે સંધ્યાનું પરિવાર મૈથુના ઘરે લગ્નની વાત કરવા આવ્યા. મૈથુ સંધ્યાની હાંસી ઉડાવે અને ઇન્સલ્ટ કરી નાખે છે. સંધ્યાના પિતા પદ્મજી ઉદ્યમ મચાવે છે અને ગુસ્સામાં સંધ્યાને પકડીને ઘરે લાયા.
બીજે દિવસે સવારે મૈથુ નોકરી પર ગયો ત્યાં ઓફિસમાં સંધ્યા મળી. રાતની વાત જણાવી તેના પર ગુસ્સે થવા લાગી.
કહે તારું થોબડું પણ નથી જોવું મારે. 
મૈથુએ તેના મિત્રને ફોન કરીને જણાવ્યું કે આમ થયું. તેના મિત્રે કહ્યું કે હું હવે તારો નાઈટ પાર્ટનર રહીશ. 
તેઓ મિત્રો સાંજે ચા પીવા માટે મળે છે. ત્યાં મૈથુનો બીજો મિત્ર આવે છે, સતું કહે,'હું એક છોકરીને ખૂબ પ્રેમ કરું છું પણ કહી શકતો નથી. તું એને મારા વતીનું કહેને.'
ત્યાં સુધી તો 6 વાગી જાય છે ઉતાવળે મૈથુ તેની ઘડિયાળ વિક્રમને આપી જતો રહે છે. મૈથુ તે છોકરી પાસે આવે છે, અને કહે છે,'હું નબળો છું, સારો નથી. બાપા પાસે પૈસા ચોરી કરું છું, બે ટાઈમ દારૂ પીવું છું. મેચ પર સટ્ટો રમું છું તું મારા મિત્રને જો. તે ખૂબ પ્રામાણિક છે કોણ માનશે કે વ્યસન કરતો નથી. તું એને પરણી જા.'
તેના દ્વારા લાવેલો ગુલદસ્તો મૈથુના મોંઢા પર મારે છે અને કહે છે હું તને પ્રેમ કરતી હતી તું ગન્દો નીકળો. મૈથુ તેને ઓળખી કાઢે છે.
બીજે દિવસે મૈથુ તેના મિત્ર સતુંને નકલી પાગલ બનાવે છે અને દ્રામાં કરે છે કે તે ગાંડો હોવાથી કોઈ લગ્ન કરતું નથી અને તેની જૂની પ્રેમિકા તેનાથી ત્રાસીને જતી રહી છે. આ બધું સંધ્યા જોઈ લે છે અને ફરી એકવાર મૈથુને પેમ કરવા લાગે છે.
પદ્મજી મૈથુને કૉલ કરીને કહે છે એક તેમને પાર્ટી રાખેલી છે તેમાં વિલાયતી રમ મગાવી છે આવ તારે.
મૈથુ ત્યાં જતો રહે છે અને ત્યાં તે પદ્મજી સાથે બેસી જાય છે મૈથુ સમય લગાતાર જોતો રહે છે પછી તે ટેનસનમાં આવી ગયો કેમકે 6.00 વાગ્યા. પદ્મજીએ મૌન તોડ્યું અને બોલ્યા કે રાહુકાળ ચાલતો હતો તે 4:00થી 6:00 સુધી હતો. હવે બોલ શુ ચાલે છે અને તેમણે પૅગ બનાવી લીધા. મૈથુએ કાળા ચશ્માં પહેર્યા અને પદ્મજીએ ગ્લાસ મૈથુને ધર્યો.
મૈથુએ આમતેમ જોયું તેના હાથમાં ગ્લાસ ન આવતા પદ્મજી ગુસ્સે થયા કેહવા લાગ્યા તું અંધ છે?
મૈથુ કહે હું અંધ છું પણ એટલો બદો નથી.
'કેહવા શુ માંગે છે?'
'રાતે બત્તી ગુલ થઈ જાય છે.'
'એટલે રતોધી છે? આટલું મોટું ધોકો? હું તને મારી દીકરી ક્યારેય નહીં પરણાવું.'
પછી તેઓ ગુસ્સામાં ત્યાંથી જતા રહે છે. 
રાતે સંધ્યાએ મૈથુને ફોન કર્યો,'હું ઘરે એકલી જ છુ આવતો રહે.'
'નહિ આવું હું કામમાં વ્યસ્ત છે'
'આવ મારા સમ'
મૈથુ તેના મિત્રને લઈને ત્યાં ગયો.
દરવાજા પર જ મૈથુએ વિક્રમને રોક્યો અને કિયું,'તું જતો રહે, તારું કામ સમાપ્ત'
ક્યારે રાત્રે એક  ત્રક વાળાએ  સ્નડ્યાને પાડી દીધી અને સંધ્યા હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ.

બીજે દિવસે મૈથુને જમવા બોલાવ્યો. પદ્મજી કાંઈ પણ બાલ્યા નહિ. મૈથુ વિચારવા લાગ્યો. સંધ્યાએ કીધું 'તેઓ પીવે છે તે દરમિયાન થયેલી વાતો નશો ઉતરતા જ ભૂલી જાય છે'
આ બાજુ મૈથુના લગ્નની તયારી ચાલી રહેલી. ત્યાં સુધી તો ૬ વાગી ગયા. 
  તેઓ સંધ્યાની મેકઅપ કરવા વાળી પાર્લર વાળી ને ઉઠાવીને લઈ ગયા મૈથુન ને ફોન આવ્યો કે આપની પ્રેમિકા શાદી કરના ચાહતા he, uસે હમને કિડનેપ કિયા હૈ તુ uસે બચાના જાતા હૈ તો યહા પે આકે લેજા.
મૈથુન ની બધી ભૂલ હોવાને કારણે એને લાગ્યું કે તેઓ સંખ્યા ને કિડનેપ કરી ગયા છે તે તે બચાવવા ત્યાં પહોંચી ગયો જ્યાં તેમનું કારખાનું હતું.
મૈથુન એ ખૂબ માર ખાધો પરંતુ તે પાર્લર વાળી ને બચાવી ને લઈ આવ્યો બીજે દિવસે સવારે મૈથુના લગ્નની વિધિ શરૂ થઈ મિથુનના મિત્ર વિક્રમે તેને મીઠું ના  સસરા ને દારૂ પીવા ને રોકવાને લીધે અથાક પ્રયત્નો કર્યા પરંતુ તેઓ દારૂ પી ગયા અને લગ્નની વિધિ વચ્ચે રોકાવી દીધી અને કહેવા લાગ્યા કે આ આંધળું છે
ત્યારે સંધ્યા કહેવા લાગી કે હું તને ઓળખું છું તે આંધળો છે પરંતુ તે ભાદરવાની ને બચાવવા માટે આટલું બધું કરી શકે છે તો વિચારો કે મને બચાવવા માટે શું ન કરી શકે હું તને પ્રેમ કરું છું આમ,  મૈથુ ના લગન સંધ્યા સાથે સંપન્ન થયા
ત્યાં ક્રિકેટ મેચ વખતે પહોંચેલા ગુંડાઓ પાછા આવ્યા અને મૈથુન ના મિત્ર વિક્રમને પકડીને લઈ ગયા.