Many friends have lessons for each other. in Gujarati Short Stories by E₹.H_₹ books and stories PDF | અનેક મિત્રો ને એકબીજા માટે બોધપાઠ છે.

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અનેક મિત્રો ને એકબીજા માટે બોધપાઠ છે.

*ફરજીયાત વાંચવુ આ એક મિત્ર ને નહી પણ અનેક મિત્રો ને એકબીજા માટે બોધપાઠ છે.* *
મિત્રતા માટે* 💓🤝🏻💓
*-એક વ્યક્તિ કે જે નિયમિતપણે કુટુંબની સભાઓમાં ભાગ લેતો હતો , તેણે અચાનક કોઈ પણ કારણ વિના , ભાગ લેવાનું બંધ કર્યું .*

*-થોડા અઠવાડિયા પછી , એક ખૂબ જ ઠંડી રાતે , તે ગૃપના એક વડીલે તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું .*

*-તેમણે તેણે ઘરમાં એકલો ફાયર પ્લેસની સામે બેઠેલો જોયો .ત્યાં એક તેજસ્વી આગ સળગી રહી હતી .*

*-તે માણસે વડીલનું સ્વાગત કર્યુ .*

*-ત્યાં એકદમ નીરવ શાંતિ હતી .બંને માણસો ફાયરપ્લેસમાં સળગતા લાકડાઓમાંથી નીકળતી જ્વાળાઓ જોઈ રહ્યા હતા ‌.*

*થોડી મિનિટો પછી , વડીલે એક પણ શબ્દ બોલ્યા વગર , સળગતા લાકડાઓમાંથી એક સૌથી વધારે પ્રકાશ સાથે સળગી રહેલ લાકડા ને પસંદ કરી ,સાણસી વડે , સળગતા લાકડાઓથી દુર મૂકી , પાછા પોતાની જગ્યાએ બેસી ગયા .યજમાન દરેક વસ્તુ પર ધ્યાન આપી અને આકર્ષિત થઈને જોઈ રહ્યા હતા .*

*-થોડા સમય પછી , દૂર મુકેલ સળગતા લાકડાની આગ બુઝાઈ ગઈ હતી . થોડા સમય પહેલા જે ઝળહળતો તેજસ્વી પ્રકાશ અને ગરમી આપતો હતો , તે કાળા પડી ગયેલ લાકડાંના ટુકડા સિવાય , કંઈ ન હતો .*

*-થોડીવાર પછી , વડીલ શુભેચ્છા પાઠવી , બહુ ઓછા શબ્દો બોલ્યા ;*

*અને જવા માટે તૈયારી કરતાં પહેલાં , ઓલવાઈ ગયેલા લાકડાના ટુકડાને લઈને , ફરીથી આગની વચ્ચે મૂકી દીધો ‌.*

*-તરત જ લાકડાનો ટુકડો , તેની આસપાસના સળગતા કોલસાના પ્રકાશ અને ગરમીથી પ્રજ્વલિત થઈ ગયો .*

*-જ્યારે વડીલ પાછા જવા માટે દરવાજે પહોંચ્યા , ત્યારે યજમાને કહ્યું ... :*

*'તમારી મુલાકાત માટે અને તમારા સુંદર પાઠ બદલ ,હું આભારી છું ... હું જલ્દી ગૃપમાં પાછો ફરીશ ... "
❤️
*આપણા જીવનમાં ગૃપ કેમ મહત્વપૂર્ણ છે ... ?*
*ખૂબ જ સરળ ...*
*કારણ કે ,*
*ગૃપના દરેક સભ્ય બાકીનાઓમાંથી અગ્નિ અને ગરમી લે છે .*
*સભ્યોને તે યાદ કરાવવું યોગ્ય છે કે તેઓ જ્યોતનો ભાગ છે .બધા એકબીજાની જ્યોત પ્રકટાવવા માટે જવાબદાર છીએ ...‌*
*અને* ...
*આપણે આપણી વચ્ચેના સંગઠનને પ્રોત્સાહન આપવું જોઈએ , જેથી આગ ખરેખર મજબૂત, અસરકારક અને સ્થાયી રહે ...*

*આગને હંમેશા પ્રજ્વલિત રાખો ... ...*

*ગૃપ એ પણ એક પરિવાર જ છે ... ... ...*

*આપણે બધાં અહીં મળવા,શીખવા, વિચારોની આપલે કરવા માટે અને આપણે એકલા નથી તે જાણવા-માણવા ભેગા થયા છીએ .*
*તો ચાલો ...*

*આ જ્યોતને જીવંત રાખીએ .*

*_પ્રથમ વસ્તુ જે વ્યક્તિને વ્યક્તિથી અલગ કરે છે તે છે "પૈસો" બીજી "વાણી" અને ત્રીજી વસ્તુ છે "વ્યવહાર" આ ત્રણેયનો ઉપયોગ સંભાળી ને કરો કાચના ઝુમ્મરનો ઉપયોગ ઘરને સજાવી શકે છે, પરંતુ "ઘર"ની સુંદરતા ફક્ત સંબંધોથી જ આવે છે...!_*

*કુહાડી વાળ નથી કાપી શકતી, દરેક વ્યક્તિમાં અલગ-અલગ ગુણો હોય છે, કોઈની સાથે ખરાબ વર્તન કર્યા પછી, તમારે સમયની રાહ જોવી પડે છે આ દરેકના "કર્મો" નો હિસાબ છે...!_*

*સમાજ અને સમજણ*
*બનને એક સરખા હોય છે.*
*ટાઇમ સર સાથ આપેતો*
*કલ્યાણ થઇ જાય...*🙏🏻*
.
*સાથે રહેવુ અને સાથ આપવો...*

*એમા બહુ જ મોટો ફરક હોય છે.*
દુર વસતા ✈️ પણ હૈયે વસતા ❤️ સર્વ સ્નેહીજનો ને... નૂતન વર્ષાભિનંદન 🥳*
*કયારેક મળતા 🤝, કયારેક ન મળી શકતા સર્વ મિત્રો ને... * 🎊
*કયારેય ન મળેલા, કદાચ કયારેય ન મળી શકતા* *'ઓનલાઇન' 🌐 મિત્રો ને... નૂતન વર્ષાભિનંદન* 🤩
*નવા વર્ષ માં સૌ આનંદ-ખુશી 🥳 વહેતાવતા રહીએ, *
🌸 *જય શ્રીકૃષ્ણ* 🌸
💐💐 🤝🏼 💐💐 🙏
#H_R