Mara Jivanna Anubhavo - 3 in Gujarati Motivational Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | મારા જીવનના અનુભવો - 3

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

મારા જીવનના અનુભવો - 3

મારા અનુભવો ભાગ _3

જય માતાજી તા. 11_10_24
જે જેવું છે. તે તેવું નથી હોતું
માણસ જેવો બહાર દેખાય છે તેવો તે અંદર હોતો નથી. જીવન એટલું નિમ્ન કક્ષાનું બની ગયું છે. અન્ય થી હું કેમ અલગ લાગું. પોતાની હેસિયત ના હોવા છતા લાયકાત વિના પણ અન્યથી સારુ દેખાડવાના સતત પ્રયાસ કરતો હોય છે. અને સપના જોતો હોય છે. ઉચ્ચા પરિશ્રમ નથી કરવો. હું ઘણું બધુ ધન ભેગું કરીશ મોટો ધનાઢ્ય બનીશ. દાતા બનીશ. દાન સત્કાર્ય માં વાપરીશ પરીવાર ને પોષણ કરીશ સર્વ મનુષ્ય મને ચાહે. ગુણોનો ભંડાર બની ને રહીશ આવી અનેક આશા મનુષ્ય મદમત થઈ જાયછે. પરંતુ એટલા માં મહા પ્રબળ પાપોને લિધે તેના પર અણચિંતવ્યો કાળ આવી ને કોળીયો કરી જાય છે...આત્મ કલ્યાણ અર્થ કર્મ કરવા જોઈએ અને એ માર્ગ ક્યાંય દોડવાથી નથી મળતો ઉભું રહી જવાથી મળી જાય છે. અનંત જન્મોનીયાત્રા કદી કિનારો આવશે એવી આશ. ઘણા બધા પ્રયત્નો ઘણી બધી આરાજકતા ઘણી બધી માનતા. સાધના અનુષ્ઠાન. વ્રત. હવન. પુજા. પાઠ સેવા. સિધ્ધિ.ઘણું બધુ કર્યા છેલ્લે એક નાનકડી ભૂમિકા સહજતા શરણાગતિ સ્વીકાર્યા પછી. હું કર્તા નથી હું સાક્ષી છું નિમિત્ત છું જન્મ જન્માંતર નું બિજ છું કંઈ નવું નથી કરતો.યુગો યુગો થી જ્ન્મો જન્મ થી કરતો આવું છું હું કર્તા છું એવો ભાવ છોડ્યા પછી એવું શરણાગતિ સ્વીકારી અનંત દુખો અગણિત પ્રશ્ન ના જવાબ મળી ગયા. આ માર્ગ ક્યાંય દોડવાથી નહી પણ ઉભુ રહેવાથી મળે છે શરણ લેવાથી મળે છે. જેટલું સરળ છે એટલું સરળ પણ નથી અઘરું પણ નથી. મન થઈ સ્વીકાર કરવો કઠીન છે પણ વારંવાર અભ્યાસ થી મન ને કાબુ અને મન પર વિજય મેળવી શકાય છે. ગીતાજી નો શાર 18અધ્યાય 66 શ્લોક માં ભગવાને ।।સર્વધમાૅન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ। અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ:।। 66।।
બધા ધર્મો ને એટલે કે સઘળાંય કર્તવ્ય _કર્મોને મારા માં ત્યજી ને. કેવળ એકમાત્ર મુજ સર્વ શક્તિમાન સર્વાધાર પરમેશ્વર ના જ શરણે આવીજા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કર માં અને ખરેખર શરણાગતિ સ્વીકારી લિધા પછી કર્તા નો ભાવ છોડ્યા પછી આનંદ અને પરમાત્મા અને અંતર આત્મા નું મિલન થાય છે અને આનંદ જ રહે છે...કહેવાનું તાત્પર્ય એ ઘણા તર્ક બુધ્ધિ જીવો આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર ને. કંટકો ની જેમ માર્ગ પર અડચણો ઉભી કરતા હોય છે. પણ એ માર્ગ પર ચાલનાર એ કંટકો ને દુર કરી ચાલ્યો જ જાય છે. પણ હવે આ યુગ એવો છે કે કંટકો ને દુર કરવાથી વાગવાનો ડર રહે છે એટલે એને બાજું માં મુકવા કરતા એનાથી બાજુ માં પસાર થઈ જવું મને ઉતમ લાગે છે. આધ્યાત્મિક માર્ગ પર કંઈક કાર્ય કરતા હોય તો તેમા વિઘ્ન ઉત્પન્ન કરે. હજી આ ઉમર નથી ફલાણું ફલાણું કરાય એવી ઘણીબધી સલાહ આપતા હોય છે. તર્ક પણ કર્તા હોય ક્યાં ભગવાને કિધું આ ભક્તિ કરો ફલાણું કરો મંદિર જાવ મારે એમને એટલું જ કહેવું છે. ક્યાં ભગવાને તો કહ્યું છે. ધન કમાવો અનિતીથી ચાલો. પરમાત્મા એ આપણને ભગવતગીતાજી નું અગાધ ઉપદેશ આપ્યો સાંખ્ય યોગ. કર્મ યોગ. જ્ઞાનયોગ. અઢાર અધ્યાય માં છેલ્લા અધ્યયન માં આખી ગીતાજી નો મર્મ કહી દિધો કે આ બધુંય તારા થી ના થાય તો કઈ નહી મારા શરણે આવી જામારા અનુભવો ભાગ _3
જય માતાજી તા. 11_10_24
જે જેવું છે. તે તેવું નથી હોતું
માણસ જેવો બહાર દેખાય છે તેવો તે અંદર હોતો નથી. જીવન એટલું નિમ્ન કક્ષાનું બની ગયું છે. અન્ય થી હું કેમ અલગ લાગું. પોતાની હેસિયત ના હોવા છતા લાયકાત વિના પણ અન્યથી સારુ દેખાડવાના સતત પ્રયાસ કરતો હોય છે. અને સપના જોતો હોય છે. ઉચ્ચા પરિશ્રમ નથી કરવો. હું ઘણું બધુ ધન ભેગું કરીશ મોટો ધનાઢ્ય બનીશ. દાતા બનીશ. દાન સત્કાર્ય માં વાપરીશ પરીવાર ને પોષણ કરીશ સર્વ મનુષ્ય મને ચાહે. ગુણોનો ભંડાર બની ને રહીશ આવી અનેક આશા મનુષ્ય મદમત થઈ જાયછે. પરંતુ એટલા માં મહા પ્રબળ પાપોને લિધે તેના પર અણચિંતવ્યો કાળ આવી ને કોળીયો કરી જાય છે...આત્મ કલ્યાણ અર્થ કર્મ કરવા જોઈએ અને એ માર્ગ ક્યાંય દોડવાથી નથી મળતો ઉભું રહી જવાથી મળી જાય છે. અનંત જન્મોનીયાત્રા કદી કિનારો આવશે એવી આશ. ઘણા બધા પ્રયત્નો ઘણી બધી આરાજકતા ઘણી બધી માનતા. સાધના અનુષ્ઠાન. વ્રત. હવન. પુજા. પાઠ સેવા. સિધ્ધિ.ઘણું બધુ કર્યા છેલ્લે એક નાનકડી ભૂમિકા સહજતા શરણાગતિ સ્વીકાર્યા પછી. હું કર્તા નથી હું સાક્ષી છું નિમિત્ત છું જન્મ જન્માંતર નું બિજ છું કંઈ નવું નથી કરતો.યુગો યુગો થી જ્ન્મો જન્મ થી કરતો આવું છું હું કર્તા છું એવો ભાવ છોડ્યા પછી એવું શરણાગતિ સ્વીકારી અનંત દુખો અગણિત પ્રશ્ન ના જવાબ મળી ગયા. આ માર્ગ ક્યાંય દોડવાથી નહી પણ ઉભુ રહેવાથી મળે છે શરણ લેવાથી મળે છે. જેટલું સરળ છે એટલું સરળ પણ નથી અઘરું પણ નથી. મન થઈ સ્વીકાર કરવો કઠીન છે પણ વારંવાર અભ્યાસ થી મન ને કાબુ અને મન પર વિજય મેળવી શકાય છે. ગીતાજી નો શાર 18અધ્યાય 66 શ્લોક માં ભગવાને ।।સર્વધમાૅન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ। અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ:।। 66।।
બધા ધર્મો ને એટલે કે સઘળાંય કર્તવ્ય _કર્મોને મારા માં ત્યજી ને. કેવળ એકમાત્ર મુજ સર્વ શક્તિમાન સર્વાધાર પરમેશ્વર ના જ શરણે આવીજા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કર માં અને ખરેખર શરણાગતિ સ્વીકારી લિધા પછી કર્તા નો ભાવ છોડ્યા પછી આનંદ અને પરમાત્મા અને અંતર આત્મા નું મિલન થાય છે અને આનંદ જ રહે છે...કહેવાનું તાત્પર્ય એ ઘણા તર્ક બુધ્ધિ જીવો આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર ને. કંટકો ની જેમ માર્ગ પર અડચણો ઉભી કરતા હોય છે. પણ એ માર્ગ પર ચાલનાર એ કંટકો ને દુર કરી ચાલ્યો જ જાય છે. પણ હવે આ યુગ એવો છે કે કંટકો ને દુર કરવાથી વાગવાનો ડર રહે છે એટલે એને બાજું માં મુકવા કરતા એનાથી બાજુ માં પસાર થઈ જવું મને ઉતમ લાગે છે. આધ્યાત્મિક માર્ગ પર કંઈક કાર્ય કરતા હોય તો તેમા વિઘ્ન ઉત્પન્ન કરે. હજી આ ઉમર નથી ફલાણું ફલાણું કરાય એવી ઘણીબધી સલાહ આપતા હોય છે. તર્ક પણ કર્તા હોય ક્યાં ભગવાને કિધું આ ભક્તિ કરો ફલાણું કરો મંદિર જાવ મારે એમને એટલું જ કહેવું છે. ક્યાં ભગવાને તો કહ્યું છે. ધન કમાવો અનિતીથી ચાલો. પરમાત્મા એ આપણને ભગવતગીતાજી નું અગાધ ઉપદેશ આપ્યો સાંખ્ય યોગ. કર્મ યોગ. જ્ઞાનયોગ. અઢાર અધ્યાય માં છેલ્લા અધ્યયન માં આખી ગીતાજી નો મર્મ કહી દિધો કે આ બધુંય તારા થી ના થાય તો કઈ નહી મારા શરણે આવી જા 18અધ્યાય 66 શ્લોક માં ભગવાને ।।સર્વધમાૅન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ। અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ:।। 66।।
બધા ધર્મો ને એટલે કે સઘળાંય કર્તવ્ય _કર્મોને મારા માં ત્યજી ને. કેવળ એકમાત્ર મુજ સર્વ શક્તિમાન સર્વાધાર પરમેશ્વર ના જ શરણે આવીજા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કર માં બધું કહ્યું છે એટલે ક્યારેય ભગવત ગીતાજી નું રસપાન કયરું છે? પણ મુરખ સાથે તર્ક વિતર્કો ની વાતો કરવી તેના કરતા દુર રહેવું સારું કોલસો ગરમ હોય ત્યારે દઝાડે અને ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે. એટલે આવા બુધ્ધિ જીવોથી દુર આપણે આપણો માર્ગ ના બદલવો જોઈએ ચાલ્યા જવાય. એ એની યોગ્યતા જ્ઞાન પ્રમાણે એ એની રિતે સાચો આપણે આપણી રિતે માટે આત્મ કલ્યાણનો માર્ગ વિના આ ભવના ફેરા નહી મટે. એ નિશ્ચિત છે.ક્રમસ ભાગ 4