Takhtapalat - 1 in Gujarati Biography by Deeps Gadhvi books and stories PDF | તખ્તાપલટ - ભાગ 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તખ્તાપલટ - ભાગ 1

5 ઓગસ્ટ નો દિવસ ક્યારેય પણ ન ભુલી શકાય એવો દિવસ આપણા બધા ની સામે આવ્યો,કોને ખબર હતી કે એ દિવસ બાંગ્લાદેશ માં ઉતલ પાથલ થવાની હશે,આંદોલન કાર્યો એ જે કર્યુ એ ખુબ જ સર્મજનક હતું એ દિવસે સવારે લગભગ 11 વાગ્યા ની આસપાસ અંદાજે 20 લાખ થી વધુ લોકો પ્રધાનમંત્રી આવાશે આવી ચડ્યા અને એમના ઘર ની હાલત ગંભીર કરી નાખી,શેખ હશીના ના જે બાંગ્લાદેશ ના પ્રધાનમંત્રી હતા એમની એક એક ચીજ વસ્તુઓ તેમના તેમની સાડી તથા ઘર ના ફર્નિચર ટીવી ફોટા રસોડા માં બનાવેલી વાનગીઓ તથા ઘણુ ખાસુ એવુ નુકસાન કરી મુક્યુ હતુ,તમને લાગતુ હશે કે હુ આ પ્રકાર ના બનાવ પર કેમ બ્લોગ લખુ છુ...!આ બનાવ આપણા દેશ ભારત માટે ખુબ જ ગંભીર છે,તે ઉપરાંત બાંગ્લાદેશ માં રહેતા આપણા કરોડો હિન્દુઓ અને બાંગ્લાદેશ ગયેલા આપણા હજારો વિદ્યાર્થી માટે પણ ખુબ જ ગંભીર બાબત પર ધ્યાન દોરવાઈ એ માટે નો મારો નાનો પ્રયાસ છે,બાંગ્લાદેશ 1971 ના અંતમાં પાકિસ્તાન થી અલગ થયું અને બાંગ્લાબંધુ થી બાંગ્લાદેશ નામ પડ્યુ હતુ,શેખ મુજીબુર રહેમાન પ્રથમ પ્રધાનમંત્રી હતા કે જેવો 1958 માં  ફ્લેચર સ્કુલ ઓફ લો એન્ડ ડિપ્લોમેસી ઇન અમેરિકા માં ભણતર હાસીલ કરેલ હતા,એમને પરિવાર માં 2 દિકરી અને 3 દિકરોઓ હતા અને 1975 માં એક નવી પાર્ટી અલ મુસ્લિમ જમાત નુ નિર્માણ થયું અને એ પાર્ટી મુજીબુર રહેમાન ની સામે લડત આપી પણ જીતી ના શક્યા અને અંતે થેર થેર દંગા અને પ્રદર્શન કરવાનુ ચાલુ કર્યુ અને ISI ની મદદ થી બેનામી વિદ્યાર્થી ને ઉભા કર્યા અને એ સમય તકરીબન 50 થી 60 હજાર પ્રદર્શન કરનાર લોકો એ મુજીબુર રહેમાન ના ઘર પર ઘેરાવ કર્યો અને એમા એમનો દિકરાઓ અને એમની પત્ની નુ મોત નીપજ્યુ અને પોતે દેશ છોડી ને ભારત આવ્યા અને થોડા દિવસ પછી માહોલ શાંત થતા તેવો બાંગ્લાદેશ પરત આવ્યા બાદ એમની શુરક્ષા ટુકડી માંથી એક જવાને તેઓ ની હત્યા કરી નાખી,25/01/1975 તેઓ પ્રધાનપદ સંભાળ્યુ અને 15/08/1975 તેઓ ની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ બાંગ્લાદેશ આર્મી ચીફ એ બાંગ્લાદેશ નુ નેતૃત્વ સંભાળ્યુ અલ મુસ્લિમ જમાતે કોશિશ તો ખુબ કરી પરંતુ મુજીબુર રહેમાન ની બે દિકરીઓ બચી ગઈ હતી કેમ કે ત્યારે બંને જર્મની માં હતી અને તેઓને આ બારા માં સાવચેત રહેવાનુ કહેલુ અને બંને ભારત આવી અને એક દિકરી કે જે હાલ ની પ્રધાનમંત્રી છે અને  તેઓ શેખ હશીના 1978 ભારત આવી ને બાંગ્લાદેશ નુ નેતૃત્વ હાથ માં લીધુ અને તેઓ કામયાબ પણ થયા,અને પરિસ્થિતિ સારી થયે તેઓ લગભગ 1981 માં બાંગ્લાદેશ ગયા અને પ્રધાનપદ સંભાળ્યું,લગાતાર તેઓ દેશની ખુબ જ સારી પ્રગતિ કરતા રહ્યા હતા અને તેઓ એ GDP પર ખાસુ એવુ મુકામ હાસીલ કરેલ હતું,ઘણી વાર તેઓ વિપક્ષ બની ને રહ્યા હતા અને તેઓને કાર્યપક્ષ દ્વારા ઘણીવાર તેઓ જેલમાં પણ રહ્યા હતા,હશીના ની એક દિકરી દિલ્હી માં સાસરે છે અને દીકરો લંડન માં રહે છે,હાલમાં તેઓ ઘણા દેશો હારે વાતચીત કરે છે પરંતુ કોઈ દેશ એમને શરણ આપતુ નથી,એક ટાઇમ એવો હતો કે 70 થી વધુ દેશો એમને આમંત્રણ આપતા હતા અને અમેરિકા તો અવારનવાર તેઓને આમંત્રીત કરતા હતા પરંતુ આજે તેઓ એકલા છે અને હાલ ભારત માં છે,સુત્રો તરફ થી જાણવા મળ્યા મુજબ હશીના એ થોડાક સમય પહેલા અમેરિકા ના એક પ્રોજેક્ટ ને રિજેક્ટ કર્યો હતો અને માનવા આવી રહ્યુ છે કે અમેરિકા ની CIA એ પાકિસ્તાન ની ISI ની મદદ થી આ રાજ્ય વિપ્લવ માં મોટો હાથ હોવાનો દાવો છે,કોઈ પણ કાર્ય અને આવડું મોટું કાર્ય ત્યારે જ સફલ થાય જ્યારે અમેરિકન,ચીન અને પાકિસ્તાન જેવા ભેગા મળે ત્યારે,ભારત માટે પણ ખુબ ચિંતા નો વિષય છે કે આવા પ્રોટેક્શ આપણે ત્યાં ના થાય,આમ જો કે થાય નહી કેમ કે આપણા દેશ આર્મી અને દેશ ની તમામ સુરક્ષા એજન્સી દેશભક્ત છે અને તેઓ સતાધારકો થી કોઇ મતલબ નથી રાખતા, ખેર હાલમાં બાંગ્લાદેશ માં સ્થિતી ખુબ જ ગંભીર છે ખાસ કરી ને હિન્દુઓ માટે કેમ કે ભારતે હશીના ની મદદ કરવા થી હિંસાકારીઓ માં ભારે રોષ જોવા મડ્યો છે અને ઇસ્કોન મંદિર અને રામ મંદિર પર ભારે આગ ચિમકી દેવાય છે અને મંદિર માં રહેલા સોના દાગીના તેમજ પૈસા ની ચોરી કરાઇ છે અને હિન્દુ મહિલા પર બળાત્કાર ગુજારાના ફૂટેજ પણ સામે આવી રહ્યા છે,મિત્રો આ પાંચમો દેશ છે જે આપણી નજીક અને એકદમ આપણને અડિને છે,મ્યાનમાર,શ્રીલંકા,પાકિસ્તાન,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન,બાંગ્લાદેશી લોકો આપણા દેશ માં અવેધરીતે થી આવી રહ્યા  છે અને તેઓની સંખ્યા ખુબ જ વધી રહી છે,સોસીયલ મિડિયા પર તેઓ વિડિયો બનાવે છે કે કઇ રીતે તમે અવેધ રુપી ભારતમાં ઘૂસી સકો છો,એ લોકો ને બોર્ડર થી થોડે દુર ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ મડિ રહે છે અને આઘાર કાર્ડ સુવિધા તેમજ ઇન્ડિયન પાસપોર્ટ પણ મડી જાય છે,એ બોર્ડર પર થી આવા વાળા અમુક તો ISI સાગરીત અને આતંકવાદીઓ પણ હોય છે,આ બાબત પણ સરકારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય અને ચારેય બાજું ની બોર્ડર શીલ કરી દેવી જોઇએ અને ખાસ કરી આપણા હિન્દુઓ છે એમના માટે હાલ માં જે સરકાર ચલાવતા હોય તેઓને આ બાબત પર ધ્યાન દોરવાઈ એવુ કરવુ જોઇએ અને #ALLEYESONBANGLADESH ના કેમ્પિંગ ચલાવા જોઇએ,ખેલ જોઇએ હવે કોણ દેશ હશીના નો સહારો બની સામે આવે છે,નહીતર હમણા હાલ વિપક્ષ નેતાઓ સાથે ની બેઠક પર હશીના પર આવી રહેલા સંકટ ને ભારત સરકાર અને વિપક્ષ એ ખુબ સારો એવો પ્રતિભાવ અને માણસાઈ દેખાડી છે અને કહેવામાં આવ્યુ છે કે તેઓ ને જ્યા સુધી ભારત માં રહેવું હોય ત્યા સુધી રહી શકે છે અને વિપક્ષ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ વિદેશ મંત્રી ને ક્હયુ કે ત્યા રહેલા હિન્દુઓ પર ધ્યાન દોરવાઈ તેમજ એમની સેફ્ટી માટે પણ ભલામણ કરી હતી જે ખુબ જ પ્રસન્નીય છે,હાલ મડી રહેલા અહેવાલ અનુસાર શેખ હશીના ખુબ શોક માં છે અને જયશંકરજી ના કહેવા મુજબ હાલ ભારત સરકાર એમને શરણ આપી રહ્યા છે અને તેઓ જ્યારે પણ જે પણ નિર્ણય લે એના પર પુરતુ ધ્યાન આપવાં માં આવશે.તો મિત્રો આ હતી સ્ટોરી જે હિંસક છે અને અમાન્ય છે,તખ્તાપલટ એ એવી દર્દનાક ઘટના છે જે કોઇ પણ દેશ ઇચ્છતો ના હોય પરંતુ અમુક બહારી શક્તિઓ અને અંદરો અંદર ની કુટનીતી અને રાજનીતિઓ ના કારણે 2008 થી 2024 ની તખ્તો ની પલટ થઇ અને દેશ છોડી ને ભાગવા પર મજબુર થઇ,દેશ પ્રત્યે ની ભક્તિ તેમજ રાષ્ટ્ર સેવા ને બાંગ્લાદેશ ભુલી ગયુ અને એક એવા રસ્તા પર આવી ચડ્યું જે હચમચાવી નાખે,આની પેલા શ્રીલંકા માં જે બન્યુ એ દેશદ્રોહ પણુ હતુ પરંતુ અહી તો અખંડ સેવા અને દેશ પ્રથમ એવા શેખ હશીના પર ઘેરાવ કરી ને માનવતા પર લાંછન લાગે એવુ પ્રદર્શન કર્યું છે અને હાલ દુનિયા માં બાંગ્લાદેશ ની થુ થુ થય રહી છે,આની પહેલા જુન મહિના માં ચાલુ થયેલા આરક્ષણ ને પાર પાડી દેવામાં આવ્યુ હતુ પરંતુ જુલાઈ માસ માં ફરી મુસ્લિમ જમાત ના લોકો એ પાછો મુદ્દાને ઉગ્ર બનાવ્યો અને જુલાઈ 28 29 અને છેલ્લે 1 ઓગસ્ટ ના રોજ 100 થી વધુ છાત્ર માર્યા ગયા અને 4 ઓગસ્ટ ની રાત્રે 20 લાખ થી વધુ યુવાઓ એકત્ર થયા અને પી.એમ આવશ પર ઘેરાવ કરવાનો પ્રયાસ નુ સડયંત્ર રચ્યુ અને આર્મી ચીફે રાતો રાત હશીના ને કહ્યુ કે સવાર સુધી માં લોકો અંઇઆ ધેરાવ કરશે અને હવે અમે લોકો એની પર કોઇ એક્શન લેસુ નહિ અને તમને અહી થી જવા માટે એરફોર્સ વિમાન આપી દેશુ,કાલે એ લોકો અહી ધેરાવ કરે એની પહેલા તમે જ્યાં ઇચ્છતા હોવ ત્યાં જઈ શકો છો,અને સવારે 9 10 ની આજુબાજુ તેઓ ત્યાથી ભારત આવ્યા,એક સમય એવો હતો કે 70  થી વધુ દેશ એમને આવકારો આપતા પરંતુ અત્યારે સહારો જોઇએ છે ત્યારે હશીનાને જાકારો મડી રહ્યો છે,દુનિયા તમારી સામે ત્યારે બાજુ માં રે જ્યાં સુધી સતા તમારી પાસે હોય ત્યા સુધી,સુખ હોય પાવર હોય ત્યારે ભલભલા તમને સલામ થોકે પણ જેવુ તમારા પર દુખ આવે સંકટ આવે અને તમારો પાવર પણ જતો રહે ત્યારે તમે એકલા રહી જાવ છો,આજ નિયમ છે દુનિયા અને રાજનીતિઓ નો.....જય હિન્દવંદે માતરમ્written by -Deeps Gadhvi