Munjya મુવી મારી નજરે in Gujarati Film Reviews by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | Munjya મુવી મારી નજરે

Featured Books
  • Mujh se Miliye

    कहानी मेरी है… मैं एक पेन हूँ…  जी हाँ, आपने सही पढ़ा है…  ...

  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

Categories
Share

Munjya મુવી મારી નજરે

નમસ્કાર વાંચક મિત્રો હું વિશેષ ફરીએકવાર પ્રસ્તુત કરી રહ્યો છું હોરર યુનિવર્સની એક નવી મુવીનો રીવ્યુ, ફિલ્મનું નામ -મૂંજ્યા,




સોં પ્રથમ વાત કરીએ તો ફિલ્મની મુખ્ય સ્ટાર કાસ્ટમાં અભય વર્મા અને શરવરી વાઘ છે,



ફિલ્મની કહાની મહારાષ્ટ્રથી શરુ થાય છે, એક નાનકડું ગામ મહારાષ્ટ્રનું, આમતોર મરાઠી સાથે કોંકણી બોલી પણ બોલાય છે જેમકે ગુજરાતમાં કચ્છી બોલી,



દરિયા કિનારાથી દૂર માધ્યમાં બીટ્ટુના દાદી તેમના નાના ભાઈ સાથે ચીકુવાડી નામના ખેતરની જગ્યામાં જાય છે અને ત્યાં એક ઘટના બને છે જેથી તેમનો ભાઈ મૃત્યુ પામે છે, સપોઇલર નહિ આપું જેથી તમારો ફિલ્મ જોવાનો મજ્જો ખરાબ થાય,



હવે કહાની પ્રેઝન્ટ ટાઈમમાં આવે છે શહેરમાં બીટ્ટુ તેની મમ્મી અને દાદી સાથે રહે છે અને તેની એક બેસ્ટ ફ્રેન્ડ બેલા પણ છે જે યુ એસથી આવી છે થોડા વર્ષો બાદ પણ તેમની મિત્રતા અતૂટ છે,



હવે બીટ્ટુની કઝીનના લગ્ન માટે બીટ્ટુની ફેમિલીને ગામડે જવાનુ થાય છે, દાદી અને મમ્મી જરાય માનતા જ નથી બીટ્ટુને ગામડે નથી લઇ જવો પણ આખરે બીટ્ટુની જિદને લીધે તેને લઇ જાય છે,



બીટ્ટુના કાકાનો સ્વાભવ બહુ રુડ છે, પણ તેના કાકી અને બહેન ખુશીથી બીટ્ટુ જોડે વાત કરે છે, બીટ્ટુ દરિયા કિનારે તેની બહેન સાથે જાય છે અને ઘરે આવે છે તો તેના કાકા તેના પિતા કઈ રીતે મૃત્યુ પામ્યા તેનો તમાશો કરે છે અને બીટ્ટુ ગુસ્સામાં ચીકુવાડી જતો રહે છે, બીટ્ટુને શોધવા તેના દાદી પણ ચીકુવાડી તેની પાછળ પાછળ જાય છે અને તે સોટી પણ મૂંજ્યાને મરવા લઇ જાય છે,


સપોઇલર - મૂંજ્યા જ દાદીનો ભાઈ તે બાળપનમાં મૃતયુ પામેલો, અને હવે વડ ઉપર બેસીને લગીન -લગીનના ગીતો ગાય છે,



મહારાષ્ટ્રમાં ખાસ કરીને મૂંજ્યા બહુ ફેમસ છે, તેઓ મૂંજ્યા જેવા ભૂતમાં માનતા હોય છે, જે લગીન -લગીન કરીને લોકોને હેરાન કરતુ હોય છે આવી દંત કથાઓ છે,

નોંધ : હું ભૂત પ્રેતમાં માનતો નથી ખાસ કરીને આ રચના મારાં મિત્રો કે ફેમિલી વાંચે તો સ્પષ્ટતા કરવી સારી 😅,






આગળ :મૂંજ્યા પોતાનો હાથ બીટ્ટુના ખભા ઉપર મૂકે છે અને બીટ્ટુ તેનો હોસ્ટ થઇ જાય છે,અને દાદી ત્યાં આવે છે પણ મૂંજ્યા ચીકુવાડી માંથી બહાર આવવામાં, ત્યારબાદ મૂંજ્યા તેની નાની બહેન અત્યારે બીટ્ટુની દાદી છે એમને મારી નાંખે છે, દાદીના અંતિમ સંસ્કારબાદ બીટ્ટુ મમ્મી સાથે શહેરમાં આવે છે,પણ મૂંજ્યા તેની સાથે જ આવી જાય છે




અહીં મૂંજ્યા લગીન -લગીન કરીને બીટ્ટુને હેરાન કરી મૂકે છે અને બેલાના ઘરે એકદિવસ બીટ્ટુ જાય છે ત્યારે બીટ્ટુને જાણ થાય છે કે મૂંજ્યાનો લવ ઇંટ્રેસ્ટ બેલાની દાદી જ છે, પછી બેલાનો ચહેરો દાદીના યંગર લુકને જેવો જ લાગતો હોવાથી મૂંજ્યા બેલા પાછળ ગાંડો થઇ લગીન - લગીન કરે છે,



હવે બીટ્ટુ એક તાંત્રિક પાસે આવે છે જે આપણા bahubali ના કટ્ટપ્પા બનેલા એક્ટર સત્યરાજ સરે ભજવ્યું છે, તેમની મદદથી ગામડે જઈને મૂંજ્યાને ખતમ કરવાનો પ્લાન બને છે,



અહીં આ ફિલ્મમાં મને બીટ્ટુ અને બેલાની લવ સ્ટોરી વાલી રાઇટિંગમાં ઘણી ભૂલ લાગી, બેલાનો બોયફ્રેન્ડ છે પણ એને દૂર કરીને રાઇટરે તેનું દિમાગ એ રીતે લગાવ્યું કે બાબત આપણને કોઈ સેન્સ જગાડતી જ નથી,



પણ ફિલ્મની હલકી પુલકિ કોમેડી બહુ સુંદર છે, સાથે -સાથે vfx અને cgi માં હજી સુધારો થઇ શકે કદાચ બજેટ ઇસ્યુ પણ હોઈ શકે ખાસ કરીને મૂંજ્યાના કેરેક્ટરનું cgi,


આ મુવી વન ટાઈમ વોચ છે અને પોસ્ટ ક્રેડિટ સીન પણ છે જેમાં વરુણ ધવનનો ભેડીયાનો કિરદાર જોવા મળ્યો,


આગળ સ્ત્રી મુવીમાં મૂંજ્યા જરૂર જોવા મળશે, અને ખાસ kalki મુવીનું રીવ્યુ થોડું સ્પેશ્યલ છે જલ્દીજ મળીશું એની દુનિયાસાથે 😇


Byy cu tata 🙃