The Author ર્ડો. યશ પટેલ Follow Current Read પ્રેમ આત્માનો - ભાગ 7 By ર્ડો. યશ પટેલ Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books HAPPINESS - 119 This is what living is all about This is what living... The End of World The ImpactApril 13, 2029, was supposed to be a typical Frida... Disturbed - 40 Disturbed (An investigative, romantic and psychological thri... The Starry Night of Ruwa The Starry Night of RuwaThe dawn broke over the small town o... Babes, Blood and Bots - 3 Episode : 3Step BackO X LAlex replayed that moment over and... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by ર્ડો. યશ પટેલ in Gujarati Horror Stories Total Episodes : 13 Share પ્રેમ આત્માનો - ભાગ 7 (2) 2k 3.6k (આગળ ના ભાગ માં જોયું કે નીલમ ની પ્રેત આત્મા સુશીલા બેન અને હરજીવન ભાઈ ને ધમકાવે છે, બીજી સવારે નટવર મંદિર એ જવાની જીદ કરે છે, પરંતુ સુશીલા બેન ના પાડે છે )નટવર :મમ્મી ને કેવી રીતે સમજાવું કે પાયલ ને મળવું જરૂરી છે, જો એના લગ્ન બીજે થઈ ગયા તો...આટલું વિચારતા વિચારતા નટવર ને માથે પરસેવો આવી જાય છે...નાના, પાયલ એવું નહિ કરે, હવે તો એ મારી સાથે જ લગ્ન કરશે.મમ્મી ને ખબર ના પડે તે રીતે જતો રહુ?? નાના મમ્મી ને ખબર પડશે તો... પણ જો પાયલ ને આજે નહિ મળું તો પેલી ભૂતડી બીજે ક્યાંય મળવા નહિ દે...સુશીલા બેન :બેટા, નટવર અહીંયા આવ..નટવર :શુ, થયું મમ્મી..સુશીલા બેન :લે આ ભગવાન શંકર નું પેન્ડલ છે, તારા દાદી લાવ્યા હતા કાશી થી, આને ગાળ માં પહેરી લે.નટવર :કેમ મમ્મી આજે તું કઈ ચિંતા માં લાગે છે.સુશીલા બેન :ના બેટા, હવે તું રૂમ માં જઈ બેસી જા, બહાર જતો નહિ.નટવર રૂમ માં જાય છે.., મનમાં :આજે તો પાયલ ને ગમે તેમ કરી મળવું જ પડશે.નટવર સુશીલા બેન ને કહ્યા વગર મંદિર એ જવા નીકળી જાય છે.ત્યાંજ નટવર ને એક અટહાસ્ય સંભળાય છે, નટવર ડરી જાય છે.નીલમ :😄😄પાયલ ને મળવા નીકળ્યા મારાં પ્રાણનાથ..😄😄મેં કીધું હતું ને તમને કયારેય એની સાથે મળવા નહિ દવ 😄😄નટવર પરસેવે રેબ -જેબ ભાગવા જ માંડે છે, મંદિર તરફ... પાયલ ને મળવાની ઘેલછા આજે એને હિંમત આપી રહી હોય તેવું લાગે છે.નીલમ (પ્રેત)તેને રોકવાનો પ્રયાસ કરે છે, પણ નકામું નીવડે છે.નીલમ નટવર નો પીછો કરે છે પકડવા પણ એની પાસે જઈ શકતી નથી.નીલમ :આજે મારી એકેય શક્તિઓ કામ કેમ નથી કરતી, નથી એની પાસે જઈ શકતી 😡😡😡નટવર ભાગતો ભાગતો મંદિર માં પહોંચે છે... નીલમ ગુસ્સે ભરાય છે તે મંદિર માં પ્રવેશી શકતી નથી.નટવર મંદિર માં જાય છે, ત્યાં તે પાયલ ને અભિષેક કરતી જોવે છે... ઘડીક માટે તો નટવર બધું ભૂલી આ દ્રસ્ય નિહાળવા લાગે છે.પાયલ નટવર ને જોવે છે.... બંને એક-બીજા ને ભેટી પડે છે.... જાણે આ દ્રસ્ય જોઈ શિવ -પાર્વતી હરખાતા ના હોય!!પાયલ :મારે તારી સાથે નથી બોલવું, મળવા બોલાવી ને આવતો નહતો, કેટલી રાહ જોતી રહેતી.નટવર :મને માફ કરી દે પાયલ, પણ હું આવવા નીકળ્યો હતો પણ...પાયલ :રેવા દે ખોટા બાના ના બનાવ, મળવું નહતું તો બોલાવી શુ કામ??નટવર પાયલ નો હાથ પકડી :મારી પુરી વાત તો સાંભળ...ચાલ બગીચા માં બેસીએ.પાયલ :બોલ શુ કેવું છે.... અચાનક યાદ આવતા.. નટવર તારી પત્ની અને એના મૃત્યુ ના સમાચાર મળ્યા હતા, એ જાણી ખુબ દુઃખ થયું.નટવર :એ તો ભગવાન ને મંજુર હતું તે થયું, જો હવે આપણે લગ્ન કરી શકીએ છીએ, હું ઘરે વાત કરીશ.ત્યાંજ પવન ફૂકાવા લાગે છે, કોઈ જોર જોર થી ચીસો પાડતું હોય છે... નટવર ને ખબર પડી જાય છે.. પાયલ ડરી જાય છે... નટવર આ કોણ આવી ચીસો પાડે છે...ત્યાંજ અવાજ આવે છે :હું તમને બન્ને ને ક્યારેય એક નહિ થવા દવ, નટવર તું મારો છે અને મારો રહીશ..😡😡નટવર :તું મારું કઈ બગાડી નઈ શકે, તાકાત હોય તો અંદર આવી બતાવ..પાયલ તો આ સાંભળી જાણે બીજી જ દુનિયામાં હોય તેવું લાગે છે... નટવર કોની સાથે વાતો કરે છે તું, આ કોણ છે..નટવર :દરવાજા ની બહાર ઝાડ પર જો એની સાથે વાત કરું છુ.પાયલ ઝાડ પર જોવે છે તો નીલમ ઝાડની ડાળીએ લટકેલી હોય છે.... આ જોઈ પાયલ ને પરસેવો વળવા માંડે છે....અને અચરજ પણ પામે છે...પાયલ :ગોપી તું....નટવર :આ ગોપી કોણ??નીલમ :😄😄હા પાયલ હું ગોપી, સાંભળી લે નટવર મારો છે અને મારો રહેશે, તું જતી રહે નહીંતર તને જીવ થી નહિ છોડું.પાયલ :તું જ નીલમ છે એમને...નીલમ :😄😄😄હું નીલમ નું પ્રેત છુ 😄😄😄નટવર આ બન્ને ની વાતો સાંભળી આખો ફાડી જોઈ જ રહે છે.નટવર :પાયલ તું આને ઓળખે છે??પાયલ :હા, એક સમયે મારી બેનપણી હતી, પણ એની ખરાબ કરતુતો ને લીધે મેં એને છોડી દીધી હતી.નટવર :કેવી ખરાબ કરતુતો??પાયલ :નટવર મને ખબર હોત તો તારા લગ્ન આની જોડે ક્યારેય થવા નહિ દેત, આણે તો કેટલાય ને પ્રેમ જાળ માં ફસ્વી ફરી ખાધું છે, અરે એના મમ્મી -પપ્પા નેય સરખું જીવવા દેતી નહિ, કેટલાય કહેતા આ છોકરી મરસે ત્યારે નક્કી ભૂત થાશે.... અને એમજ થયું... એના માં -બાપ નેય ભરખી ગઈ...નટવર :પાયલ તું આ બધું શુ કહે છે, મને કઈ ખબર નથી પડતી...તને આને જોઈ બીક ના લાગી??પાયલ :આને તો જીવતી જોતી ત્યારેય આવી ડાકણ જેવી લાગતી, આને જોઈ એટલો ગુસ્સો આવે કે હમણાં મારી નાખું... એવા કારનામા કરેલા....નીલમ :😄😄પાયલ હું તો આખી જિંદગી મોજ જ કરી અને મર્યા પછી પણ મોજ જ કરીશ... હું જોવું છુ તું મંદિર ની બહાર કેવી રીતે નીકળી શકીશ.... હું આત્મા છુ...😄😄પાયલ :તારા થી થાય એ કરી લે અને હા નટવર ને કઈ કર્યું તો જોઈ લઈશ..નીલમ :😄😄😄નટવર ને હું પ્રેત યોની માં લઈ આવીશ... પછી હું અને નટવર સાથે રહેશુ...પાયલ :તું તો જીવતી હતી તોય ડાકણ હતી અને મર્યા પછી પણ ડાકણ જ થઈ..😡😡ત્યાં જ નીલમ નું પ્રેત જતું રહે છે............................... ક્રમશ.........….….….....….(આગળ ના ભાગ માં :નીલમ કેમ અચાનક જતી રહી??? શુ પાયલ ઘરે પહોંચી શકશે??? હવે નીલમ આગળ શુ કરશે???) ‹ Previous Chapterપ્રેમ આત્માનો - ભાગ 6 › Next Chapter પ્રેમ આત્માનો - ભાગ 8 Download Our App