unexpressed feelings in Gujarati Love Stories by Priya books and stories PDF | અવ્યક્ત લાગણીઓ

The Author
Featured Books
Categories
Share

અવ્યક્ત લાગણીઓ






Good morning everyone. લેટ્સ સ્ટાર્ટ સ્ટોરી ઓફ નીયા એન્ડ નીલ.એક એવા પ્રેમી જે નાનપણ થી એકબીજાની સાથે મોટા થયા છે ફિલિંગ પણ છે પણ કહ્યા નથી .શું થશે હવે જોયે ??

નીલ અને નીયા બને એક જ સ્કૂલ માં ભણી ને હવે result ની રાહ જોઈ રહ્યા છે.બને ના ઘર પણ એક જ વિસ્તાર માં. છે .નીયાં બવ શાંત છોકરી ભણવાં માં પણ હોશિયાર જ્યારે નીલ તોફાની પણ દિલ નો સાફ.

આરતી બેન એમના લાડકવાયા નીલ ને જગાડી રહ્યા છે પણ નીલ સાહેબ જાગે તો સારા..

આરતીબેન : દીકરા જાગ ને જો સૂરજ માથે આવ્યો જાગ ને મારે હજી બધું કામ પણ બાકી છે .

નીલ : મમ્મી સુવા દયો ને વેકેશન માં પણ વેહલું જાગવાનું.😴😴

આરતીબેન : હા 😡😡

નીલ : ઉફ્ફ 😒

આરતી બેન : 😄😄

નીલ : બોલો હવે કેમ ઉઠાડ્યો મને વેહલો

આરતીબેન : હમણાં મહેમાન આવવાના છે

નીલ : કેમ

આરતીબેન : લે મહેમાન આવવાના છે એનું કંઈ કારણ ના હોય.

નીલ : સારું

આરતીબેન : સારું તું નાઈ લે મહેમાન આવતા જ હસે.

નીલ: સારું

નીલ નાવા જાય છે અને આરતીબેન પોતાનું કામ કરવા માટે રસોડામાં ગયા.

હરેશભાઈ (નીલ ના પાપા) બહાર થી આવે છે અને આરતીબેન ને પૂછે છે

હરેશભાઈ: આરતી ક્યાં ગયો તારો લાડલો દીકરો!!

આરતી બેન: નાવા ગયો છે

હરેશભાઈ : હા સારું કૉલેજ માં આવશે પણ બાળપણ નથી ગયું

હરેશભાઇ : હા મારી ચા ??


આરતીબેન : આપું છું


હરેશભાઇ : હા


ત્યાં નીલ નાય ને આવે છે ણ નાસ્તો કરવા બેસે છે .આરતીબેન ઇસારા માં હરેશભાઇ ને નાય બોલવા કહે છે .


હરેશભાઈઃઆવી ગયો હવે શું વિચાર્યું છે આગળ ??


નીલ: પાપા મારે થોડોક સમય જોયે છે


હરેશભાઇ :હાજી કેટલો સમય ?? હમણાં પરિણામ આવશે તારું


નીલ : હા પાપા


નીલ આમ કે ને જતો રે છે.આરતીબેન અને હરેશભાઇ ટેન્શન માં આવી જાય છે


આરતીબેન : જોવો મેં કહ્યું હતું ને કે તમે એને કઈ નહિ કહો


હરેશભાઇ : પણ એને ભવિષ્ય વિષે પૂછવું તો પડે ને


આરતીબેન :પણ તમને ખબર છે ને એના સ્વભાવ વિષે તો કેમ


હરેશભાઇ :હા એ જોય ને જ એમ થઈ કે આ છોકરો મન ની વાત મનમાં જ રાખે છે ખબર નાય શું થશે


આરતીબેન :હા જે ઠાંસ એ સારું થશે મારો કાનુડો કઈ ખરાબ નાય થવા દે ચિંતા ના કરો


હરેશભાઇ: સારું હું જાવ છું ઓફિસે જયશ્રી કૃષ્ણ


આરતીબેન : સારું જયશ્રી કૃષ્ણ


હરેશભાઇ ઓફિસે એ જવા જતા રે છે અને આરતીબેન વિચારમાં વિચારમાં પોતાનું કામ કરે છે

હવે દોસ્તો જોયે આપણી નાયિકા નિયા નું ઘર .....

શુભમભાઇ : નયના મારી લાડકી ક્યાં ગઈ છે તને ખબર છે ન કે હું તેને ના જોવ તો મારો જીવ ઉંચો થઈ જાય છે


નયનાબેન :હા ચિંતા ના કરો તમારી રાજકુમારી મંદિર ગય છે એ હમણાં પછી આવશે


શુભમભાઇ :હા સારું


ત્યાં નિયા આવે છે અને પોતાના પાપા ની આખ ફરતે પોતાના હાથ મૂકે છે


શુભમભાઈ :આવી ગયો મારો દીકરો એકલા એકલા ભગવાન ને શું કે આવ્યો ??


નિયા:અરે પાપા મેં ભગવાન ને કીધું કે મારા પાપા ન ખુશ રાખજે


શુભમભાઇ:સારું પણ મારી ખુશી તો મારી લાડકી છે


નિયા:એ તો છું જ


નયનાબેન:હા હવે વાતો પતી હોય તો નાસ્તો કરશો


નિયા:પાપા જોવો મમ્મી આપણા થી જલે છે એટલે જ આપણે દૂર કરે છે


શુભમભાઇ :હા મારા દીકરા


નયનાબેન બને સામે ગુસ્સા થી જોવે છે બને બાપ-દીકરી હસવા લાગે છે ઘર નું વાતાવરણ હાસ્ય એન્ડ ખુશી વાળું થઈ જાય છે


શુભમભાઇ :દીકરા તે આગળ શું વિચાર્યું ??


નિયા:પાપા મારે કમ્પ્યુટર લઈને ભણવું છે


શુભમભાઇ :સારું દીકરા


નયનાબેન:પણ દીકરા ફી ??


નિયા :મમ્મી એની ચિંતા તું ના કર હું સચોલરશીપ ની પરીક્ષા આપી ડીશ


નયનાબેન:સારું મારી પરી


નિયા:મમ્મી હું બાર જાવ છું મિતાલી સાથે


નયનાબેન:સારું જલ્દી પછી આવજે બાય


નિયા:બાય મમ્મી બાય પાપા


શુભમભાઇ:બાય નિયા તારું દયાન રાખજે


નિયા: હા પાપા


નિયા બાર જાય છે મિતાલી ના ઘરે ...


નિયા એક એવી છોકરી જે પોતાનામાં જ તલ્લીન માસૂમ ચેહરો દિલ ની સાફ ભગવાન એ સુંદરતા તો એવી આપી હતી કે કોઈ પણ જોવે તો મોહી પડે પણ નિયા પોતાના મમ્મી -પાપા ન સપના પુરા કરવા હતા પોતાનું અને પોતાના મમ્મી -પપપ નું નામ ઉંચુ કરવા માંગતી હતી .રેડ ટોપ અને બ્લેક જિન્સ માં નિયા ખુબજ સરસ લાગતી હતી.


નિયા મિતાલી ન ઘરે જાય છે મિતાલી ના મમ્મી એને આવકારે છે ણ થીડીવાર માં મિતાલી આવતા બને બાર જાય છે .


નીલ ક્યારનો વિશાલ ન ઘરની બહાર રાહ જોય ને ઉભો હતો પણ વિશાલ હાજી આવ્યો નોહ્તો


વિશાલ :નીલ સોરી સોરી હું મોડો થયો


નીલ :વિશાલ હું ક્યારનો તારી રાહ જોય રહ્યો હતો


વિશાલ :સોરી


નીલ:ઇટ્સ ઓક


વિશાલ :તો તે શું વિચાર્યું આગળ શું કરીશ ??


નીલ :મારો વિચાર તો કમ્પ્યુટર માં આગળ ભણવાનો છે .


વિશાલ :સરસ હું પણ આવીશ


નીલ : હા સારું


વિશાલ:પણ ફી?તારા પાપા નાય ભરી શકે


નીલ:એની ચિંતા ના કર એ હું સચોલરશિપ ની પરીક્ષા આપી ડીશ


વિશાલ :તો સારું


નીલ :હા દોસ્ત સારું હવે હું નીકળું ઘરે મહેમાન આવના છે


વિશાલ :હા સારું


નીલ વિશાળ હૃદય નો છોકરો હન્ડસમે પણ એટલો જ જોતા જ ગમી જાય એવો ખુશમિજાજી ણ દોસ્ત માટે જીવ પણ આપી દે એવો પણ એ પોતાના મન ની વાત જલ્દી કોઈ ને કે નોહ્તો શકતો ..

---------------------------------------------ક્રમશ ::----------------------------------------------------


(શું થશે હવે??નીલ અને નિયા મળશે??શું થશે જ્યાં એકબીજાને મળશે??)

નીલ અને નીયા બને પોતપોતાના ઘરે આવ છે .નીલ ઘર આવી ને પોતાના માતા સાથે વાત કરે છે કે એને કોમ્પ્યુટર લઈ ને સ્ટડી કરવું છે .આરતીબેન ખુબજ ખુશ થઈ જાય છે અને નીલ ના પાપા ને આ વાત કહે છે.આ બાજુ નીય પણ પોતાના માતા-પિતા ને વાત કરે છે .એના માતા -પિતા પણ ખુબજ ખુશ થઈ જાય છે.નીલ ણ નિયા અજાણપણે એક જ કોલેજ માં એડમીશન લેય છે.બને ખુબ જ ઉત્સાહિત હોય છે પોતાના કોલેજ ના પહેલા દીવસ માટે ..


જોયે દોસ્તો હવે શુ થઈ છે નીલ એન્ડ નિયા ની લાઈફ માં....


આજે નીલ ના કોલેજ નો પહેલો દિવસ છે .નીલ ખુબજ ઉત્સાહિત છે આ માટે .પોતે વહાલો જાગી જાય છે અને પોતાના માતા-પિતા સાથે વાતો કરતા કરતા નાસ્તો કરે છે .


નીલ :માં મને જલ્દી નાસ્તો આપો મારે મોડું થઈ છે


આરતીબેન :હા દીકરા


હરેશભાઇ :દીકરા કોલેજ માં ભણવાંમાં દયાન આપજે ખોટા ખર્ચ ના કરતો


નીલ :હા પપ્પા મને ખબર છે તમે ફી ના લીધે ટેન્શન માં છો પણ ચિંતા ન કરો હું એક્ષામ આપી દઈશ


હરેશભાઇ:સારું દીકરા તારું દયાન રાખજે


નીલ :પાપા હવે હું નીકળું વિશાલ આવતો જ હશે


હરેશભાઇ:સારું દીકરા .


આરતીબેન:દીકરા તારું દયાન રાખજે


નીલ :હા માં


નીલ કોલેજ જવા માટે નીકળી જાય છે આરતીબેન પણ નાસ્તો કરી પોતાના કામ પાર લેગ છે


આ બાજુ નિયા પણ મસ્ત થાય થઈ ને કોલેજે જવા માટે નીકળે છે


નિયા:જય શ્રી કૃષ્ણ પાપા


શુભમભાઇ:જયશ્રી કૃષ્ણ મારી ઢીંગલી


નયનાબેન:જયશ્રી કૃષ્ણ


શુભમભાઇ :દીકરા ઓલ થ બેસ્ટ તારા ભવિષ્ય માટે


નિયા :આભાર પાપા


નયનબેન :દીકરા તારું દયાન રાખજે અને ખરાબ સંગત થી દુર રહેજે


નિયા :હા માં હવે હું નીકળું મિતાલી આવતી જ હશે


નયનાબેન :હા દીકરા


નિયા :બાય


શુભમભાઇ:બાય ઢીંગલી


નિયા જતી રે છે નયનાબેન થોડી ચિંતા માં આવી જાય છે .


નયનાબેન :શુભમ મન ચિંતા થઈ ચ આ છોકરી ની હજી આપડે એને પેલી વાત કહેવાની પણ છે ખબર નઈ કઈ


રીતે કહશુ અને એ શું પત્રીભાવ આપશે!આપડે એની સાથ કોઈ બેહદભાવ નથી કર્યો પણ આ જાણી ન શું થશે


શુભમભાઇ :નયના ચિંતા ન કર નીય ખુબજ સમજદાર છે હવે સમય આવી ગયો છે કે આપડે એને હકીકત કે દયે


નયનાબેન:હા પણ


શુભમભાઇ:નિયા ની ચિંતા ન કર


નયનાબેન :હા સારું નિયા ના મામા કાલે આવે છે નિયા માટે એમને છોકરો જોયો છે


શુભમભાઇ :શું ???


નયનાબેન:એમાં એટલું બધું આશ્ચર્ય કેમ ?


શુભમભાઇ:પણ એ હાજી નાની છે


નયનાબેન :દરેક બાપ નેપોતાન દિકરી નાની જ લાગે દુનિયા નો નિયમ છે આએકવીશ ની થશે


શુભમભાઇ :હ સારું મારી ઢીંગલી મારા માટે નાની જ રહશે મારી રાજકુમારી છે એ


નયનાબેન :હા સારું


શુભમભાઇ :આપણી લાડો ને ગમશે એમ કરશું એની ઈચ્છા વગર કઈ નથી કરવું


નયનાબેન :હા એ વાત સાચી આજકાલ માં-બાપ નું સાંબલે છે કોણ


શુભમભાઇ:એ વાતે આપણ નસીબદાર છે આપડી લાડો બધું જ પૂછે છે


નયનાબેન :હા એ વાત સાચી


શુભમભાઇ :સારું હું જાવ હવે


નયનાબેન :સારું જયશ્રી કૃષ્ણ


શુભમભાઇ :જયશ્રી કૃષ્ણ


શુભમભાઇ પોતાના કામ માટે નીકળે છે .નયનાબેન પોતાના ભૂતકાળ માં સરી પડે છે જયારે એમના અને શુભમ ના લગ્ન થયા હતા પોતાને કોઈ સંતાન ના હોવાના લીધે પોતાના સાસુ પોતાને અનેક યાતના આપતા શુભમ ભાઈ પણ ત્યારે લાચાર હતા થોડાક સમય પછી પોતે નયનાબેન ને લાય ને શહેર માં આવી ગયા પણ નયનાબેન ના મગજ માં પોતે ની-સંતાન છે એ વાત નું દુઃખ રહ્યા કરતુ હતું .


એવા માં પોતાની બાજુમાં મિસ અડવાણી રહેવા આવ્યા .મિસ અડવાણી ખુબજ સરળ સ્વભાવ ના મહિલા હતા એટલે શુભંભાઈ અને નયનાબેન એમને બજ રાખતા .મિસ અડવાની એક અનાથ આશ્રમ માં નોકરી કરતા હતા ‌. થોડાક સમય પછી શુભમભાઈ અને નયના બહેન મિસ અડવાની ની મદદથી એક દિકરી દત્તક લે છે એનું નામ નિયા રાખે છે પણ ભવિષ્ય માં નિયા ને આ વાત ખબરના પડવી જોઈએ એથી એને પોતાની દિકરી જેમ જ ઉછેરશે એવું બંને નક્કી કરે છે.


એટલામાં નિયા બુમો પાડી ને પોતાની મમ્મીને બોલાવે છે.


નિયા: મમ્મી મમ્મી!!😆😆😆


નયના બહેન: હા બોલ મારી પરી!!


નિયા: મમ્મી મારે એક વાત કરવી છે.😊


નયનાબેન: હા બોલ😶😶


નીયા: મમ્મી આપણી સોસાયટીમાં પેલા આરતી આન્ટી છેને એમની દિકરો નીલ જે મારી સ્કૂલમાં જોડે હતો એ પણ મારી જોડે કોલેજમાં છે મારા જ ક્લાસમાં


નયનાબેન: એ તો ખુબ સરસ😊


નિયા : હા મમ્મી😊


નયનાબેન: ચાલ હવે હું રસોઈ બનાવુ હમણાં તારાં પપ્પા આવતા હશે😊


નિયા:i love you mumuy😘🤗🤗


નયનાબેન:I love you too my baby😘😘🤗


********************************


Thank you so much for reading....


I hope you enjoyed this novel


Please read another novel and poem and write your respective response ...


Thank you so much...🙏🙏


############################