The Circle - 2 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | ધ સર્કલ - 2

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ધ સર્કલ - 2

મેડમ રોઝનું ‘યોર હાઉસ’

નેવાડાનું તે સૌથી મોઘું વેશ્યાધામ હતું જ્યાં કોઈ પણ ગ્રાહકને ગુપ્ત રાખવામાં આવતો હતો અને તેની જાતીય વિકૃતિઓ અને સંભોગને પણ ખાનગી રાખવામાં આવતો હતો. ચાર માઈલ સુધી આ મકાનની આસપાસ બીજું કોઈ મકાન નહોતું.

મેં બારણુ ખખડાવ્યુ.

તે તરત જ બારણુ ખુલ્યું.

મને નવાઈ લાગી. દરવાજે ચોકીદાર ઉભેા હતેા તેણે મકાનમાં ફોન કર્યાં હોવો જોઈએ. વણજોઈતા મુલાકાતી ઓ ગમે તેટલી બુમેા પાડે કે જોરજોરથી ખખડાવો બારણુ નહિ ખુલે.

પણ સામે ઉભેલી સુસ્મિત સ્ત્રીએ ઉમળકાભેર મારુ સ્વાગત કર્યું .

“હેલો” તેણે માદક અવાજે કહ્યું. ‘વેલ્કમ ટુ રોઝ અંદર આવો તમારૂં જ ઘર સમજજો.'

એક ક્ષણ માટે તો હું એને તાકી રહયો. તે પાંચ ફુટ પાંચ ઈંચ ઉંચી હતી. તેણે એના સોનેરી વાળનો માથા પર એક ફૂટ ઉંચો અંબોડો બાંધ્યો હોઇ તે હજીય વધુ ઉંચી લાગતી હતી. તેના સ્તન મેાટા હતા અને લેાકટના ગાઉનને ફાડી બહાર ધસી આવવા માગતા હોય એવુ લાગતુ હતું. ગાઉનની ફાટમાંથી પગ છેક જાંધો સુધી દેખાતા હતા. લીલી આંખો પરે પોપચા ફફડતા હતા.

એ મેડમ રોઝ હતી. પણ તે સેલ્સવુકાન હતી. માલ નહોતી. અને તે એના ધંધાના પહેલા નિયમથી પુરી વાકેફ હતી. તમારા માલનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરો.

મેં આજુબાજુ જોયું.

દિવાલો પર લાલ રંગના વેલ્વેટના પડદા...

ઠેર ઠેર પેઈન્ટીંગો...

લાલ રંગનો દળદાર ગાલીચો...

સ્પીકરોમાંથી રેલાતુ હળવુ સંગીત...

સ્વીમીંગ પુલ...

મુવી થિયેટર...

‘આવો’ મેડમ રોઝે મારો હાથ પકડતાં કહ્યું. ‘લેડીઝ તમારી રાહ જુએ છે' તે મને હોલમાં થઈને એક સેન્ટ્રલ રૂમમાં લઇ ગઈ. દિવાલ આગળ એક ભવ્ય પીયાનો પડયો હતો. બાર લાંબો હતેા. જેમાં એકે એક જાતના શરાબની બોટલો પડી હતી. વચ્ચે નીચા મુલાયમ સોફા ખુરશીઓ હતી. એમની ઉપર અને આજુબાજુ ‘લેડીઝ બેઠી હતી. 

મેં આખા પટપટાવી.

આ સ્ત્રીઓ સામાન્ય વેશ્યાઓ નહોતી. તેઓ વીણીને લાવવામાં આવી હતી.

યુવાન...

સુંદર...

સેક્ષી...

મારી સામે જોઈ એક ઠીંગલી ઉંન્નત ઉરપ્રદેશ વાળી સ્મિત કર્યું અને પેટ ઉપર થઈ આગળ હાથ ફેરવ્યો. તેણે ફકત કાળા રંગની બ્રેસીયર અને કાળી લેસવાળી પેન્ટી પહેરી હતી. થોડી દુર સોફા ઉપર બીજી એક સોનેરી રંગના બે ચોટલાવાળી છેાકરી બેઠી હતી. તેણે સ્ટુલગર્લ જેવો મીડી બ્લાઉઝ અને સફેદ મોજા સહિતનો ડ્રેસ પહેર્યો હતો. તે લેાલીપોપ ચાટતી હતી. એના પડખે ફ્રેન્ચ નોકરડીના વેશમાં સજ્જ એક શ્યામકેશી છોકરી બેઠી હતી. બીજા સોફાઓ પર અને પીયાનોને અઢેલીને અને બારને ટેકે બીજી પણ છોકરીઓ હતી.

ચુસ્ત લેધર ડ્રેસમાં સજજ, ચાબુકવાલી ઉચી મદમસ્ત છોકરી, સાંકળે બાંધેલી એક પાતળી છોકરી, ઈવનીઁગ ગાઉન, દાગીના અને ફરથી સજજ લાલવાળી છોકરી, લગ્નના ગાઉનમાં સજજ ઓલીવ રંગની ચામડીવાળી લેટીન અમેરિકન છોકરી, ચિત્તાની ખાલમાં સજજ ઉન્નત સ્તન વાળી એક કાળી છોકરી.

‘અમારી આ વનકન્યા શીબાને મળવુ છે ?' મેડમ રોઝે મને પુછ્યું. ‘કે પછી બે ચેાટલાવાળી મેરી જેમને કે પછી–’

મે તેની વાત પર ધ્યાન આપ્યું નહિ. પછી અચાનક મે એને જોઈ. ગીલી પેશારટનને. તે સ્વીમીંગપુલના ઝરા પાસે જળપરીની જેમ બેઠી હતી. તેના સ્તનો ઉપરથી શેમ્પેનની ધારો પડતી હતી. તેણે કોરસ—ગર્લ નો વેશ પહેર્યાં હતો. પીંછા જાંધ સુધીના સફેદ છુટ. તે હસી. તેનુ હાસ્ય વેશ્યાનુ હાસ્ય હતુ પણ એ હાસ્ય નીચે એક ઓળખ હતી. મેં વળતુ સ્મિત ફેંકયુ. એ સ્મિત પણ ઓળખનુ સ્મિત હતું.

‘ઓહ' મેડમ રોઝ બોલી, ‘તેા તને સુઝીમાં રસ છે. અમારી સુઝી લાસવેગાસથી આવી છે.'

મેામ રોઝ મને ગીલી સુઝી પાસે લઇ ગઈ અને તેની સાથે વેશ્યા અને ધરાકની જેમ નહી પણ એક ગૃહિણી મહેમાન સાથે કરાવે એ રીતે ઓળખાણ કરાવી.

“તમે અને સુઝી બેસો અને ડ્રીંક પીઓ, એકખીજાથી પરિચિત થાએ.” મેડમ રોઝે કહ્યું.

‘મેડમ’ મેં કહ્યું, ‘અમે કોઈ ખાનગી જગ્યાએ પરિચય કેળવવા માંગીએ છીએ. મારો કહેવાનો અર્થ સમજી?’

'હા.' 

‘ચાલ’ ગીલીએ મેડમ રોઝ પર ઉડતી નજર નાખી અને પછી મારી સામે જોઈ કહયું. ‘પાછળ મારો એક નાનો શો સુંદર રૂમ છે. આપણે ત્યાં જઇને નિરાંતિ મજા માણીશું.’

હું તેની પાછળ દોરાયો. મેડમ રોઝે છેલ્લીવાર મારી તરફ ધંધાદારી સ્મિત ફરકાવ્યું. ગીલી તેના કાયા મારા શરીર સાથે દબાવતી લાંબા મંદપ્રકાશિત કોરીડોરમાં એક પછી એક બંધ બારણા વટાવતી આગળ વધી રહી હતી. શાંતિમાં દળકાર કારપેટમાં અમારા પગલાંનો અવાજ સમાઇ જતો હતો. સેંટ્રલ રીસીવીંગ રૂમની બહાર એટલી બધી શાંતિ હતી કે જાણે પુસ્તકાલય ન હોય એવું લાગતુ હતું. જો કે એ બારણાઓ પાછળ વાંચન ચાલતું હોય એવું મને લાગ્યુ નહિ.

‘આવી ગયા,’ ગીલીએ કોરીડોરના છેડે આવેલા રૂમનું બારણું ખોલતાં કહયું. ‘આ રૂમમાં તને હું મારો હુન્નર બતાવીશ.’

‘તારા જેવી શોગર્લની કદરદાની ન કરૂં એવું તો હોય.’ મેં પણ હાથ મસળતાં કહયુ. 

ગીલી મલકી.

હું તેની પાછળ રૂમમાં ગયો. તેણે લાઈટસ્વીચ પાડી. આખા રૂમમાં ચંદેરી મને કાળા પટાવાળા વોલપેપર લગાડેલા હતા. રૂમમાં લાલચટાક રંગની કારપેટ પાથરેલી હતી.

ફક્ત એક દિવાલ છતથી ફરશ સુધી અરીસાઓથી મઢેલી હતી છત પણ અરીસાઓથી મઢેલી હતી પલંગ પણ વિશાળ હતો. થોડા ફુટ દુર બાથરૂમ આવેલો હતો. સીંક અને ટબ આરસપહાણના હતા. ચકલી ઓ સોનાની લાગતી હતી.

ગીલીએ તેનો એક હાથ મારા ગળા ફરતે વીંટયો મને તેના મૃદુ સ્તન મારી છાતી સાથે દાબ્યા. 

‘પહેલાં ડ્રીંક લેવું છે ?’ ગીલીએ પૂછ્યુ. ‘કે પછી ખેલ શરૂ જ કરી દેવો છે ?’ 

હું તેને જવાબ આપું તે પહેલાં તેણે જીભ મારા કાને મુકી અને બિલ્કુલ ધીમા અવાજે બોલી, ‘તુ જાણે મારો ઘરાક હોય એ રીતે વર્તન કર. અરીસાઓમાં એક માઈક અને કલોઝ સરકીટ ટીવી કેમેરો સંતાડેલો છે. કયાં હતો તું ? મને થયેલું હવે તું કદી નહિ આવે.’

મેં ડાબો હાથ તેની કાયા ફરતે ભરાવ્યો અને તેને જોરથી દાખી.

‘આ ખેલ માટે તો હું આવુજ.’ મે કહયું. ‘પણ સંગીત હોત તો જરા વધુ મજા રહી જાત.’

મેં તેની આંખોમાં ચમક જોઈ તે એક અદની ચમક હતી.

‘જો તારે સંગીત જોઈતું હોય તો સંગીત તને મળી જશે.’ ગીલીએ કહયું અને બેડની પાસે પડેલા બાર તરફ ખસી. તેણે બટન દબાવ્યું. એક પડદો ખસ્યો અને ટેપ મશીન દેખાયુ. ગીલીએ કેસેટ કાઢી મશીનમાં નાખી એક ગાયિકાનું ગીત રેલાયુ. ગીલીએ અવાજ વધાર્યો. ગીલીએ કપડાં ઊતારવા માંડયા. જો કોઇ તેની ઊપર નજર રાખતું હોય તેા એમ જ લાગે કે તે એની વેશ્યાની કામગીરી કરી રહી હતી. મારૂં ધ્યાન ગીલી ઉપર કેન્દ્રિત થયું હતું. 

પહેલાં તેણે સફેદ બુટ ઉતાર્યા તો તેના માંસલ સુડોળ

પગ દેખાયા... 

પછી તેના શરીર પરથી વસ્ત્ર ઉતાર્યું તો ઉન્મત સ્તન દેખાયા...

તેણે બે હાથમાં લઈ એ સ્તન મારી તરફ તાકયા તો તેની દીંટડીઓ જાણે બેવડી પીસ્તોલોની જેમ મને તાકી રહી. પછી તે તદ્દન નગ્ન બની ગઇ અને મને વળગી પડી. મેં વેશ્ય ધામમાં ગયેલો ધરાક જે કરે એજ કર્યું. મે તેને ઊંચકી અને પલંગમાં સુવાડી અમે એકમેક સાથે લપેટાઆ

‘ઓલ રાઈટ ગીલી,’ બોલ એવું તો શું અગત્યનું છે કે મને છેક અહીં સુધી બોલાવ્યો અને આ વેશ્યા ધરાકનો તમાશો. કરાવ્યો ?'

‘હું બ્હી ગઇ છું’ તેણે હાથ મારા શરીર પર ફેરવતાં કહયું. ‘તારૂં અસલ નામ શું છે તે હું જાણતી નથી તું મને આ પરિસ્થિતિમાં ઉગારી તો તું અસલમાં કોણ છે તે જાણવાની મને કશી પરવા નથી.’ 

‘હું પોલીસ પણ નથી અને પ્રાઈવેટ ઇન્વેસ્ટીગેટર પણ નથી ગીલી મારી એજન્સીને તું કોઈ બાતમી આપવા માગતી હતી હું તે લેવા આવ્યો છે આપ.'

‘હા, મારી પાસે બાતમી છે,’ તે મંદ અવાજે ગળીમાંથી બોલી. ‘પણ બદલામાં મારે રક્ષણ જોઈએ તું જાણતો નથી અહીં શું ચાલી રહયું છે. અહીં જાતજાતના વિચિત્ર ધરાકો આવે છે. અને ખુન થાય છે.'

‘ખુન ?’

‘ત્રણ છોકરીઓનાં થયાં આ મહિનામાં ત્રણ અને અને ગયા મહિનામાં બે તેઓ ગળાટુંપો ખાધેલી દશામાં રણમાં પડેલી મળી આવી. તેમના ગળે વાયર લપેટેલો હતો. એ વાયરથી ગળાટુંપો દીધેલો હતો.

મેં ધુણાથી નાક મચકોડ્યું.