Why 9 is magic number? - 1 in Gujarati Motivational Stories by HARSH DODIYA books and stories PDF | Why 9 is magic number? - 1

Featured Books
Categories
Share

Why 9 is magic number? - 1

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે 9 એક જાદુઈ નંબર છે? મારા પ્રિય વાચક મિત્રો મે એક વીડિયોમાં સાંભળેલું કે 9 એક જાદુઈ નંબર છે. તો એ શા માટે જાદુઈ નંબર છે એના વિશે મે ઘણા બધા ફેકટ એકત્રિત કર્યા છે, જે હું તમને જણાવવા ઇચ્છું છું. ચાલો આપણે આ રહસ્ય ને ખોલીએ અને જાણીએ કે 9 એક જાદુઈ નંબર શા માટે છે. શું 9 નંબરના જાદુમાં જોડાવા માટે તૈયાર છો? મિત્રો જેની જન્મ તારીખમાં 9 date, month અથવા તો કોઈ બે digit નો સરવાળો 9 થાય એ વ્યક્તિ ખૂબ Lucky હોય છે. તો ચાલો આપણે facts જાણીએ.......

આગળ સ્ટોરી વાંચતા તમને '1 0 8, 1 8 ...' એવી રીતે આંકડાઓ જોવા મળશે એનો મતલબ છે કે 1 plus 8 =9, 1 plus 0 plus 8 =9 ... એવીજ રીતે ઘણી બધી સંખ્યા છે જેમાં તે digit નો સરવાળો દર્શાવેલો છે.


ધાર્મિક દૃષ્ટિએ (spiritual view)......

1. 9 દૂર્ગા,
2. 9 રાત્રિ,
3. 9 રત્ન,
4. 9 ગ્રહ,

5. અને આપણે જાણીએ છીએ કે એક સ્ત્રીને ગર્ભાશય પણ 9 મહિના સુધી હોય છે. ત્યાર બાદ....

6. આપણી સંસ્કૃતિ માં ઉપનિષદ ની કુલ સંખ્યા છે 108 જેના digit નો સરવાળો 9 થાય છે.( 1 0 8=9)

7. શ્રીમદ્ ભગવત ગીતા માં કુલ અધ્યાય 18 જેના જેના digit નો સરવાળો 9 થાય છે.( 1 8=9)

8. ગીતાના પણ 18 નામ છે જેના digit નો સરવાળો 9 થાય છે.( 1 8=9)
ગીતાના 18 નામ :- ગીતા, ગંગા, ગાયત્રી, શિવા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તગેહની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવઘ્ની, ભયનાશીની, વેદત્રયી, પરા, અનંતા, તત્વાર્થજ્ઞાનમંજરી.

9. મહાભારત માં કુલ સેના :- 18 અક્ષોહીની. (1 8=9)

10. મહાભારતના અંત માં બચેલા લોકો ની સંખ્યા 18. (1 8=9)

11. મહાભારત માં કુલ chapter 18. (1 8=9)

12. આપણે માળાનો જપ કરીએ છીએ એના પરા ની સંખ્યા 108. (1 0 8=9)

13. હનુમાન ચાલીસામાં એક કડી આવે છે - "અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા" તો એમાં નવ નિધિ.

બ્રહ્માંડ ની દૃષ્ટિએ (Universal view)......

## સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી નો diameter જો આપણે miles માં જોઈએ તો એનો સરવાળો પણ 9 થાય છે.
## સૂર્ય નો diameter = 864000 miles (8 6 4 0 0 0=18, 1 8=9).
## ચંદ્ર નો diameter = 2160 miles (2 1 6 0=9).
## પૃથ્વી નો diameter =7920 miles (7 9 2 0=18, 1 8=9).

## Speed of light = 186282 m/s (1 8 6 2 8 2=27, 2 7=9)

Time.....

1 કલાકમાં સેકંડ = 3600 (3 6 0 0=9).
1 દિવસમાં સેકન્ડ = 864000 (diameter of sun)(8 6 4 0 0 0=18, 1 8=9).
1 અઠવાડિયામાં સેકન્ડ = 604800 (6 0 4 8 0 0=18, 1 8=9).
1 મહિનામાં સેકન્ડ = 2592000 (2 5 9 2 0 0 0=18, 1 8=9).
1 વર્ષમાં સેકન્ડ = 31104000 (3 1 1 0 4 0 0 0=9).

1 દિવસમાં મિનિટ = 1440 (1 4 4 0=9).
1 અઠવાડિયામાં મિનિટ = 10080 (1 0 0 8 0=9).
1 મહિનામાં મિનિટ = 43200 (4 3 2 0 0=9).
1 વર્ષમાં મિનિટ = 518400 (5 1 8 4 0 0=18, 1 8=9).

ગાણિતિક દૃષ્ટિએ ( mathemetical view)......

9 ની સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરતા તેના digit નો સરવાળો 9 જ થાય.
ઉદાહણરૂપે :- 9*1=9
9*2=18, (1 8=9)
9*3=27, (2 7=9)...
9*15=135, (1 3 5=9) એવી રીતે કોઈ પણ સંખ્યા નો ગુણાકાર કરતા તેનો સરવાળો નવ જ આવે.

90 કે જેના digit નો સરવાળો પણ નવ થાય છે, તેના બે ગણા કરો, ત્રણ ગણા કરો કે તેના અડધાના પણ અડધા કરો એ બધાનો સરવાળો 9 જ થશે.
90*2=180, (1 8 0=9).
90*3=270, (2 7 0=9).
90*4=360, (3 6 0=9). ....

90/2=45, (4 5=9).
45/2=22.5, (2 2 5=9).
22.5/2=11.25, (1 1 2 5=9).....

આવા facts જાણવા માટે આગળની સ્ટોરી જરૂર વાંચજો.... હજી પણ ગાણિતિક દૃષ્ટિએ facts ખૂબ જ છે.

ક્રમશ: .......

DH........

🙏....રાધે....રાધે....🙏