THE DEPLOMACY elemant gone enimy - 47 in Gujarati Motivational Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 47

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 47

it was frequants of dis obedience es of diplometic in/out. and though this couse once.......

એ સુરક્ષા પ્રણાલી કહો કે પછી સીક્યોરીટી સિસ્ટમ આટલા બધા ડિપ્લોમેટિક મિસ બેવિયર ને કારણે સ્વયં ઈન્દદિરા ગાંંંાંં ના જ મગજ મા થી તેેેેમની હાાઈ સિક્યુરિટી વાળા માઈન્ડ સેેટ્સ નો છેેદ ઉડીીી ગયો અને અન્ડર વેરીએન્ટસ ઓફ ફિઝિકલી અનફીટ તેેેેમના જુના અને વિિશ્ર્વસુસુ સિક્યુરિટી ગાર્ડ ની બદલે સમય પહેલા જ નવા સિક્યુરિટી ગાર્ડસ નિયુક્ત થઈ ગયા. જે ઑલમોોસ્થ્્થ્થ્્ સ્ટ શીખ સેપ્રિટિસ્ટ ના જ મેમ્બર હતા.અને અફકોર્સ ચાલી ના માણસો પણ.
કૂટનિતી ના અવ્યવહારુ વર્તન ને કારણે સ્વયં ઇન્દિરા સોની ના જ મગજ મા થી સુરક્ષા તંત્ર ની કઠોરતા સ્થિિતિ સ્થાકપતા મા તબદિલ થઇ ગઇ અને જેનો ફાયદો તેમના જ શત્રુુઓ એ ઉઠાવી લીધો.
અને બહુજ આસાની થી અને બહુ જ કેઝયુઅલુ અન્ડર વેરીઅન્ટ ઑફ ફિઝીકલ અનફીટ્સ તેમના સીક્યોરીટી ગાર્ડસ ને ડીસક્વૉલીફાઈ ડીકલેર કરવા મા આવ્યા અને તે પણ અસમર જ. અને તેેેેમની જગયા એ આર્મિ મા થી બે સીખ ઑફીીીસર્સ ને તેમના સીીક્યોરટી ગાર્ડસ
તરીકે નિયુક્ચત કરી દીધા.
ઈન્દિરા ગાધિ ને ્્ઓ્્્્ઓ્
સો સો નમન કે સોસો સલામી આપવા ને બદલે તેમને અનન્ય રીતે વિચારવા યોગય લાગે છે.
કેમ કે જ્યાં એક તરફ વૈશ્ર્વિક લોકતંત્ર કે જેમા હજુ સુધિ એક પણ મહિલા રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી અસ્તિત્વમાં આવવા પામ્યા ન ્્ત્્તા ત્યાં ઇન્દિરા ગાંધીએ દેશના પુરુષ મતદાતાઓનો વિશ્વાસ યથાવત રાખ્યો અને દેશને નાકેવલ રણભૂમિમાં ઉતારીને વિજય બનાવો બલકે તે દેશવાસીઓનો પડોશી શત્રુથી ચીર કાલીન સુરક્ષા પણ અપાવી.
જો આમ ના થતે તો કદાચ ભારતના પુરુષ મતદાતાઓએ ઇન્દિરા ગાંધીને ફરીવાર આસન રુઢ કરાવતા પહેલા વિચાર કરવો પડતે.

આપણે કથા ની અંદર ઈન્દિરા ગાંધી ના ગમે તેટલા વખાણ કરીએ તો પણ તે બધા જ વખાણો કથા સારની આગળ નાના જ લાગશે.
કેમકે સત્ય તો તે જ છે કે જો ઈન્દિરા ગાંધીએ કથા સાર અનુસાર એ સમયના કુટનીતિ શિષ્ટાચાર નું પાલન કર્યું હોત તો શતપ્રતિશત તેઓ કાલ મૃૃત્યુ ને જ પ્રપ્ત થયા હોતેે. અકાલ મૃૃત્યુ ને ક્યારેય નહી.

રાજદ્વારી ને એમ કહેવુ કે તમે કુટનૈતિક સંવિધાનો નુ પાલન કરો, આ વાત કોઈ ઉપદેશ પ્રદ નથી.બલ્કે આ વાત સંપુર્ણ યાંંત્રિક છે.

અર્થાત જો તમે પ્રોટોકોલ્સ નૈ ફોલો કરશો તો તમે સુરક્ષિત છો અને જો ના તો તમારુ એસેસીનેશન બોર્ન થઇ ને જ રહેશે.
જો તમારા થી ડિપ્લોમેટિક બીહેવિયર્સ મિસ થઈ જશે તો તમારું એસેસીનેશન ડેવલપ થવા જ લાગશે.
its fully michemical and technical too.

લોક અપવાદ એ આત્મા ની જ દુર્બળતા નુ પ્રતિબીંબ છે.

જો તમે મન થી સુબળ હશો તો તમે ક્યારેય લોકનિંદા નો ભોગ નહી બનો.
અર્થાત કે લોકો ને તમારી નિંદા કરતા પહેલા સો વિચાર આવશે.

અને એટલે જ પાકિસ્તાન સાથેના સબ કોન્ન્ટીનેન્ટ વોર ના મોસ્ટ હાયર એક્સપેન્સીસ પછી દેશની ઇકોનોમી આંશિક રૂપે ખાડે ગ ઈ હોવા છતાં પણ તે સમયની મોંઘવારીમાં ઇન્દિરા ગાંધી લોક નિંદાનો ભોગ નહોતા બન્યા.
એની વે તે જે પણ હોય ,પરંતૂ કથા ને હવે સાત સમુંદર પાર તે કન્સલ્ટિંગ કોન્ફરન્સમાં લઈ જવાનો કોઈ છે અર્થ નથી તે જ્યાં ઇન્દિરા ગાંધી સલાહ ગામી બનીને પશ્ર્વિમ ના એ નિષ્ણાતુને સાંભળે છે જેમને ભારતના ધાર્મિક માળખા સાથે નાહવા નીચોવાનો પણ સંબંધ નથી.

અને ઇન્દિરા ગાંધી મોનાર્ક ઈત્યાદીઓ પાસેથી તેવો પરામર્શ પ્રાપ્ત કરે છે કે તમારે ગુરુદ્વારા ઈત્યાદિ અવિમુક્તો પર હુમલા કરી દેવા જોઇએ.

એ વાત જુદી હતી કે ભારતીય સંવિધાન સેક્યુલર છે.જેમાં કદાચ સહિષ્ણુતા વાદ અંશ ભાર જેટલો પણ નથી હોતો.અને કદાચ સહિષ્ણુતા નો સીધો સંબંધ ધર્મ સાથે જ હશે.અને જો ભારતની સંવિધાનિક વિચારધારા ને બાજુમાં મૂકી દઈએ તો ભારત દેશ મા કર્મકાંડ અને ધર્મવાદ બંને સમાન રુપે છે. એટલે ભારતીયો અને ખાસ કરીને સિક્કોની સહિષ્ણુતા ભંગ થાય તે બહુ જ સ્વાભાવિક હતુ.જે નો અંદાજો વેસ્ટર્ન કોન્ટીનેન્ટ ના ના તે કન્સલ્ટન્સ ને નહોતો.

અને એટલે જ સ્વર્ણ મંદિર ઈત્યાધિ ગુરુદ્વારાઓ ઉપર થયેલા હુમલાઓ પછી આખો દેશ કોમી રમખાણો માં ભડકે બળ્યો હતો.

અને તેમાં પણ બળતા માં ઘી ત્યારે હોમાયુ જ્યારે ઇન્દિરા ગાંધીના જ પર્સનલ બોડીગાર્ડસ જે સીખ જ હતા તેમણે ઈન્દિરા ગાંધી ને ગોળીઓથી ઘરભી દીધા.

આખરે એક જુલાઈ ૧૯૮૪ ના રોજ ઓપરેશન બ્લુ સ્ટાર લોન્ચ કરવામાં આવ્યૂ
જેના તહેત સ્વર્ણ મંદિરમાં ટેન્કર અને ટ્રુપ્સ ને પ્રવેશ કરાવવામાં આવી.જે લગભગ આઠ દિવસ સુધી ઓપરેશન ચાલ્યુ.
જેમાં ' ભીંદરાન વાલે સહિત ઘણા બધા આતંકવાદીઓ મૃત્યુને પ્રાપ્ત થયા.

પંજાબ સહિત દેખના બીજા ઘણા બધા પ્રાંતોમાં અસંતોષ ના દેખાવો વ્યક્ત થયા જેમાં શીખો સહિત ઘણા બધા ધાર્મિક લોકોની લાગણી દુભાવી તેવી વાત સામે આવી.
અને ઘણી બધી જગ્યાએ દેખાવ કરો એ પથ્થર મારા પણ કર્યા.
પરંતુ ચાર્લી ઈત્યાદિઓ માટે આ બધું જ પહેલેથી જ કેલ્ક્યુલેટેડ હતું.
તેમની ગણતરીએ જો આમ થાય તો જ ઇન્દિરા ગાંધીનું પોલિટિકલ એસેસીનેસન
થાય.
અન્યથા નહિ.
અને થયુ પણ એમજ.

31 ઑકટોબર એટલે કે ઓપરેશન બ્લ્યુ સ્ટાર ના લગભગ ચાર મહિના પછીઇન્દિરા ગાંધી ની

સવારે 9:30 વાગે તેમના નિવાસ્થાન પર તેમના જ શીખ બૉડી ગાર્ડસ દ્વારા મશીન ગન થી હત્યા કરવામાં આવી.
અને એ પછી દેશ ની અંદર અને ખાસ કરી ને દિલ્હિ મા સીખો અને હીંદુઓ વચચે કોમી રમખાણો ફાટી નીકળ્યા.

કેટલાક શીખો એ તેમની દાઢી મુછ તથા પગ પણ દૂર કરવા પડ્યા અને પોતે હિન્દુ છે તેવું દેખાડવું પડ્યું.
એ જે પણ હતું બહુ જ નિમ્નસ્તરનું હતું જ્યારે ઉચ્ચસ્તરીય વાતએ હતી કે આખો ગેમ પ્લાન મોનાર્ક મેન્શનની સીડીઓથી નીચે ઉતરીને હિન્દુસ્તાન સુધી પહોંચવા પામ્યો હતો.

ટેરેરિઝમ, એક્સપરિમેન્ટલ બલાસ્ટ,હાઈ ડિપ્લોમેટ નું એસેસીનેસન ,એ કે ૪૭ ,૫૬,રશિયા,જર્મની ,ફ્રાન્સ,ઓસ્ટ્રેલિયા,બ્રિટન,અમેરિકા વગેરે વગેરે આ બધું જ કોઈ સ્વતંત્ર વસ્તુ નહોતી,બલ્કે એક જ મિશન ના બેનર ની નીચે કામ કરતી એસોસીએટેડ થિંગ્સ હતી.જમના વેરી વેરી ક્લિયર માત્ર ને માત્ર બે જ ટાર્ગેટ હતા.

વેસ્ટન વેપન્સ મલ્ટી નેશનલ ની દુકાનો ચાલુ રખાવી અને માત્ર અને માત્ર બીજુ પ્રોજેક્ટ કેન્ટોન્મેન્ટ એશિયા ની ફેલ્યુરીટી નો બદલો.
જે ઈન્દિરા ગાધી એ પાકિસ્તાનને પરાસ્ત કરાવીને અમેરિકાનો મનસુબો ના કામ કરાવ્યો હતો.
જેમા કેન્ટોનમેન્ટ એશિયા નો બધો જ દારો મદાર પાકિસ્તાન ઉપર હતો.

એની વે, કથામાં હવે બીજું કશું કહેવા જેવું રહેતું નથી અને જે કંઈ કહેવા જેવું છે તે ઉપદેશથી રહીત છે.
અર્થાત યાંત્રીક છે.
એટલે કુટનૈતિક સંવિધાન નું પાલન કરવું તે રાજદ્વારી ઓ ની ફરજ માત્ર નથી બલ્કે તેમનો અધિકાર પણ છે.
કેમ કે કુટ નૈતિક સંવિધાનનો ના પાલન કરવા થી જ તેમનું જીવન સુરક્ષિત રહે છે.

અને ખરું પૂછો તો આવા શિષ્ટાચારોથી જરાજનીતિ સ્વચ્છ રહે છે ,અન્યથા રાજકીય હત્યાઓ વાળી ગંદી રાજનીતિ પણ પેદા થ ઈ ને જ રહે છે.

એની વે ઇન્દિરા ગાંધી વિશે અંતમાં એટલું જ લખવાનું મન થાય છે કે તેઓ એક વાસ્તવિક રુપ મા દેશના એક જવાબદાર રાજનૈતિક મહિલા હતા.
તે વાત જુદી હતી કે તેમની સાથે વિશ્વાસઘાત થયો પરંતુ તેમના પ્રયત્નો ઉચચસ્તરીય હતા.

એ વાત જુદી હતી કે ઇન્દિરા ગાંધી એએક્સક્રીમેન્ટલ બ્લાસ્ટ્સ ને ઓળખવામાં ભૂલ કરી હતી.
પરંતુ પોલિટિકલ સ્ટાન્ડર્ડ પરથી તેમના પ્રયત્નો પ્રશંશનીય હતા.
અંત મા એટલુ જ કે ગમે તેવી રાજનીતિ કરો કે ગમે તેવી કુટનિતિ કરો,પરંતુ પ્રોટોકોલ્સ નું પાલન પણ અવશ્ય કરજો.
અન્યથા ચાર્લી જેવા પ્રોટોકૉલ આર્ચર ક્યારે તમારું ગળુ વીંધી નાખશે કઈ જ સમજમાં નહીં આવે.
THE END
ધન્યવાદ

જય હિંદ

written by nirav vanshavalya