Understanding in Gujarati Human Science by Hemant pandya books and stories PDF | સમજણ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

સમજણ

સમજણ ની સજાવટ
કાયમ મહેકાવશે આપનું જીવન કેવી રીતે??

જાત ધર્મ ભલે ગમે તે હોય એકજ સમાજ કે ઘરમાં
વિભીષણ અને રાવણ પાકે છે,
ઉગ્ર સેન જેવી ધર્મમાં ચાલનાર રાજા ને કંશ જેવો રાક્ષસ પુત્ર જન્મ લે છે, અને દેવકી વાસુદેવ જેવા સંસ્કારી પુત્રી જમાઈ પણ મળે છે. ગોવાળ નંદજી ને ત્યા શેષનાગ બળદેવ નામે અવતરે છે, અને શ્રી કૃષ્ણ ત્યા ઉછરે છે, કૃષ્ણ ના જન્મ સંસ્કાર કરનાર ગર્ગ સંહિતા, (જેમ રામાયણ વાલ્મીકિ જીએ લખેલ) કૃષ્ણ આખ્યાન લખનાર અમારા વડવા ગર્ગ રૂષી થી અમે નાત જાત ધર્મ અપુષ્યતા ને મુકી દીધેલ.. પણ આજનો માનવી.... નાત જાત ધર્મના નામે કેવો તમો ગુણ દાખવે.. ઉચ્ચ નીચ ના નામે અહંકાર માં વસ થઈ નર્ક ના દ્રાર ખુલે પોતાના માટે

ખોરાક આહાર વિહાર માસ મદીરા મરધા બતકા અને અબોલા પશુને મારી ને ખાવાનો એમાય મને તો શુધ્ધ આત્મા દીઠે, કર્મની ગતી ન્યારી, નીયતી તેને અધોગતિ તરફ વાળે મને તો એ બીચારો દયાને પાત્ર ભાસે, જ્ઞાન આપતા આવ્યા સદીઓથી ,
બાકી એસ.સી, ઓ.બી.સી, એસ ટી અને જનરલ તો આબેડકરે બંધારણ માંથી બનાવ્યા... તોય માણસ અજ્ઞાનતા અને શિક્ષણ ના અભાવે કેવી મુર્ખતા ભરી વાતો કરે...

રાખજો સમય બડા બલવાન ,
જે વાતનું વધું ગૌરવ હોય તેને સમય એક વાર છોડાવે છે, કારણ કે આ જગતમાં કશુંજ કાયમી નથી,
કાળ માથે ફરે , ન જાણે પલ ની કોઈ..
એક ફિલ્મ બની હતી ...માનવીની ભવાઈ..જોયા જેવી અને સમજવા જેવી છે...
આમજ સંત મહાત્મા બધું ત્યાગી જગત કલ્યાણ માટે નીકળી નથી પડતા, એમને એમ સમાધીઓ નથી લેતા, કે એમને એમ દેવીદાસ બાપુ, અમરબા, જેસલ તોરલ, પાનબાઈ, ગંગાસતી, અરે રામ રણુજા વાળો, ભાટી હરજી અને ડોલીબાઈ ભેગા ભેખ લઈને નથી નીકળી સમાધીયું નથી લેતા. તમે કયા ધર્મને માંનો છો?? એની તો મર્યાદા પાળો...
ગોરો કુભાર, સંત રવિદાસ, નરસિંહ મેહતા, મીરાંબાઈ, સુદામો, અને રામદેવ પીરના પીતા અજમલ જી રાજા, જલારામ બાપા, આ બધા કંઈ માટી માંથી બનેલાં?? કોણ હતા?? અલગ નાત જાત ઘર ગામ , બધાને ભગવાને સરખા દેખ્યા, બસ ભક્તિ ભાવ દેખ્યો ન નાત જાત ધર્મ...કશુજ નહીં..
તમે સાનો ગર્વ કરો છો.. શાનું અભીમાન??
કહેવાય છે રામદેવ પીરની બેન ડાલી બાઈ મેધવાળ ને ત્યા જન્મેલ પણ દ્રાપર યુગમાં દ્રોપદી પાચ પાડવને વરેલ...
જાત આજન્મમા મળેલ માનવ શરીરને પોતાનું કાયમી ઠેકાણું માને મુરખા,
ના યે ઘર તેરા , તુને કીયા યહી રેન બસેરા, કબ હંસ ઉડ જાયેગા કયા લેકે જાયેગા યહા સે તેરા..માટી મીલેગી માટીસે, પહચાન મીટ જાયેગી તેરી પલમે...
એકબાર હોઆ સમસાન મે કઈ આયે ગયે નામી અનામી... કોન બાપ બેટા ભાઈ પુત્ર પુત્રી પતી પત્ની મા બાપ કયા જાત નાત ધર્મ

સમજાવવા રામ કૃષ્ણ સીધ્ધાર્થ ગૌતમ બનકે ,બનકે પીર ઓલીયા સંત સુફી,
જીસને સમજા વો તર ગયે બાકી ભટકે સબ ભુતળમે,
કોઈ ભુત બની સંતાનને પજવે કોઈ ઘરકી નાર ને કોઈ પજવે મહોલ્લા સમાજને..
કોઈ કહે હું પ્રેત કોઈ કહે મામો , કોઈ કહે ડાકણ છોળા ન જાને ભુતકાળ મે તું કયા બનેગા હોવેગા ભુત હોની મે પ્રેવેશ..
સમજ લે પ્રાણી મનુષ્ય જન્મ મળીયો મન બુદ્ધિ ને સ્થીર કરી ખુદને અને અન્યને સુધ આતમ તુ જાણ
દેખે જાત દેખે ,દેખે રૂપ રંગ, ધન દેખે દોલત દેખે , દેખે અંગ પર પરીધાન વસ્ત્ર, ભીતરમે બેઠો હંસ ન દીઠે , માયાને કીયો તને અંધ..

સમુદ્ર ને પાત્ર માં ભરનાર, અક્ષય પાત્ર થી સર્વને જમાડનાર મહાજ્ઞાની ઋષિ,
મહા દુષ્કાળ ધરતી પર પડીયો, ન ખાવા અન્ન ,ન પીવાને જળ, માનવ જાત અન્ન પાણી વગર તડપે, અત્રે રૂસી નો આશ્રમ લીલો છમ, બ્રાહ્મણ આવી પગે પડયા બોલ્યા ત્રાહીમામ શરણા ગતમ, મહાદુકાળ શુખે વીત્યા મેધો મન મુકીને વર્ષયો, ધરતી હરિયાળી બની લીલી છમ, શરણે આવેલ હવે વીચારે જાવું કેમ અહીથી આપણે ઘર, લોટ માંથી ગાયબનાવી આશ્રમ ના બગીચામાં હરીને ચડતા ફુલો પર ચરવા ફુકયા એમા પ્રાણ, અત્રે ઋષી દેખી અચરજ પામ્યા હરીના ફુલ તને ચરવા ગમ્યા કહી હાથ લગાવ્યો , ગૌ પામી મૃત, શરણાર્થી બન્યા રાક્ષસ લાશણ લગાવી ગૌ હત્યાનું કર્યો વીરોધ, મહા રુષી મહા જ્ઞાની ધર્યું અંતર ધ્યાન , ભેદ કાવતરું જાણી ગયા દીધો મહા શ્રાપ... બ્રાહ્મણ ના પગ ધરાથી ઉપર રહેતા ,ચમકતો મુખ પર પ્રકાશ,
કાળે કેવી લીલા રચી, કેવા કરીયા હાલ.. મહાશ્રાપી બની સત હાર્યા ,
જાત ધર્મ જાતી ધન દોલત કે કળા થી ખુદને મહાન સમજે બીજાને સમજે મૂર્ખ, કલકી ન જાણે...નાથ કેવી કમુતી ની સુઝ,
રાજા દશરથના બાણે શ્રવણ હણાયો ..લીધા ત્રણના જીવ, શ્રાપીત બની ઘરે લોટયા,
રાજા દશરથ ને ચાર દીકરા રામ લક્ષ્મણ ભરત સત્રુધન , અંત સમયે ના એક પાસે દીઠો રામ વિરહમાં પ્રાણ ત્યજો,
સવારે ગાદીએ બેસવું અયોધ્યામાં કેવો ઉમંગ, રાત રાત કૈકૈઈ ને માથે કાળ બેઠો કેવો કર્યો મહા અનર્થ , રામ ને ૧૪ વર્ષ વનવાસ ,તારો ભરત ગાદીએ કેમ નહીં, મંથરા જેવી દાસી થકી કેવો કર્યો અનર્થ..
જેવો મહાજ્ઞાની બ્રાહ્મણ બન્યો કાળક્રમે રાક્ષસ , શીવને જીતવા કાવા દાવા કર્યા, કરી મનોરથ પાર્વતી માતાને વરવાના પાપી વીચાર, મહાતપ ના પ્રભાવ છતા કામ ન આવ્યો, મંદોદરી જેવી સતી ને પત્ની બની દેવું પડ્યું સત નું બલીદાન,
એથી પણ ન સુધર્યો કર્યો મંદોદરીએ હજાર પ્રયાસ, સતી સીતાને હરી લાવ્યો કર્યો સર્વનાશ નો પ્રારંભ, હનુમાન જેવા જતી પુરુષ ને પુછ જલાવી લંકાને કરી ખાખ,
ઇન્દ્રજીત ( મેધનાથ )જેવા બળશાળી પુત્રો અને અહીરાવણ બહીરાવણ જેવા ભાઈ સાથીઓની બલી ચડાવી..કરી લંકા સમસાન.. કામ ક્રોધ લાલચ લોભ અહંકારને વશ થઈ કેવો સર્જ્યો વીનાશ, અભીમાન શુખ શાંતી શીખ રામે હણી લીધું અને થયો મહા વીનાશ, અધાગ વધ પામી અકાળે કાળે કર્યો ખતમ..
પાંડુ કૌરવધુતરાષ્ટ્ર બે ભાઈ, પાંચ પાડવ પાડું પુત્ર, ધુતરાષ્ટ્ર ને દુર્યોધન જેવા ૧૦૦ પુત્ર, કૌરવ ધુતરાષ્ટ્ર અંધ આખે પણ સ્વાર્થમાં પણ થયો અંધ, પુત્ર મોહમાં અંધ બની અધર્મને દીધો સાથ, કર્ણ જેવા મહા દાની મળ્યા, બળસાળી કેવું રાષ્ટ્ર, દ્રોણ જેવા ધનુરધર, ગુરૂ ભીષ્મ જેવા સ્વયં મૃત્યુ નું વરદાન મેળવનાર ગંગા ના મહાવીર પુત્ર, શકુની જેવો ભાઈ ગાધારીને મળીઓ, દુર્યોધન ને કુમાર્ગે વાળીયો, મહાભારત મહા યુધ્ધ થયું,ધર્મરાજાના પુત્ર યુધીષ્ઠીર ના પક્ષે કૃષ્ણ ભળ્યા , દ્રોપદી જેવી સતી નારી ભાભી પર કુ દ્રષ્ટિ નાખનાર અને ભાઈ સાથે ડગો કરનાર કૌરવોનો થયો અંત.
વરદાન નડ્યું વેઠવું પડયું હજારો બાણોનું દર્દ, કર્ણ જેવા દાનીએ હારવું પડ્યું, દ્રોણ પુત્ર આસ્થામાં મહા પાપ અને પીડાનો ભાગી બન્યો, દ્રોણ કપટથી પામ્યા વધ, યુધિષ્ઠિર ને જુઠ બોલવું પડ્યું, શ્રી કૃષ્ણ ને શસત્ર ન ઉગામવાનું તોડવું પડ્યું પ્રણ, પીતા ભક્તિ મા શસ્ત્ર વીધ્યાનું ચડેલ ગુમાન નારી ને જીતી લાવી સોપેલ પીતાને પડ્યું ભીષ્મની મોતનું કારણ, દ્રોપદીને મેણું પડ્યું ભારી , કહ્યું તું લાક્ષાગ્રહ માં દુર્યોધન ને આધળા ના પુત્ર આધળા , કેટ કેટલા નીયતીએ એલ રચ્યા ન રહ્યું કોઈનું સત ન તાકાત ન રાજ માન સન્માન ન શાંતી ધન દોલત પુત્ર બધું બન્યું કાળનો કોળિયો..તોય માનવ તું અભીમાન કરે ખુદ પર બસ હું કરૂ હુ છું, હું મહાન, હું કર્તા, હુ મહાન,
બધા ગ્રંથોમાં જ્ઞાન પીરસેલ, તારી નીયતી તને સમજાવે તારા કર્મ ફળ અનુસાર,
ગયા જન્મના કર્મ ફળે તને કદાચ જીવન આપ્યું ધર્યો માનવ અવતાર, એ ના આગળના જન્મના કર્મ તું કરે પાપ અધર્મ સર્જ વીનાશ, તુ સમજે ખુદને મહા પુન્યશાળી જેથી મળ્યો કેવો સરસ મનુષ્ય અવતાર, અભીમાન વસ થઈ કરે કેવો અધર્મ વીચાર તારી નીયતિ અંતે શું હશે,
હરી રસ હે સોમ રસ, પ્રેમ હી પ્રીય હરી કો પ્રેમ મય હખ સંસાર, પ્રેમ હીતો બાટેહે સભીકો તભીતો કહલાતે પરમ કૃપાળુ પરમેશ્વર , તું મે સબ ઉનકા અંશ કયો ન હમ ભી ઉસ રાહ ચલે જો ઉસને દીખાઈ શ્રી રામ કૃષ્ણ સિધ્ધાર્થ મહાવીર બનકે...
કયા રખ્ખા રાખ કે ઢેર મે ,પહચાન ખુ

તુ પ્રકાસ હૈ તેજ હૈ પીડ હે ઉજાલા કરકે સચ્ચી રાહ દીખાના , કરના આત્મ પ્રકાસ , અંધીયારે મનકે મીટાકે સબકે મનકે દેના જ્ઞાન પ્રકાશ , યહી હે તેરા ધર્મ યહી હે કર્મ નીષ્ઠા ભી યહી હૈ તેરી તુ કર્તા નહીં તું હે નીમીત માત્ર, કર્તા ભાવ કો છોડકે , હરી રસ પી કે કર ભલાઈ કે કામ... સ્વયં કો સેવક માન કર ઉસકે બતાયે કામ
કલ્યાણ વસ્તુ
દાખલા આ ભારત ભુમીના અનંત, અયોધ્યાના રાજા હરિશચંદ્ર તારામતી અને પુત્ર રોહિત સતને કારણ વેચાયેલ, હરિશ્ચંદ્ર ચંડાલને ત્યા વેચાઈ બન્યા સમસાને મજુર , તારામતી અને રોહીત વાણીયાને ત્યા કુબજાવાણેણ ને ત્યા બન્યા દાસ દાસી, સગા પુત્ર ને આત્મદાહ આપવા માંગ્યા કર.. કર્તવ્ય થી મોટો ધર્મ પણ નથી આપ્યા મોટા પ્રમાણ, એ ઘરે શ્રી હરીએ રામ બની ધરેલ મનુષ,
દ્રાપર ત્રેતા યુગ થી હવે આવ્યો મહાકળ યુગ ... વીનાશ ના એધાણ ચાલે...કોણ પાપી કોણ પુન્ય શાળી બધાની પર કાળ નું રાજ ચાલે, પાપી ના હાથે પાપ કરાવી લઈ જાય વીનાશ ની ઔર, સતીયા ને સત હરાવવા કેવા કરે પ્રકોપ, આસ્થા શ્રધ્ધા ના છોડો, ના કરો કુડ કપટ પ્રપંચ , મન બુદ્ધિ ને વસમાં રાખી બનો તમે સ્થીર , કાળચક્ર પળમાં રૂઠ બદલે થાયે માથે સવાર, કાળ કમોતીયો બે ક્ષણ ચડે કરાવે કેવો અધર્મ ક્ષણમાં બધું ખતમ કરાવે, પછતાવા સીવાય પછી વધે ન કંઈ જીવવું લાગે ઝેર ,

નામ સહું દુખ હરે, હરે અંધકાર કરે ઉજાસ ચારો કોર, હરી રસ પ્રેમનો જેણે પીધો આ રસ , કાળ ક્રોધ લાલચ લોભ મોહ અને અહંકાર બધું રહે તેથી દુર
જય ગુરુદેવ

કૃષ્ણ પર ભરોસો રાખનાર બધા તર્યા , શકુની ની વાટે ચડી દુર્યોધન ના પક્ષે રેનાર બધાનો વીનાશ થયો,
આ મહા યુધ્ધમાં કેટલાય ધવાયા. કેટલાય મૃત્યુ ને ભેટયા પણ પાડવોના પક્ષે શ્રી કૃષ્ણ કૃપાથી બધા મોક્ષ પામ્યા જયારે, પાડવોના પક્ષે રહેનાર અધોગતીએ, અંત સમયે પણ જેને ધર્મનું ભાન થયું તેમનો કૃષ્ણે ઉધ્ધાર કરેલ, પાડવો ધર્મમાં હતા તો શ્રી કૃષ્ણ તેમના પક્ષે રહી એમને વીજયી બનાવ્યા..
સમજ બસ એટલીજ છે કે બે પ્રકારના વહેણ છે એક સદ ગતી તો બીજું અધોગતી નું, તમે જે વહેણમાં તણાયા તેમ થશે..
કોઈ તત પુરુષ ના વહેણ પ્રવાહ માં આવી ગયા..બસ એને ભરોસે વિશ્વાસે રહ્યા તરી ગયા, અને

શકુનીએજ કર્યું કે કર્ણ ગુરૂદ્રોણ દુર્યોધનેજ કરેલ તેવું નથી, કપટ નો સહારો તો શ્રી કૃષ્ણે પણ લીધેલ, યુધિષ્ઠિર પાસે પણ અર્ધ સત્ય બોલવડાવેલ..પણ પક્ષ સતનો હતો, જયારે કૌરવૌનો કપટ નો ,
વહેણ બે જાતના ચાલે એક સતનુ બીજું અધર્મ અનીતી નું, એટ તત પુરુષ કુષ્ણ રૂપે કે કોઈપણ રૂપે હોય તેનો હાથ પકડ્યો તો તરી ગયા, એક રાક્ષસ દુર્યોધન કે શકુની રૂપે હોય તેનો હાથ પકડ્યો તો લખચોરાસીમા ભટકયા..
સમજણ નો વીસય છે..
પ્રેમ કરૂણા એજ ઈશ્વરીય સ્વરૂપ છે..