Adhuri Hawas - 1 in Gujarati Love Stories by The Hemaksh Pandya books and stories PDF | અધૂરી હવસ... 1

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

અધૂરી હવસ... 1

સુસવાટા પવનમાં ઘરની અંદરની બારીમાંનો પડદો ઉડી રહ્યો હતો, સૂર્યના કિરણો ધીરે ધીરે એ પલંગ તરફ પ્રસરી રહ્યા હતા જ્યાં રાજ સૂતો હતો... અવની બાજુના અરીસામાં પોતાના જોઈને તૈયાર થઈ રહી હતી... અને રાજ તરફ નજર કરી એક મીઠી સ્માઈલ આપી રહી હતી, પવનની સાથે રાજના ચહેરા પર આછા પાતળા સૂર્યના કિરણો પડતા હતા... જેથી રાજની ઊંઘમાં ખલેલ પહોંચતી હતી અને આ જોઈ અવની મજા લેતી હતી... આ મધુર સવારની અંદર અવની રાજ પર વધુ ફિદા થતા તે રાજની નજીક પહોંચે છે... મસ્ત મોહક અદાઓ, સુડોળ શરીર, પાતળી કમર, અણીયારી આંખો, લાંબા ઘેરા કાળા વાળ, નાજુક પાતળી કમર ધરાવતી અવની ધીરે ધીરે રાજની નજીક જાય છે, રાજના કાનની ઉપર અવની તેની લટોને સેહલાવે છે અને રાજ ધીરે ધીરે અવનીના ગળાડૂબ પ્રેમમાં પડતો જાય છે ને આંખો ખોલે છે....

"જાગી ગયા મેડમ..."

"હા, તો જાગવું તો પડે જ ને..."

"હા તો થોડીવાર પાછા સુવાનો ઈરાદો છે કે.!!"

"હા..એટલે જ તો આવી છું યાર.."

આટલું જ બોલતા અવની રાજને તેની આગોશમાં છુપાઈ જાય છે અને રાજ પણ અવનીને તેની આલિંગન આપી સંતોષની લાગણી અનુભવે છે...

"અવની હું તને ખૂબ જ ખુશ રાખીશ..."

"હા, મને ખબર છે.."

"આપણે જીવનભર સાથે રહીશું ને...!"

"રાજ...તમને ખબર છે ને કે મને..."

બસ આટલું જ બોલતા રાજ અવની અટકાવી તેના મધમીઠા ને ગુલાબી હોઠ પર પોતાના હોઠ મૂકી અલૌકિક ચુંબનની અનુભીતિ મેળવી અવનીને તેના આલિંગનમાં વધુ પ્રબળતાથી જકડી લે છે બીજી તરફ અવની પણ આ જ ક્ષણની અનુભૂતિની ઈચ્છાઓ ધરાવતી હોવાથી ખુશીની ક્ષણને માણી રહી હોય છે...

"રાજ..."

"હા"

"હું કંઈક બોલવા માંગુ છું.."

"હા બોલને યાર..."

"તમે ખૂબ જ સારા છો, સુંદર છો, મને ખુબ જ પ્રેમ કરો છો.."

"હા, અવની ખૂબ જ, જીવથી પણ વધુ..."

"સાચે જ..."

"હા... જાન હું તને ખોવા નથી માંગતો..."

"હું પણ સાથે જીવવામાં માંગુ છું.."

"અવની, આ તારી સાથેના સંબંધથી મારી લાગણીઓ વધુ વહેવા લાગે છે..."

"એમ..?? કેવી રીતે..??"

"એ બધું છોડ ને... તું કંઈક કહેવા માંગતી હતી ને મેં ચુંબન કર્યું હતું.... બોલને શુ કહેવા માંગતી હતી.."

"કંઈ નહીં...અત્યારે એ છોડોને.."

"બોલને plz"

"ના, અત્યારે ખાલી ચુંબન સુધી જ રહેશો કે આગળ પણ વધશે..??"

"ઓહો... "

"હા, plz"

આટલું જ બોલતા રાજ અવનીને તેની ઉપરથી ડાબા પડખે સુવડાવી, જમણાં હાથને અવનીના શરીરના ડાબા અંગ પર ધીરે ધીરે સહલાવી અવનીની ધીરજને ઘટાડી રહ્યો છે...

"રાજ.... "

"શું થાય છે જાન...?"

"કંઈક થાય છે યાર..."

"અવની, કાનની બુટ નાજુક છે, બટકું ભરવાનું તીવ્ર ઈચ્છા છે..."

"રાજ... હું આખી તારી જ છું"

"શુ ઈચ્છા છે"

"સવાલ ના કરો plz.. મારે સંભોગ કરવો છે..."

આટલું સાંભળતા રાજ અવનીના ગળાથી તેની કમર સુધીના ભાગમાં પોતાનો હાથ ફેરવી અવનીના નાજુક શરીરને સ્પર્શ કરી આહલાદક અનુભૂતિ મેળવી અવનીના શરીરને વધુ પ્રબળતાથી જકડી લે છે... અવની પણ તેની પ્રેમાળ ક્રીડામાં મસ્ત મગ્ન બની થઈ રહેલી સંભોગ ક્રીડાની સુખમય અનુભૂતિ કરી રહી છે.....

"રાજ... "

"મને તારા શરીરની આજીવન ભૂખ રહેશે..."

"માત્ર શરીર..!!"

"શરીર માત્ર નહીં, આત્માને પણ પ્રેમ કરું છુ પણ ઈશ્વરે તને યોગ્ય સમય લઈને બનાવી લાગે છે..."

"Hmmm... પણ હું પ્રેમ ના કરી શકી તો..."

"કેમ..?"

"બસ ખાલી એમ જ કહી રહી છું.."

"અવની કેમ આવું બોલે છે.."

"રાજ... તમને શું લાગે છે..?"

"શેના વિશે...??"

"પ્રેમ વિશે..."

"અવની, હું તો તને પ્રેમ કરું જ છું.... તને આખી આજની રાત , આખી જિંદગી બસ આમ જ મારી બાહોમાં રાખીશ.."

અવની તેની સંભોગની ક્રીડા સંતોષી ને રાજ તરફ જોઈને માત્ર પ્રેમ ભર્યું સ્મિત આપી રહી છે...ત્યાં જ અચાનક સંભોગ સ્થિતિમાં જ અવનીના ફોનમાં રીંગ વાગી અને રાજ ફોન લેવા ગયો ને ત્યાં જ અવની રાજના હાથમાંથી ફોન લઈને બાજુમાં મૂકી દે છે અને શરીરમાં ધ્રુજારી અનુભવે છે......

#The_Hemaksh_Pandya

*******************************************

શું હશે અવનીની ધ્રુજારીનું કારણ ? રાજનું વર્તન કેવું હશે...?? શું રાજ અને અવની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડશે કે નહીં..? આગળ શું થશે હવે તે જાણવા માટે રાહ જુઓ આવતાં અંકની...