Bhayanak Ghar - 42 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 42

Featured Books
  • संभोग से समाधि - 6

      सौंदर्य: देह से आत्मा तक   — 𝓐𝓰𝔂𝓪𝓣 𝓐𝓰𝓎𝓪𝓷𝓲 सौंदर्य का अनुभव...

  • इश्क और अश्क - 56

    सीन: वर्धांन और गरुड़ शोभितवर्धांन गरुड़ लोक पहुंचता है।गरुड...

  • आखिरी आवाज

    श्रुति को हमेशा से पुरानी चीज़ों का शौक था — किताबें, कैमरे,...

  • जेमस्टोन - भाग 2

    Page 12  अमन: अमर, ये सब क्या हो रहा है? ये लोग कौन हैं? और...

  • वो खोफनाक रात - 6

    पिछली कहानी में पढ़ा कि अनीशा लक्षिता और लावन्या को कॉल करके...

Categories
Share

ભયાનક ઘર - 42

તમારી તારીફ જીતેશ ભાઈ એ કરી ...તમે બધા કામ બઉ સારી રીતે હેન્ડલ કરો છો...તમારે રહવા નું ક્યાં...
મીના : સર મારે રહવા નું અહીંથી 100 કિમી દૂર ... વડ ગામ ...
આછા...તો .. મે જાણ્યું છે કે સગાઈ થઈ ગઈ છે તમારે...
હા હા સર...અહી યા આ સિટી માં સગાઈ કરી છે....
હાલ ક્યાં રહો છો...
અત્યારે તો ભાડા માં રહીએ છીએ........
કોણ કોણ?
હું અને મારી મમ્મી....
એન તમે જેમને પસંદ કર્યા એ.....
એ અમારા ઘર નાં બાજુ માં પોતાનું ઘર છે.....
હમમ....તમારી ઉમર કેટલી છે......
સર.....32....વર્ષ..
હમમ....અને તમારા પાર્ટનર ની...એમનું નામ શું છે?
સર એમની ઉમર 38 .....અને નામ જીગર છે....
( કિશનભાઇ ને બધી ખબર હોવા છતાં બધું પૂછી રહ્યા હતા )
તમે 32 અને સમે પાર્ટનર 39 કેમ? લવ?
હા સર......
જીગર એ આગળ મેરેજ કરેલા છે કે...તમે પેહલા જ છો?
નાં સર હું પેહલીજ છું...
એમને સારું પાત્ર મળવા માં વાર લાગી....અને હું મળી.....
કિશનભાઇ : હમમ......તો તો બઉ પ્રેમ કરતા હસો એમ ને? એમ ને કઈ વ્યસન છે?
નાં નાં સર તમે કેવી વાત કરો છો...મારો જીગર એવું કઈ કરતો નથી...અને તમે કેમ મને આમ પૂછી રહ્યા છો...મારી લાઈફ માં કેમ સર ઇન્ટરફિયાર...?
કિશનભાઇ : લાસ્ટ પ્રશ્ન
મીના : નો સર..હું કોઈ અંસ્વેર નાઈ આપી સકુ..હું રેસાઈન મૂકવા તૈયાર છું..
કિશનભાઇ : કેટલા ટાઈમ થી રિલેશન માં છો....?
સર મે કીધું ને કે હું જોબ છોડવા તૈયાર છું.....
કિશનભાઇ : ઓકે....તમે જઈ શકો છો..
મીના ચાલવા લાગી કે...
એવા માં કિશનભાઇ એ બુમ પડી કે ....બેટા ...ખાલી છેલ્લે એક અન્સ્વેર આપ....
બેટા શબ્દ સાંભળતા એક દમ મીના ઊભી રહી ગઈ અને....
બોલી કે : સર તમે શું કીધું?
બેટા એક જવાબ આપ...એમ...
એવું સંભાળતા મીના રડવા લાગી.......
અને કિશનભાઇ ઊભા થઈ ને બોલ્યા કે.....તારા માટે ....જીગર યોગ્ય નથી...
એવું સંભાળતા મીના ગુસ્સા થી ચાલવા લાગી.......
અને કિશનભાઇ બોલ્યા કે ....બેટા જીગર સારો વ્યક્તિ નથી...મારી વાત સાંભળ
તો મીના ઊભી રહી ગઈ ...અને બોલી કે તમે કઈ રીતે કઈ શકો...?
પછી કિશનભાઇ એ બધીજ વાત કરી.. ..જે જે 15 વર્ષ પેલા થયું હતું... એ.. ..

પછી મીના ત્યાં ને ત્યાં રડવા લાગી..અને કિશનભાઇ એ ઊભા થઈ ને તેને શાંત પાડી...અને મીના બોલી કે " સર તમે જે પણ કેશો એ હું કરવા તૈયાર છું."
કિશનભાઇ બોલ્યા કે ...કઈ નાઈ હું જાઉં એમ કરજે...અત્યારે તેને હેટ કરવા ની જરૂર નથી કારણ કે તું એને છોડી દઈશ તો એ કેટલીયે છોકરી ઓ ને બગડશે ....
મીના : તો શું હું એને એમજ ક્યાં થી જવા દઉં..એને મારી જિંદગી બગાડવા જઈ રહ્યો છે...
કિશનભાઇ : બેટા તારી તો જીંદગી બગડતા બગડતા બચી છે પણ...મોહિની નાં જેમ કેટલી છોકરી ઓ ને એને ફસાવી હશે ....એટલે હું એને સબક સિખવા માગું છું. ....
મીના : હું તમારી સાથે છું...
કિશનભાઇ : તું અત્યારે જીગર ને ફોન લગાવ અને બોલ કે ...મને એક બંગલો ..મારા સર એ ગિફ્ટ કર્યો છે.. ..તો આપડે તે માં રહવા જવા નું છે...એના પેલા તરે એ બંગલો જોવા માટે એવા નું છે કે કેવો છે....
મીના : હા સર ....
મીના એ ફોન લગાવ્યો એને જીગર સાથે વાત કરી .. ..જીગર એવું સંભાળતા ખુશ ખુશ થઈ ગયો ....અને એને રાત્રે વાત કરવા નું કહ્યું ...પછી ફોન મૂકી દીધો....