Vasna ke Prem - 1 in Gujarati Motivational Stories by Mustafa Moosa books and stories PDF | વાસના કે પ્રેમ - ભાગ 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વાસના કે પ્રેમ - ભાગ 1

બન્ને એકજ સાથે મોટા થયા સ્કુલ પણ એકજ સાથે જવા આવ્વાનુ કપીલ અને અનીતા ભણવામા પણ હોસીયાર બન્ને ની ફેમિલી પણ એક બીજા થી સારા એવા તાઅલુક હોવાથી એક બીજા ના ધરે આવ્વા જવાનો કોઈ ને કોઈ રોકટોક ન હતી ધીરે ધીરે બન્ને મોહતા થયા ને દસમાં ધોરણ મા આવ્યા ત્યારે બન્ને પુખ્ત વયના નવા નવા અનુભવ થી પરિચિત થયા હવે થોડા થોડા અગળા રહેતા જ્યારે બારમાં ધોરણ પછી હવે કોલેજ જવાની તૈયારી કરી સારા માક્ષ થી કપીલ પાસ થયોને અનીતા પણ જેથી કરી ને બન્ને બી કોમ કરવા નુ નકકી કયુઁ બીજી બાજુ કપીલ ની કોલેજ દુર હોવાથી કપીલ ને બાઈક અપાવી ને અનીતા પણ કપીલ સાથે એકજ કોલેજ માં હોવાથી સાથે જ જસે આવસે એવું નકકી થયું.

આજે કોલેજ માં પહેલો દિવસ હોવાથી કપીલ બીજા છોકરીઓ જોડે પોતાનો પરિચય કરાવ્યો. નવા લોકો સાથે બંનેને મજા આવી રહી હતી નવા અનુભવ સાથે જાણે વહેતા પ્રવ્હમા વહી રહયા હતા ત્યારે અનીતા આકાશ ના સંપર્ક માં આવી આકાશ સ્ટાઈલિશ મોડન છોકરો હતો ને છોકરી ઓના મામલામાં કોલેજમાં નંબર વન હતો

અનીતા એક નિખાલસ વિચારો ધરાવતી ને બધા સાથે જલ્દી ભળી જતી તેઓ સ્વભાવને કારણે મિત્ર વગઁ થોડાજ સમય મા કોલેજ મા બનાવ્યો ને બીજી બાજુ એ કપીલ થોડો સરમાળ સ્વભાવ ને કારણે એટલો મિત્ર વગઁ નહતો પરંતુ કોલેજમાં તેને અનીલ સાથે દોસ્તી થઈ જે ને આકાશ સાથે પણ મિત્રતા હતી.
આકાશ આજે કોલેજમાં નવું લેધર જેકેટ પહેરી ને આવ્યો હતો ખુબ સ્માર્ટ દેખાતો હતો ને છોકરીઓની જાણે આંખ તેના પર થી હતીજ નહતી.
આકાશ સીધો કલાસરૂમ આવતા વેત અનીતા ની સીટ પર આવી બેઠો અનીતા પણ આકાશ ને નીહાળી રહી હતી.
સામે બોઈસ ની સીટ પર બેઠેલો કપીલ અનીતા ને જોતા તેના મનમાં સવાલો ના દરિયા ઉથા કે આવા કેરેક્ટર વાળી વ્યક્તિ ને અનીતા સાથે કઈ અજુગતું ન થાય તેને કોલેજ પછી સમજાવીશ એવું મનોમન નકકી કયુઁ.
સાંજે કોલેજ પછી કપીલ બહાર અનીતા નો ઈન્ટેજાર કરતો હતો ત્યારે અનીતા અને આકાશ બન્ને સાથે બહાર આવ્યા ને અનીતા કપીલ ની બાજુએથી નીકળી પરંતુ કઈપણ બોલ્યા વગર આકાશ ની બાઈક પર બેઠી બન્ને નીકળી ગયા.
બીજી બાજુ કપીલ કઈ સમજી ન સકયો કે શું થયું મનોમન નક્કી કર્યું કે કાલે કોલેજ આવતી વખતે ચોક્કસ અનીતા ને વાત કરીશ.
બીજે દિવસે સવારે રાબેતા મુજબ કપીલ બાઈક લઈને અનીતા ના ધરે ઉભોરહી ને હોન માળ્યુ ત્યારે અનીતા ના મમ્મીનો અંદરથી અવાજ આવ્યો કે અનીતા તો કોલેજ માટે નીકળી ગઈ.
કપીલ સમજી ગયો ને થોડી બાઈક ભગાવી ને આગળ નુકડપર અનીતા ને આકાશ બાઈક પર દેખાયા.
કપીલ આકાશ ના બારામાં જાનકારી લેવાનું મનોમન

આજે પણ કપીલ સવારે અનીતા ના ધરે કોલેજ જવા નીકળ્યો ને હોન માળ્યુ ત્યારે અનીતા ના મ્મમીએ અનીતા ને બૂમ પાડી ને કહયું કે તારા માટે કપીલ વેટ કરે છે ત્યારે અનીતા એ તેના મમ્મીને કહયું કે તેને કહો મને વાર લાગશે તે નીકળી જાય. અનીતા ના મમ્મી એ કપીલ ને કહ્યું પરંતુ કપીલ ગયો નહીં ને તેનો ઈન્ટેજાર કરતાં ત્યાજ ઉભો રહ્યો.
ને મનમાં કેટલાયે વિચારોમાં ખોવાઈ ગયો.
થોડી વાર પછી અનીતા હાથ માં મોબાઈલ મા વાત કરતાં કરતાં બહાર નીકળી ને રોડ ક્રોસ કરી સામે ઉભેલા આકાશ ની બાઈક પર બેસીને નીકળી ગઈ બીજી બાજુ કપીલ જોતોજ રહી ગયો કે અનીતા એ એની સામે સુધ્ધાં ન દેખું ??
કપીલ એ મનોમન નંકકી કયુઁ કે આ આકાશયાથી તેને છોડાવી નેજ રહેશે
કપીલ કોલેજ પોહચયો ત્યાં અનીતા ને આકાશ દેખાયજ નહીં લગભગ એક કલાક પછી કપીલ એ અનીતાના મોબાઈલ પર ફોન કયોઁ તો તેને ફોન કટ કયોઁ.
કપીલ ના મગજમાં સવાલો તો ઉઠયા પરંતુ તે શું કરે તેની મઠામન માં હતો.
બીજીબાજુ આકાશ અનીતા ને લઈ લોન્ગ ડ્રાઈવ પર નીકળી ગયા.
અનીતા એ આકાશ ને પુછ્યું કે આપણે કઈ જઈ રહયા છે ત્યારે આકાશ હસી ને અનીતા ને કહ્યું કે મારા ફામ હાઉસપર થોડી ડરીને અનીતા એ આકાશ ને પુછ્યું કોલેજ ના ટાઈમ પહેલા ધરે પોહચવુ જરૂરી છે ?
આકાશ એ જવાબ આપ્યો તુ ફીકર ના કર પોહચી જશું ડોન્ટવરી ઓકે
બન્ને ફામહાઉસ પોહચીયા અનીતા આવી જગ્યાએ પહેલીવાર ગઈ હોવાથી કુટુહલ થયું આગળ પાછર હળીયારી સાંત વાતાવરણ ઠંડીહવા રોમેન્ટિક માહોલ .

✡️ શું કપીલ નો ફોન ઉઠાવી ને અનીતા
વાત કરશે ?
✡️ અનીતા નો ફોન આઉટ ઓફ કવરેજ
આવતા કપીલ તેના પીતા ને વાત
કરશે ?
પ્રશ્ર્નો ના જવાબ આગળ ના ભાગ મા જોઈએ