NEW WORLD! - 1 in Gujarati Science-Fiction by Ajay Kamaliya books and stories PDF | નવી દુનિયા! - ભાગ 1

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

નવી દુનિયા! - ભાગ 1

હું એક astronomer (અવકાશયાત્રી) છું અને છેલ્લા 13 વર્ષથી ISRO સાથે જોડાયેલો છું.

વાત છે ઈ.સ. 2254 ની હવે નું ભારત ખુબ જ પ્રગતી પર છે ટેકનોલોજી નો પણ ખૂબ વિકાસ થયો છે જગત 4થું વિશ્વયુદ્ધ (2236-2242) માંથી ઉભુ થયું છે કેટલાય દેશો ના નામ નકશામાંથી નીકળી ગયા છે.

હાલનું ભારત એક હિંદુ રાષ્ટ્ર છે વિસ્તાર પણ વધી ગયો છે પાકિસ્તાન નો બલુચિસ્તાન સિવાય નો ભાગ ભારત માં ભળી ગયો છે.
નેપાળ અને ચીન નો પણ મોટા ભાગનો ભાગ ભારતમાં ભળી ગયો છે વિશ્વયુદ્ધ હારવા થી ચીન, ઈંગ્લેન્ડ, જાપાન, કોરિયા, જર્મની, ફ્રાન્સ જેવા દેશો પાઈમલ થઈ ગયા છે.

જ્યારે મિત્રરાષ્ટ્રો ભારત, રશિયા, કેનેડા, અમેરિકા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશો એક નવી મહાસત્તા તરીકે ઉભરી આવ્યા છે.

અમેરિકા એ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો ન હતો પરંતુ ચીન ના ક્યુબા પરના આક્રમણના કારણે અમેરિકા એ મિત્રારાષ્ટ્ર તરફથી યુદ્ધમાં જંપલાવ્યું.

હાલનું ભારત સમૃદ્ધ છે ચાણક્યએ જે અખંડ ભારતની ચેષ્ઠા કરી હતી તેમાંથી મને લાગે છે કે આજે તેનું સ્વપ્ન સાકાર થયું છે.

હવે અમેરિકા, રશિયા, કેનેડા સાથે ભારત ચોથો મહાસત્તા ધરાવતો દેશ છે છેલ્લા 50 વર્ષમાં ભારતે ખુબ પ્રગતી કરી છે ISRO અને NASA હવે એક હરોળમાં છે ISRO એ મંગળ પર વસાહત શરૂ કરી છે.

ISRO અને NASA એ સંયુક્ત રીતે એક mission તૈયાર કર્યું છે સોલાર સિસ્ટમ થી દુર Proxima Centauri system માં એક નવા ગ્રહ prison 754 કે જેનું વાતાવરણ પૃથ્વીના વાતાવરણ ને મળતું આવે છે તેની શોધ ઈ.સ. 2176 માં જેમ્સ પ્રિસને કરી હતી આ શોધ માટે તેને નોબેલ પણ મળ્યો હતો.

આ ગ્રહ રહેવા માટે એકદમ યોગ્ય છે અહી સારા એવા પ્રમાણમાં પાણી અને ઓક્સિજન છે જે પૃથ્વીથી લગભગ 4 lightyear દૂર આવેલ છે આ mission માટે મારી પસંદગી થઈ છે આ mission લગભગ 55 year સુધી ચાલવાનું છે! જી હા અમારે 55 વર્ષ સ્પેસ માં ટ્રાવેલ કરવાનું છે.

મારી સાથે બીજા 110 મેમ્બર પણ mission no ભાગ છે. આ 55 વર્ષમાં અમને અર્ધમૃત અવસ્થામાં રાખવામાં આવશે એટલે અમારી ઉંમર પણ 55 વર્ષમાં 4-5 વર્ષ જેટલી જ વધશે દરેક વર્ષે 2 વ્યક્તિને 1 મહિના માટે spaceship nu maintenance કરવાની જવાબદારી સોંપાઈ છે એટલેકે ટોટલ 55 વર્ષ માંથી 55 મહિના માટે દરેક ને spaceship નું maintenance કરવું પડશે

આવનાર 1 જૂન, 2255 મારો પૃથ્વી પર આખરી દિન હશે પસી હું ક્યારેય આ ગ્રહ પર પાસો ફરીશ નહી ખબર નથી પડતી હું ખુશ છું કે દુઃખી આ mission માટે મારી પસંદગી થઈ તેથી હું ખૂબ ખુશ છું પણ સ્વજનો નો ને છોડીને જવાનો મને ખૂબ અફસોસ રહેશે.

મારી પાસે ફક્ત ત્રણેક મહિના જેટલો સમય છે આ ત્રણ મહિનામાં ખબર નહિ શું કરવું આખરે મે નકકી કર્યું છે કે આ ત્રણ મહિના પરિવાર સાથે ફરુ આખરે અમે મોનાકો ના redge આઈલેન્ડ પર જવાનું નક્કી કર્યું છે અને બધો સમય ત્યાં જ વ્યતીત કરીશું.

મારા માટે આ એક નવું જ adventure હતું મને લાગતું હતું ક સમય સાથે બધું ભુલાઈ જશે પણ હકીકત માં એવું નોતું આવનારી મુશ્કેલીઓ વિશે હું સાવ અજાણ હતો પરંતુ આ નવતર પ્રયોગ માં હું સાવ ભૂલી જ ગયો હતો કે આ એટલું સરળ પણ નહિ હોય જેટલું મે ધાર્યું છે ગમે તેમ કરીને મે તે સ્વીકાર્યું નહી.હા થોડીક ગભરામણ અંદરથી થતી હતી પણ મે એને ignore કરી.