Jin ane Malik in Gujarati Drama by Aarti Patel Mendpara books and stories PDF | જીન અને માલિક

Featured Books
  • ભાગવત રહસ્ય - 210

    ભાગવત રહસ્ય -૨૧૦   સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વ...

  • જાદુ - ભાગ 10

    જાદુ ભાગ ૧૦ રાતના લગભગ 9:00 વાગ્યા હતા . આશ્રમની બહાર એક નાન...

  • આસપાસની વાતો ખાસ - 20

    20. વહેંચીને ખાઈએડિસેમ્બર 1979. અમરેલીનું નાગનાથ મંદિર. બેસત...

  • સોલમેટસ - 24

    આગળ તમે જોયું કે રુશી એના રૂમે જાય છે આરામ કરવા. મનન અને આરવ...

  • ફરે તે ફરફરે - 80

     ૮૦   મારા સાહિત્યકાર અમેરીકન હ્યુસ્ટનના મિત્ર સ્વ...

Categories
Share

જીન અને માલિક

જીન કા જાદુ.....

એક જીન હતો. અને તે જાદુ કરી ને જે જોય તે લાવી આપતો હતો.જીનનો એક માલિક હતો.માલિક જે કીયે તે જીન કરતો અને આવી રીતે તે તેના માલિકને ખુશ રાખતો,

માલિક:- જીન મારા માટે તુ ચા લઈ ને આવ.

જીન:- જો હુકમ માલિક
(જીન તો ચા લેવા માટે પોતાનું જાદુ કરી જે ચા હાજર કરી આપે છે.)

માલિક:- જીન મે ચા પીલીધી છે આ કપ ને રકાબી લઈ જા.

જીન:- જો હુકમ માલિક
(જીન તરતજ ચા ના કપને પોતાના જાદુ થી અલોપ કરી દે છે)

માલિક:- સારું મારી પાસે મારો જીન છે. આ બે-બે કિલોમીટર ચાલીને દૂધ લેવા માટે તો મારે હવે જવું નય પડે,

માલિક:- જીન ઓ જીન

જીન:- જો હુકમ માલિક

માલિક:- મે તને કયારે હસતા નથી જોયો તુ મારી સાથે હસી ને વાત કરને

જીન:- જો હુકમ માલિક (હતો થોડુંક હશે છે )

માલિક:- જીન મારે ફરવા જવું છે તુ મને લઈ જાને

જીન:- જો હુકમ માલિક કહીને જીન માલિક ને બજારમાં ફરવા લઈ જાય છે અને બંને બજારમાં ફરતા હોય તીયારે માલિક ને કેટલીક વસ્તુ ગમી જાય છે.

માલિક:- જીન મારે આ જોય છે તુ તારા જાદુથી મારી માટે આ વસ્તુ લાવી શકે છે.

જીન:- હા માલિક લાવીજ શકું ને તેમ કહી ને જીન જાદુ કરીને તેના માલિક માટે માલિક ને ગમતી વસ્તુ નો ઢગલો કરી આપે છે.

માલિક:- તે આ બધું જોઉ ને ખુશ ખુશ થઈ જાય છે.

માલિક:- જીન આ બધું લાવી શકે તો તે મારું સપનું પણ પૂરું કરી શકે છે,
જીન ઓ જીન તુ મારું સપનું પૂરું કરીશ ને.

જીન:- જો હુકમ માલિક તમે કીયો તે બધું હુ તમારા માટે કરીશ.

માલિક:- મારું એક વર્ષો પેલાનું એક સપનું છે, મારે તે સપનું પૂરું કરવું છે,
મારું સપનું એ છેકે મારે આ બધી ધરતી ને લીલી છમ બનાવી આપવી છે.

જીન:- જો હુકમ માલિક ( માલિક આ બધી ધરતી ને લીલી છમ બનાવા માટે તો મારે સમય ની વધારે જરૂર પડશે.

માલિક:- હુ પણ તારી આમાં મદદ કરીશ ને આપણે બંને ને આ કામ કરવું છે,

જીન:- જો હુકમ માલિક

માલિક:- બધાં સમાચાર માં આપી ધીધુ અને બધાને કહેવા લાગીયા. આપણે આ ધરતી ને લીલી કરવી છે તો આપણે બધા મળીને વૃક્ષ નું વાવેતર કરીયે...

જીન:- જીન પણ માલિક ના ઓડર મુજબ કામ કરવા લાગીયો,

ધીરે ધીરે આ સમાચાર જોય છે બધા લોકો જીન અને માલિક ને સાથ આપીને વૃક્ષ નું વાવેતર કરવા લાગીયા.

માલિક:- માલિક કે જોય આખી ધરતી લીલી લીલી થય ગઈ હતી અને માલિક નું સપનું પૂરું થવા લાગીયુ હતું,

જીન:- જીન પણ માલિક ના આદેશ મુજબ કામ કરવા લાગીયો હતો.

(ધીરે ધીરે આખી ધરતી લીલી થય ને માલિક ખુશ થવા લાગીયો)

માલિક:- જીન આપણે જે કરી છીએ તે બધા લોકો કરે છે ને,

જીન:- જીન તેના જાદુ થી બધા લોકો કામ કરતા હોય તેવું લાઈવ બતાવે છે.

માલિક:- હવે મારું મે જોયેલું આ સપનું પૂરું થય ગયુ,

માલિક વધારે ખુશ થઈ જાય છે અને જીન પણ આઝાદ કરી દીયે છે..

સવારે માલિક ઉઠે છે અને જોવે છે તો આ બધું જે અને જોઉ હતું તે એનુ આ સપનું હતું.



નામ:- મેંદપરા આરતી
જીલ્લો:- મોરબી
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇