CANIS the dog - 64 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 64

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 64

પરંતુ વ્યવસાય ખોર એલેક્ઝાન્ડીયા નહોતો જાણતો કે કોઈપણ જીવ ના અંતર મન ના પ્રભાવો ક્યારે અને કેવી રીતે તથા કયા સંજોગોમાં એક જાગૃત થાય છે તે વાત કેવળ કેમ્બ્રિજ અને લેટિન જ જાણતા હતા. અને તેનાતેના નકારાત્મક પરિણામો પણ.
અને એટલે જ આજે સ્મિથે cambridge ના vice chancellor ડોક્ટર વધુ માર્ટિન ને આ રેસ્ટોરન્ટમાં બોલાવ્યા છે, પુમા ને કૉન્કેવલી ડોગ્સ માં ડીએએનએ કરાવવા માટે.પરંતુ શત પ્રતિશત અવૈધાનિક‌ રીતે જ.
ડોક્ટર વિધુ માર્ટિન નો કેવલ સ્વર જ સંભળાય છે,અને તેઓ બોલે છે સો મિસ્ટર એલેક્ઝઝાન્ડ્રરીયા મને કેમ યાદ કર્યો હતો!!

વિધું ના સ્વરમાં ઉપહાસ સાફસાફ છલકતો હતો જેને smith સમજી ગયો હતો કે મી વિધુ પણ corrupted તો છે જ.અને સ્મિથ બોલ્યયોય,મિસ્ટર માર્ટિન અમે ઈચ્છીએ છીએ કે લેબોરેટરી ઇન્ચાર્જ આપનો માણસ હોય અને તેએ બધું જ થવા દે જે અમે કરવા માગીએ છીએ.

વિધું સામે પડેલ ચા નો cup સોસર થવાનો અવાજ સંભળાય છે અને તેઓ બોલ્યા means!!

અને બેબીલોન વચમાં બોલ્યો અને કહ્યું મિસ્ટર સુુમીથ કોન્કવ પુમા ને ડોગ્સ માં dna કરવા માંગે છે.યુ નો મિસ્ટર ચેેન્સેલર,લોકોને લાગવું જોઈએ કે તેમની પાસે માત્ર એક ડૉૉગ જ નથી બલ્કે એક જંગલી જાનવર છે.જેના લોકો પહેલેથી જ શોખીન હોય છે.

વિધુ નો corrupted ટોન પહેલા જ સાંભળી ચૂકેલો સ્મિથ તેના કોટના ખિસ્સામાંથી સિગારેટ અને લાઇટર બહાર કાઢે છે અને સિગારેટ સળગાવી ને તેનો કટાક્ષમાં હાસ્ય ભરેલો ચહેરો વિધું લેને દેેેેેખાડે છે.

વિધુ ની પાસે પણ અટહાસ્ય કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો કેમકે સ્મિથ એલેેક્ચ્્ઝાન્ડડડ્રરીયા ની વાત ને ના પાડવા ની હિંમત વધુમાં પણ ન હતી.કેમકે વિધુ જાણતો હતો કે ના પાડવાની સુરતમાં ક
કેેન્ડલ રેસ્ટોરન્ટ થી cambridge નહીં બલ્કે સીધા ઘરે જ જવાનું છે.alexzandria ફરી તેને ક્યારેય cambridge જોઈને નહીં કરવા દે.

વિિધુ એ ફરીથી તેના તેજ ટોનમાં પૂછ્યું but, how the hell મિસ્ટર એલેક્ઝાન્ડ્રિયા!!!
અને બેબીલોને લાખો ડોલર થી ભરેલી ફુલ સાઇઝ suitcase ટેબલ પર મૂકી અને ઓપન કરી. બેબીલોને સુટકેસ વિધુ બાજુ ફેરવી અને વિધુ એ પણ સિગારેટ સળગાવી.

લાઇટર ની ફ્ક્લ flame light માં ડોલર્સ ભરેલી સુટકેસ દેખાઈ રહી છે અને વિધુ એ એક પફ ખેંચીને બહાર ફેંક્યો.

વિધુના ભ્રષ્ટ સ્વભાવ અને લાલચ થી ભરેલી ખૂંખાર આંખોએ એક ભયાનક અટ્ટહાસ્ય ને જન્મ આપ્યો.અને જોતજોતામાં છે સમગ્ર વાતાવરણ વિધુ ના અટહાસ્ય પ્રદૂષણથી ગુંજ ગયું.

અહી સીતા ના રીસીવર માં થી આરનોલ્ગ્ડ નુ રીસીવર ડ્રોપ થતું સંભળાય છે અને સીતા બે મિનિટ સુધી રિસીવર હાથમાં પકડીને કોનસીઅસલી કશુક સાંભળવાનો પ્રયત્ન કરે છે. બીજી મિનિટ ના અંતે સીતા ની આંખ માંથી અશ્રુ એક બુંદ સરે છે અને બીજી જ ક્ષણે ફરી એકવાર સવાના એમેઝોન ના સુમસાન ચતુરભુજીય ગોરી માર્ગો દેખાય છે.ધ્વનિ ના નામ પર આ ઘોરી માર્ગો પર પવનનું સુસવાટો પણ નથી કે નથી તો પત્તાઓ ના હલનચલન,કે નથી તો કોઇ વન્ય પશુ ની ચીીચયારીઓ. રાત્રિના ઘનઘોર અંધકારમાં આ ચતુર ભુજીયા માર્ગોને જોતા એમ જ લાગે છે કે swayam યમરાજે કોઈક ને દંડિત કરવા આ નર્કાગાર બનાવ્યું છે.જેની યાતનાઓની સ્મૃતિકદાચ કદાચ જન્મ જન્માંતર સુધી રહે.અને થોડી જ વારમાં ફરી એકવાર વેેેેેનિશા ના ભૈરવ તુલ્ય પાદ ધ્વનિ સંભળાવવાના આરંંભ થાય છે.ઉત્તરીય ધોરીમાર્ગ પરથી વેનીશા તેની પીઠ બદબુદાર માટીદાર તથા મલિન જૂનું પુરાણું જીન ધારણ કરીને અત્યંત મંદ વાયુની ગતિ થી આવતી દેખાઇ રહી છે. અને થોડી જ વારમાં અચંબિત દ્રશ્ય સ્વરૂપે લેડી નીન્જા ના દર્શન થાય છે.

.