CANIS the dog - 59 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 59

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 59

એક વિજ્ઞાન કે જેના જનકો લાલસા થી શૂન્ય હતા,તેનો જ ઉપયોગ કરવા વાળા લાલસા થી આટલા બધા ખચિત કેવી રીતે હોઈ શકે છે!!
આરનોોલ્ડે પૂછ્યું,is alright મનુષ્યના ડી.એન.એ કે પછી કોઈ બીજા કોઈ પ્રાણીઓના ડી.એન.એ સમજી શકાય છે પરંતુ આ ફોરેસ્ટ ઓફિસર ના ડીએન એ વળી શું છે!
સીતાએ કહ્યું look,એર્નની,હાઈ પ્રેશર થી કરવામાં આવેલું કર્મ ભલે પછી એક જ મિનિટ નું હોય છતાં પણ તે અનુવંશ નું સ્વરૂપ ધારણ કરી શકે છે.

જેમકે! આરનોલ્ક્્પુછ્યું.

સીતા એ કહ્યું કોઈના ઉપર પ્રાકૃતિક રીતે ભયંકર ક્રોધ આવી જવો અથવા ગહેરી લાગણી થઈ જવી,આ બધું જ હેરીડેટ્રી માં રૂપાંતરિત થઇ શકે છે.જ્યારે આ ફોરેસ્ટ ઓફિસર બનવું તે કોઈ જીવનનિર્વાહન નું કાર્ય નથી,આ પેશોનિક વર્ક છે જે પૂરી દિલચશ્પી થી કરવામા આવતુ હોય છે.જેના ડી.એન.એ જનરેટ થાય તે commonly પોસિબલ છે.જસ્ટ વેરી સિમ્પલ.

આરનોલ્ડે કહ્યું,but how?

સીતા એ કહ્યું સૌથી પણ વધારે જનરેટ થયેલા ફોરેરસ્ટ ઓફિસર્સ ના કેરેક્ટર dna ડોગ્સ ની અંદર ઈનસર્ટ કરવામાં આવશે. અને..

અને.......આરનોલ્ડડે પૂછ્યું,

સીતા એ કહ્યું એન્ડ વોટ?that's it!!

ડોગ્સ ના વયસ્ક થવાની પ્રતીક્ષા કરવાની અને ડિટેક્ટ કરવાનું કે ડોગ્સ ફોરેસ્ટ ઓફિસર ને કયા ક્ક્ક્ક્ક્ક્ કેરેક્ટર થી identify કરે છે?

આર્નોલ્ડએ કહ્યું પરંતુ આટલા બધા કેરેક્ટર્સ નો કોઈ ખાસ મતલબ?

સીતા એ કહ્યું નથીંગ સીરીયસ, જસ્ટ ઓન્લી lucky draw! માય ચાર્મ. અનેે તેણ સોફ્ટ ડ્રિંકની એક ચુસકી મારી.

આર્નોલ્ડ થોડુંક અકળાઈ ને સીતા ની સામે જોઈ રાખે છે અને સીતા સમજી ગઈ.
તેણે કહ્યું એની પેલી કુદરતી શક્તિ ની એપ્સન્સીી ની ગ્રેવિટી કઈ એન્ટીટી કે કયા કેરેકટર ને એટ્રેેક્ટ કરશે તે કોઇ નથી જાણતું.અને એટલે જ સૌથી પણ વધારે કેરેેક્ચ્ટર dna ડોગ dna માં જોઈન્ટ કરવામાં આવશે.હવે તે સોમાંથી જે એન્ટીટી મેેચ થાય તે સાચી.બાકીની આઇધર ડ્રdrain થઈ જશે ઓર ડોગ્સ ને ફોરેસ્ટ ઓફિસર સિમિલર બનાવવામાં કામ કરશે.

આર્નોલ્ડ પૂછ્યું, અને આમ ના થયું તો!

સીતા એ કહ્યું લેસધેન one percent ની ગેરંટી તોો હું પણ આપું છું. એની નથીંગ ટુ વરી.

આરનોલ્ડે તેજ કાચ નો ગ્લાસ ઉઠાવ્યો અને self console થી બે ચુસકી મારી .

દોસ્તો રેસીપી નો‌એક એપિસોડ ટુ પૂરો થઈ ગયો અને હવે રેસીપી નો બીજો એપિસોડ શરૂ થવા જઈ રહ્યું છે. બસ દુઆ કરો કે તેનું ત્રીજો અધ્યાય શરૂ ના થાય જો થયો તો....

લેટિન ની unofficial consultancy વાળી એન્ટીટી બ્રુટ ડોગ ની પહેલી રેસીપી ને તો સેંગસન મળી ગયા અને હવે કેમ્બ્રિજ ડોગ્સ ના ફિઝિકલ્સ તૈયાર કરવાની મથામણમાં લાગી છે.જેના માટે ની રૉ રેસીપી નો ફૅક્સ ડોક્ટર ક્લાર્ક ના મશીનમાંથી આઉટ લેટ થાય છે.જેમાં બહુ જ roughly લખ્યું હતું અને ડોક્ટર ક્લાર્કે પણ ઉદાસીનતાથી જ વાંચ્યું.

ડોક્ટર ગ્રેગે પૂછ્યું,વોટ ઇઝ ન્યુ સર!

ડોક્ટર બૉરીસે કહ્યું ગ્રેગ cambridge એ ડોગ્સ ના ફિઝિક્સ નું રો જિનેટિકલ સ્ટ્રક્ચર મોકલ્યુ છે જે વાંચવા જેવું છે.

ડોક્ટર ગ્રેગે બહુ જ આસાનીથી ફેકસ ને ૧૦ જ સેકન્ડમાં વાંચી લીધો અને ડોક્ટર બોરીસ ના હાથમાં સોંપી દીધો.

ડોક્ટર બોરીસે કંટાળા થી ફેક્સ ને ડ્રોવર કર્યો અને બોલ્યા ક્યારે આ મુસીબત નો અંત આવશે.

door open થવાના અવાજની સાથે જ ડોક્ટર બોરીસ તેમના ડ્રોવર માંથી ડ્રાયફ્રુટ નું બોક્સ બહાર કાઢે છે અનેઆ બાજુ મેઇન ડોર પર આરનોલ્ડ ઊભેલો દેખાય છે.

સીતાએ આર્નોલ્ડ ની સામે જોયું અને ડોક્ટર બોરીસ બોલ્યા ઓહો મિસ્ટર જોબ્સ,whats a પ્લેઝન્ટ સરપ્રાઈઝ!!