CANIS the dog - 55 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 55

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 55

એક કોસ (આશરે બેં mile) ના અંતર સુધી સતત વેનિશા મંદ વાયુની ગતિ થી બ્લેક કાર્પેટ ઉપર દૌડતી દેખાઈ રહી છે. અને અંતરની સમાંતર જ એક જૂનું પુરાણું માટીદાર અને બદબુદાર જીન અજ્ઞાત અંધકારમાંથી આવીને વેનિશાની પીઠ ઉપર પટકાય છે. અચાનકજ વેનિશા પવનની ગતિ થી સામેથી પસાર થાય છે અને પાછળથી જોતા અદ્રશ્ય થાય છે.

ફરી એકવાર સવાના amazon ના ત્રિભુજીય ઘોરીમાર્ગો સુનસાન અને ભયાવહ દેખાઈ રહ્યા છે.

સંસારની સર્વ સૌમ્યા એવી અશ્વના વેનિશા આજે કાળથી પણ અધિક બિહામણી અર્ધરાત્રિ સમાન લાગી રહી હતી . જેના પાદ ના પડઘમો સાક્ષી પૂરી રહ્યા હતા કે દુર્ઘટના નો આરંભ થવા જઇ રહ્યો છે.
 
somehow, more than one or less than three , centric (nucleic) (a source of hereditary and nature) inside living nature and some hereditarys, to do them exchange with each other or swap from their and put into others is call genetic exchange or mixture.and through this procedure breead become hybrid.
 
now, some refers
 
sometime some kind of generated cancer or tuberculosis also come shown in microscope and cameras in human DNA. they could remove there aheads for a new generation and can give a born to a hybrid human. but so sad the gone money minded and commercial too.
 
દોસ્તો, કેમ્બ્રિજ યુનિવર્સિટી ની હાયર ક્લાસ લેબોરેટરી બેંચ ની અંદર લેટિન ની ઇનડાયરેક્ટ consultancy વાળી એન્ટી બ્રુટ ડૉગની રેસીપી તૈયાર થવા જઈ રહી છે. એટલે આ પૂર્વે આપણે જિનેટીક ની આવી પ્રક્રિયા પણ સમજી લેવી અનિવાર્ય છે. કેમકે, આવી પ્રક્રિયાને સમજ્યા વિના એન્ટી બ્રૂટ ડૉગ રૂપી કેરેક્ટરને સમજવું અસંભવ છે.
 
દોસ્તો, વિજ્ઞાનનું મંતવ્ય છે wild and kind અર્થાત માસાહારી હિંસક અને વનસ્પતિ ભક્ષક અહિંસક ના dna મેચ થવા અસંભવ છે. પરંતુ તે જ જેનેટિક સાયન્સ પોતાનો હિડન ઓપિનિયન આપે છે કે બે સમાન પ્રકૃતી ધરાવનાર આ બે ભિન્ન જીવોના ડીએનએ મેચ થઈ શકે છે.
 
જેમ કે આપણે આગળ જોયું કે લેપર્ડ અને હોર્સ ના હન્ડ્રેડ પર્સન્ટ ડીએનએ તો મેચ થવા તો અસંભવ જ છે. પરંતુ લેપર્ડ અને હોર્સ બંનેની પ્રકૃતિ માં એક સમાનતા અવશ્ય છે. અને તે સમાનતા છે સ્પીડ. બંને જીવો સમાનરૂપે ધરતી પરના ફાસ્ટેસ રનર અપ છે.
 
તો બંનેના આવા રનર અપ વાળા જીન્સ ને ઝોન કરીને તે બંનેના ડી.એન.એ મેચ કરી શકાય છે. જેમાં શંકાને કોઈ સ્થાન નથી.
 
તથા સ્પાઇડર અને મંકી, આ બંનેના પણ પ્રથમ દૃષ્ટિએ જોઈએ તો ડીએન એ મેચ થવા સંભવ જ લાગે છે. કેમકે, ક્યા કરોળિયો અને ક્યાં વાનર.
લેટિને ઇન્ટરનેશનલ મિસ્ટેક એટલી જ કરી હતી છે તેણે સ્પાઇડર અને મંકી ના હન્ડ્રેડ પર્સન્ટ dna મેચ કરવાનો વૃથા પ્રયાસ કર્યો. જ્યારે કે મંકી અને સ્પાઇડર બંનેમાંથી ઝાડ પર લટકીને આગળ વધવા વાળા જીન્સ ઝોન કરીને તેમના ડીએનએ મૅચ કરવાનો પ્રયોગ કર્યો હોત તો ત્યારે પરિણામ કંઈક જુદું જ હોતે. May be , કે તે ક્યાંકને ક્યાંક લોક ઉપયોગી પણ સિદ્ધ થતે. પરંતુ લેટિને એન્ટી બ્રુટ ડૉગ કલ્ચર ઉભુ થવા દેવું નહોતું, એટલે જ તેણે આમ કર્યું હતું.
 
anyway, now let's move some more ahead for Shabana preparation.