NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 12 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 12

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 12

સ્કાય એન્ટોની વિલિયમ એક એવું નામ છે કે કદાચ તેના ખભા પર દાયિત્વો નો ભાર તો મૂકવામાં આવ્યો છે પણ કદાચ સ્વયમ નિયતિએ પણ નિયમોનો ભંગ કરીને કાળા પાણી નો રસ્તો અપનાવ્યો છે.

કેમકે,જે માર્ગ ઉપર સ્કાય ચાલી રહ્યો છે, ભલે તેના પરિણામ સ્વરૂપ એક ને એક દિવસ સમાજ ને કશુક અવનવું અને સુભદ્ર જ પ્રાપ્ત થવાનું છે પરંતુ, સ્કાય ના ભાગે એકમાત્ર કાળાપાણી જ આવવાના છે.


સ્કાય ની હિમત અને તેનું સનકી પણું એટલા બધા વજનદાર છે કે તેમણે હજુ સુધી તેની અંદર આવા ઘોર દંડો નો ભય ઉત્પન્ન થવા જ નથી દીધો.


એની વે ,એ જે હોય તે પરંતુ સ્કાયે તેની જીદ અને જટિલ માનસિકતાના માર્ગ ઉપર પ્રયાણ કરવાનું ચાલુ કરી દીધું છે.

લેસર, કે જેની અંદર મેગ્નેટિક એટ્રેક્શન થી લઈને drive પ્રોગ્રામ સુધીના બધા જ ડેટાસ મોજુદ છે. જે વાપસી માં એક હજાર જેટલા અવકાશી ખંડેરો ને ટકરાઈને ધરતી ઉપર પહોંચશે. જેમાંના કેટલાક રેઈસ અવકાશી ખંડેરો ને ટકરાઈ ને સ્પ્રેડ થઈ જશે અથવા કેટલાક ધરતી પર પહોંચ્યા પછી રીસીવર ની આસપાસ પટકાશે. જેના કારણે જ કહેવાય છે કે ફેન્સી ડેટાસ ને હજુ માત્ર ૩૦ ટકા જ સફળતા મળી છે.

સ્કાય એક વર્ચ્યુઅલ ટેકનિશિયન છે અને તે પણ એક્સ્ટ્રીમ કેટેગરીનો. એટલે સ્વાભાવિક રીતે જ વર્ચ્યુઅલ concerning મલ્ટિનેશનલ કંપનીઓ સાથે sky નો ધરોબો હોવાનો જ. તે પણ સ્વાભાવિક જ છે.
આવો ઘરોબો સ્કાય ને એક-બે નહીં બલકે દુનિયાની લગભગ 20 _50 કંપનીઓ સાથે હતો. અને સ્કાય નું નામ પણ એટલું બધુ બ્રાન્ડેડ હતું કે તેની રિક્વેસ્ટને કોઇ જલ્દીથી કોઈ ફગાવી પણ નહોતું શકતું.

ફેન્સી ડેટાસ કે જે અવકાશમાં પ્રોસેસ્ડ લેસર કિરણો અથવા એલીમેન્ટેડ lights મોકલી ને સ્પેસ ફિઝિક્સ ને સમજવાનો પ્રયત્ન કરે છે. તે ફેન્સી ડેટાસ ના સાઇન્ટીસ્ટો ની સાથે પણ sky ને ઘણો ઉંચો ઘરોબો છે.

ફેન્સી ડેટાસ નું માનવું છે કે સ્પેસમાં પ્રોસેસ્ડ એન્ડ પ્રોગ્રામિંગ કરેલા લેસર રેસ જે તે ગ્રહની સાઉન્ડ મોકલવામાં આવે તો તે સંભાવના ને નકારી નથી શકાતી કે તે ગ્રહોની પાકી માહિતી આપણને મળી શકે છે.

ફેન્સી ડેટાસે કમ સે કમ ચાર વાર એલીમેન્ટેડ lights સ્પેસ માં મોકલી હતી અને તે lights સ્પેસમાં જઈને તેની કામગીરી પણ બજાવી હતી. એટલે સુધી કે ફેન્સી ડેટાસે lights ને સ્પેસના જે તે ભાગ પર પહોંચાડવી હતી, સટીક એ જ ભાગ પર લાઈટ્સ પહોંચી હતી અને ડેટા કલેક્ટ પણ થયા હતા. પરંતુ ફેન્સી ડેટાસ ની સમસ્યા એ હતી કે તેની એલીમેન્ટેડ લાઇટ્સ ની અંદર જે ડ્રાઇવર લાઈટ હતી તે ડ્રાઇવર લાઈટે લાઈટ્સ ગ્રુપને તેની સટીક સ્પેસ સાઈટ ઉપર પહોંચાડી તો દીધી અને કાર્ય સંપન્ના પણ થાય છે. પરંતુ તે જ ડ્રાઈવર લાઈટ ની અંદર નું ડ્રાઇવર એલિમેન્ટ ધરતી પર પાછા ફરતાં સુધીમાં માર્ગ ભ્રષ્ટ પણા ને પ્રાપ્ત થાય છે. એટલે યા તો તે lights ધરતી સુધી પહોંચતી જ નથી અને અથવા પહોચે છે તો તેના રીસીવર ની આસપાસ પટકાય છે.

દોસ્તો, આ દુનિયામાં જેટલા પ્રકારની પ્રકૃતિ એટલે કે જેટલા પ્રકારના સ્વભાવ છે એટલા જ પ્રકારના પ્રકાશો પણ છે. જેમાં ઘાતક અને વાહક પ્રકાશો પણ આવી જ ગયા. જી હા દોસ્તો, કેટલાક પ્રકાશો ઘાતક હોય છે તો કેટલાક વાહક પણ હોય છે જ. ની:સંદેહ.

હવે આગળ, આ પ્રક્રિયા કંઈક એવી છે કે જેમાં હેવી એન્ડ હાઈ પ્રેશરાઈઝડ ફોકસ સ્ટ્રેપ સ્પેસ wall સુધી પહોંચાડવામાં આવે છે , જ્યાર બાદ તે પ્રકાશ પટ્ટ અવકાશમાં પ્રવેશી ને તેનો માર્ગ સ્વયં પ્રાપ્ત કરી લે છે અને ગણતરીની મિનિટોમાં જ લાખો અને કરોડો miles નું ડિસ્ટન્સ કરી ને તેની એક્સ્ટ્રીમ સ્પેસ સાઇટ પર પહોંચે છે. અને એટલી જ મિનિટોમાં વાપીસ પર આવી જાય છે. just like fall there, where from high.