The Author Arbaz Mogal Follow Current Read લવ સ્ટોરી - ભાગ ૯ By Arbaz Mogal Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books Don't be Me - Chapter 2 Chapter 2 — The Voice InsideFuture me,Right now, I am not al... The Time Depritiarion, Evan Universe breaths by Sunlight. - 14 Day while , I mean at the morning time black home s tanoratu... રાંધણ છઠ્ઠ રાંધણ છઠ્ઠ નું નામ લઇએ, ત્યાં તો બધાના ઘરમાંથી તેલની સુગંધ આ... Split Personality - 116 Split Personality A romantic, paranormal and psychological t... Yoni: The Sacred Portal of Life That Society Turned Into a Curse Yoni: The Sacred Portal of Life That Society Turned Into a C... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Arbaz Mogal in Gujarati Motivational Stories Total Episodes : 14 Share લવ સ્ટોરી - ભાગ ૯ (116) 1.7k 4.3k ( મહેશ હાથ ઊંચો કરીને પૂછતો હોય છે. ત્યાંતો અમિતના દિલના ધબકારા વધવા લાગે છે. આ મહેશ આજે મને ફસાવસે હો. પણ મહેશ એ અમિતની મસ્તી કરતો હતો. એ ટીચર પાસે દાખલો શીખવાનું કહે છે. નિશા પણ મહેશનો પ્લાન ઉપયોગ કરે છે )હવે આગળ...નિશા પણ મહેશે જે પ્લાન બનાવ્યો હતો એ જ પ્લાનનો ઉપયોગ કરે છે. પણ એ પ્લાન ફેલ જાય છે. ટીચર હવે અમિતથી નજીક નજીક આવતા હતાં. એમ એમ અમિત પણ ડરતો હતો. શુ કરું? શુ કરું? નિશા પણ પાછળ ફરીને અમિતને જોઈ રહી હતી એ મનમાને મનમાં કહી રહી હતી. કે સોરી અમિત હું તને બચાવી ન શકી. અમિત પણ એની સામે જોઇને મનમાને મન કહેતો હતો કઈ વાંધો નઈ તે પ્રયત્નતો કાર્યને એ જ મારી માટે મોટી વાત છે.આ બધું મહેશ અને નિખિલ જોઈ રહ્યા હતા. એ પણ વિચારી રહ્યા હતા. કે કઈ રીતે અમિતને બચાવું કોઈ જ આઈડિયા મળી નોતું રહ્યું. જેમ સમય વીતતો હતો એમ એમ અમિતની ચિંતામાં વધારો થતો હતો. એમ એમ ટીચર પણ અમિતથી નજીક નજીક આવી રહ્યા હતા.નિખિલ ઉભો થઈ જાય છે. અમિત પણ વિચારે છે આ વળી ઉભો કેમ થયો બધા એની સામે જોઈ રહ્યા હતા. આ વળી કેમ ઉભો થયો. નિખિલ જોર જોરથી કહેવા લાગ્યો " ટીચર હું વોશરૂમમાં જાઉં મારે ઈમરજન્સી છે. "" જા જા ઝડપ રાખ " ટીચર કહે છેનિખિલ દોડતો દોડતો વિશરૂમમાં જાય છે. મહેશ અમિતને કાનમાં કહે છે " તું નિખિલનું હોમવર્ક બતાવી દેજે એ જ્યાં સુધી લેકચર પૂરો નહીં થાય ત્યાં સુધી એ નહીં આવે "અમિત નિખિલની હોમવર્કની બુક લયલે છે. ટીચર એની બેનચીસે આવે છે. હજુય અમિતના મનમાં વિચાર આવતા હતા કે ટીચરને ખબર પડી જાશે તો? કે આ હોમવર્ક નિખિલનું છે તો? ટીચરે મહેશનું લેશન ચેક કર્યું પછી અમિત પાસે હોમવર્ક બુક માંગી એને બુક આપી ત્યાં જ લેકચર પૂરું થવાનો બેલ વાગે છે. લેકચર પૂરો થાય છે. ટીચર ઉતાવરમાંને ઉતાવરમાં લેશન ચેક કરી નાખે છે. આવી રીતે અમિત બચી જાય છે.હવે અમિતને નિરાંત થઈ હાસ બચી ગયા. આ વર્ષમાં પહેલીવાર મારી ટીમે મને મદદ કરી અને મને બચાવ્યો. ટીચર ક્લાસમાંથી બહાર ગયા ત્યાં જ નિખિલ ઠેકડા મારતો મારતો ક્લાસમાં આવે છે. અને છેલ્લી બેચે જઈને બેસી જાય છે. એ અમિત સામે જોવે છે. અમિત એની સામે જોવે છે. બને એક બીજાને જોતા હોય છે. નિખિલ વિચારતો હતો કે આના ચેહરા ઉપર ખુશી કેમ છે એને તો લેશન કર્યું નથી એને વધારે હોમવર્ક આપ્યું હશે કાતો પછી પેરેન્સને બોલાવવાનું કહ્યું હશે. આ ખુશ કેમ છે? મહેશ સમજી જાય છે કે નિખિલ કઈ મૂંઝવણમાં છે. એ એને બધી વાત કરે છે. આવું થયું છે.નિશા પણ વિચારમાં હતી કે અમિત કઈ રીતે બચી ગયો શુ કર્યું હશે એને? એ પણ જાણવા માંગતી હતી કે શું થયું? નિશા પણ ઘડીક થઈને પાછળ ફરી રહી હતી. એને એટલીતો ખબર જ હતી કે એની ટીમે એને બચાવ્યો પણ કઈ રીતે બચાવ્યો એ એક રાજ હતું.અંતે બધા જ લેકચર પુરા થાય છે. સ્કૂલ છૂટી જાય છે. ત્યારે નિશા અમિત પાસે આવે છે. અમિતની ટિમ નિશા અમિત પાસે આવતી જોઈને એ પણ આશ્રયચકિત થઈ જાય છે. અમિતે શુ જાદૂ કર્યું કે નિશા એની સાથે..." ચાલ ઘરે જાવું છેને, હાલ હવે ભેગા જાયે " નિશા કહે છે." ચાલ આવું છું, ચાલો મિત્રો હું નીકળું છું કાલે મળીયે "ત્યાં જ નિખિલ મસ્તીમાંને મસ્તીમાં બોલ્યો " કાલે હોમવર્ક કરતો આવજે હો... નકર આજ જેવા નાટક કરવા પડશે "અમિત અને નિશા બને એક સાથે ઘરે જાવા માટે નીકળે છે. બને એ ખેતરોની સાંકળી શેરીઓમાંથી ઘરે જઈ રહ્યા હતા. " અમિત શુ થયું કઈ રીતે બચ્યો, લેશનનું શુ થયું? " નિશા પૂછે છે." લેશનને, નિખિલ વોશરૂમ ગયો ત્યારે મેં એની હોમવર્ક બતાવી દીધું "" ઓહ, સરસ આવું થયું હો... "" નિશા થેંક્યું હો... મારી માટે આટલા પ્રયત્ન કરવા બદલ... "" થેંક્યું, થેંક્યું ન હોય એક મિત્ર બીજા મિત્રને મદદ કરે એમાં થેંક્યું ન હોય હમેશ માટે મદદ કરવાની હોય "" કઈ વાંધો નહીં હું પણ નીકળું છુ, ચાલ કાલે મળ્યા સાંજે આવવાની છો? "" ક્યાં? "" દૂધ લેવા આવવાની છો? "" હા "ક્રમાંક ‹ Previous Chapterલવ સ્ટોરી - ભાગ ૮ › Next Chapter લવ સ્ટોરી - ભાગ ૧૦ Download Our App