The Author sneh patel Follow Current Read નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 1 By sneh patel Gujarati Travel stories Share Facebook Twitter Whatsapp Featured Books Pages From My Heart Chapter -1 “I’m one of those people who like to live quietly... I AM FINE - PART 1 …“When She Stopped Calling”He never noticed the moment she s... The Silent Warrior Silent warrior From the very beginning, live seemed to test... Laughter in Darkness - 60 Laughter in Darkness A suspense, romantic and psychological... Sparkle in His life There is a boy living in a town he is surrounded by lot of t... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by sneh patel in Gujarati Travel stories Total Episodes : 4 Share નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 1 (3.3k) 2.7k 7.1k નારકંન્ડા હિમાચલ ના શિમલા જિલ્લા મા આવેલુ એક નાનુ શહેર ,શહેર અટલે તમે એક નાનકડા ગામ જેવુ . ત્યાના ઘર પર્વતો મા છુટા છવાયા હોય એટલે એક નાનકડા ગામ જ્યા બધી વસ્તુ મલી રે તેને શહેર કહેછે . ચાલો વર્ણન પહેલે થી કરીયે .જ્યાથી મારા પ્રવાસ ની શરુઆત થઇ .લગભગ સમગ્ર ગુજરાત મા થી 40 સ્ટુડન્ટસ જેમા થી હુ ફક્ત 2 ને જ ઓળખતો હતો . બાકી બધા મારી માટે અજાણ્યા હતા . બરાબર સંજે 6વાગે અમારી ટ્રેન અમદાવાદ ના કાલુપુર સ્ટેશન થી દિલ્હી માટે હતી . સાંજે મિત અને સુનિલ મને છોડવા આવ્યા હતા.5વાગે મે બધા ને જોયા જેમની જોડે મારે આગર ના 20દિવસ નો અદ્ભુત સમય પસાર કરવાનો હતો . જે કદાચ મારી જિંદગી ની એવી અવિસ્મરણીય યાદો બનવાની હતી. જે હુ અત્યારે તમારી સાથે શેર કરુ છુ . ટ્રેકિંગ ખરેખર અમે ટ્રેકિંગ મા જવાના હતા . અમને એક ટ્રેક શુટ આપવામા આવ્યો હતો જે પહેરી ને અમારે રેલ્વે સ્ટેશન ભેગા થવાનુ હતુ . હુ ,મારી સાથે દિવ્યા , મહેન્દ્ર , આયુર્વેદિક કોલેજ નો આકાશ ,અને કૃતિ . સાથે મુરલી મેડમ બીજા વિધ્યાર્થીયો હતા પરંતુ બહુ સમય થયો છે તો હુ નામ યાદ નથી કરી સક્તો . એક ટીમ ઉત્તર ગુજરાત થી અમારી સાથે જોડાવાણી હતી . એક ને એક ટીમ સૌરાષ્ટ્ર થી જોડાઇ ગઈ હતી . મે મારા મિત્ર નો કેમેરો ને કેમેરા ના પાવર ડાઉન ના થાય તે માટે બહુ જ બધા સેલ . સામાન અમારી રિઝર્વેશન સીટ પર મુકી દીધો હતો . બસ ટ્રેન ઉપર્વાનિ તૈયારી હતી . ત્યા મારા બંને મિત્રો ઍ રોજ ના જેવુ નાટક કર્યુ. એમને મારી વિદાય પર રડવાનું ચાલુ કર્યુ. મને સામે મે પણ નાટક મા રડવાનું ચાલુ કર્યુ . આ જોઇ દિવ્યા તો હસવા લાગી કેમ કે ઍ જાનતી હતી અમને ને અમરા નાટક ને . પણ મુરલી મેડમ એમના માટે અમે નવા હતા. ઍ આ બધુ સ્ટેશન પર જોઇ ઍ ઘભરાઇ ગયા ને મને પુછવા લાગ્યા કે શુ છે .આબધુ . ? મે પણ હસી ને કહ્યુ નાટક ત્યારે એમને હાશ થઇ.ટ્રેન ની વ્હીસલ વાગી . અમે બધા પોત પોતાની સીટ પર બેસી ગયા હુ હજુ પણ ત્યા જ ઉભો હતો જ્યાથી મારા બંને મિત્રો જોડે વાત થાય .કોલેજ મા મલ્યા પછી પહેલી વાર અમે આટલા દિવસ અમે અલગ રહ્યા ન હતા. પહેલી વાર હુ ટ્રેન મા બેસ્યો હતો . ધીમે ધીમે જોઇ રહ્યો હતો ટ્રેન ની બહાર અમદાવાદ ધીમે ધીમે દુર જતુ દેખાઇ રહ્યુ હતુ .બધા ઍ ભેગા મલી ને રાત નુ ભોજન લીધુ . અમારી સાથે એક મુસલમાન છોકરો આસ્લમ હતો બધા માટે કદાચ નવો હતો પણ મે એની સાથે NSS ના કેમ્પ કર્યા હતા. એના બોક્સ માથી કોઇ નાસ્તો નહતું કરતા.પેલા મે જ એનુ થેપલુ ખાધ્યુ. એને ગમ્યું. બહુ જ બધા જોડે પરિચય કર્યો ને બધા જ પોતની કોલેજ ની વાતો કરતા હતા . હુ ને દિવ્યા એક જ કોલેજ ના હતા . અમે અમારી મસ્તી મા હતા. રાત મોડી થઈ ગઈ હતી . અમે સુઇ ગયા હતા. ત્યા અચાનક એક અવાજ સંભળાયો આંખ ખુલી તો જોયુ મુરલી મેડમ ને આસ્લમ વચ્ચે કઈક વાત ને લઈ ને ચાળાઉતર થતુ હતુ.એમનો વિષય એવો હતો જોધપુર પેલા આવે કે જયપુર. હુ પાછો હતો ત્યા સુઇ ગયો. સવાર પડી અમે હરિયાણા ના કોઇ શહેર માથી પસાર થઇ રહ્યા હતા. થોડા સમય મા પટૌડી શહેર આવ્યુ .મહાન ક્રિકેટર અને ત્યાનો નવાબ પટૌડી .સૈફ અલી ખાન ના પિતા ના નામપરથી ઍ શહેર નુ નામ પટૌડી પડ્યુ છે . લગભગ 9:45સવારે અમે દિલ્હી ઉતર્યા.અને મને તો પહેલી નજરે ત્યાનુ સ્ટેશન સાવ બકવાસ લાગ્યુ. ત્યારે એમ થઇ ગયુ કે ભાઇ ગુજરાત તો ગુજરાત છે . સ્ટેશન પર થી અમે ટેક્ષી મા બસ સ્ટેશન આવ્યા. 40સ્ટુડન્ટ્સ એક જ ટ્રેક મા હતા .ને તેના પર નેશનલ સિમ્બોલ પણ હતો . થોડા ઘણા ને છોડી ને બાકી બધા ઍ ગોગલ્સ પહેર્યા હતા.એન્ટ્રી ની સાથે જ ત્યાના સિક્યોરિટી ઍ પુછ્યુ કોન્સી ટીમ આયી હે .ત્યારે થોડો વટ અનુભવ્યો ને કોઇક બોલ્યું . ઓલમ્પિક ટીમ હે ગુજરાત સે .મજાક સાથે જ બસ સ્ટેન્ડ મા દાખલ થયા.વધુ ભાગ 2મા. › Next Chapter નારકન્ડા મા માઉન્ટેન ક્લાઇમ્બિંગ - 2 Download Our App