NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 2 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 2

Featured Books
  • आखिरी कोशिश

    धूप ढल चुकी थी। शहर की भीड़ में हर कोई अपनी मंज़िल की तरफ़ भ...

  • अनोखी यात्रा

    अनोखी यात्रा **लेखक: विजय शर्मा एरी**---सुबह की पहली किरण जब...

  • ज़िंदगी की खोज - 1

    कुछ क्षण के लिए ऐसा प्रतीत हुआ जैसे वक्त ने खुद को रोक लिया...

  • Veer-Zaara

    Veer Zara“मैं मर भी जाऊँ तो लोग कहेंगे कि एक हिंदुस्तानी ने...

  • अतुल्या

                    &nbs...

Categories
Share

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 2

ત્રણ વર્ષની અવિરત વાળી નિષ્ફળતા બાદ આખરે sky તેની સિસ્ટમેટિક virtual લેબોરેટરી નાખવાનો વિચાર કરે છે.
જેમાં તે નાસાના હબલ ડેટાસ ને સાયકોલોજી(theft)
કરવાનું પ્લાનિંગ કરે છે .કારણ કે સ્કાય ને એટલો તો અંદાજો આવી જ ગયો છે કે તેના સવાલનો જવાબ ધરતી પર નહીં બલ્કે આકાશમાં છે, અર્થાત અવકાશ સ્પેસમાં.

કારણકે સ્કાય ને એટલી તો જાણ થઈ જ ગઈ છે કે નાસાના હબલ ડેટાસ કે જેમાં લાખો અને કરોડો તારાઓ અને ગ્રહો ની માહિતી છે, જેમાંનો કોઈ એક તારો કે કોઈ એક ગ્રહ તો ભુમંડળ પરના ડીએનએ નું ચક્ર સંભાળતો જ હશે. જેવી રીતે ભૂમંડલ પર ના દરિયાઈ ભરતી અને ઓટ ને આકાશી ચંદ્રમા સંભાળે છે.

પરંતુ નાસા કેજે અમેરિકા ના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ કરતા પણ હજાર ગણી વધારે સિક્યુરિટી ધરાવે છે, તેમાં કદમ કદમ પર લાગેલા સિક્યુરિટી કોડ્સ ને તોડીને હબલ ના ડેટાસ હેક કરવા કોઈ બચ્ચાનો ખેલ તો નથી જ પરંતુ આ કામ સ્કાય માટે અસંભવ પણ નથી જ.


કદાચ સ્કાય ના એ સવાલનો જવાબ બહુ જ આસાન હોય કે ધરતી પરના પ્રાણીઓના ડી એન એ કેવી રીતે ચાલે છે, પરંતુ કદાચ સંભવ છે કે નાસાના હબલ ડેટાસ પણ ત્યારે નેતી નેતી પોકારી ઉઠે કે જ્યારે સ્કાય એવો સવાલ કરે કે પર્લ હાર્બર ના ડીએનએ ક્યાંથી મળશે?


રોય વ્હિલર કે જેઓ તેમનો મોર્નિંગ બ્રેકફાસ્ટ પતાવી ને ઉભા જ થાય છે, કે તેમના મોબાઈલમાં રીંગ વાગે છે.
વ્હિલર ફોન attend કરીને કહે છે યા,સે અપ.

સામેવાળી વ્યક્તિ કહે છે સર એક પ્રોબ્લેમ થયો છે.
વ્હિલર કહે છે વૉટ?
સામેવાળી વ્યક્તિ કહે છે સર, એશિયન આર્કટિક છેલ્લા કેટલાક વર્ષોથી વર્ચ્યુઅલ થી પિડીત છે.

વ્હિલરે કહ્યું યા, તો તેનું અત્યારે શું છે?
સામેવાળી વ્યક્તિ કહ્યું સર, એ લોકોએ વર્ચ્યુઅલ ને પણ કેટલેક અંશે ડિફેન્સ માં એટેચ કરવાના શરૂ કરી દીધા હતા. જેના પરિણામ સ્વરૂપ એશિયન આર્કટિક ની અંદર બહુ મોટી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે.

વ્હિલરે પૂછ્યું જેમકે!
સામેવાળી વ્યક્તિ કહ્યું સર એશિયન આર્કટિક ના સેટેલાઈટ કંઈક એવી રીતે કામ કરી રહ્યા છે કે જાણે તેઓ ડોમેસ્ટિક અને ડિફેન્સ બંને વચ્ચેનો ભેદ ભૂલી જ ગયા હોય.
અને આ જ કારણે almost એશિયા અત્યારે નેગેટિવલી પ્રોગ્રેસ કરી રહ્યો છે.એનો પ્રોગ્રેસ કંઈક એવો છે કે એશિયા આગળ તો વધી રહ્યો છે પરંતુ સુગરકેન જેવી રીતે સાચા માં પીલાઈને આગળ વધે છે બિલકુલ તેવી જ રીતે.

વ્હિલરે કહ્યું so what, આ તો ત્યારે જ જોવાઈ ગયું હતું જ્યારે વર્ચ્યુઅલ નું રોંગ માર્કેટિંગ થયું હતું.

સામેવાળી વ્યક્તિએ કહ્યું બટ સર ઇક્વિપમેન્ટ?
વિવેક યુ જસ્ટ શટ અપ આ બધું જ તમાર 24*7 ના production નો જ નતીજો છે.

હવે જો હા પ્રોબ્લેમ રોકવો જ હોય તો સ્ટોપ યોર ફકી પ્રોડક્શન એન્ડ વેઇટ ફોર પ્રોપર ડિમાન્ડ.

રૉય વ્હિલર ફ્રાન્સની કંપની ટ્રાન્સપરન્ટ કલર્સ એન્ડ મીડિયા ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન છે.

એ ટ્રાન્સપરન્ટ કલર્સ કે જેના ઇક્વિપમેન્ટ almost વર્લ્ડ
વાઈડ સપ્લાય થાય છે.અને હવે કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સ નું કેવું છે કે મિસ્ટર વ્હિલર એશિયા ને તેના આ નેગેટિવ પ્રોગ્રેસ તથા આ પ્રોબ્લેમ સોલ્વ કરવા થોડુંક સંબોધન કરે.

પરંતુ ડિસ્ટ્રિબ્યુટર્સ જાણે છે કે મિસ્ટર વ્હિલર માટે એક સેકન્ડ પણ unusual નથી હોતી.

તેમને ટાઈમ ટેબલ માં એક સેકન્ડનો પણ ઉલ્લેખ થયેલો હોય છે.

અને એટલે જ ડિસ્ટ્રિબ્યુટર્સ નું એમ કહેવું છે કે જો એ મિટિંગમાં મી વ્હિલર તેમની વર્ચ્યુઅલ સ્પીચ આપવાની પરમિશન આપી દે તો અમે તે સ્પીચ તૈયાર કરાવી દઈએ.

થોડીવાર ના વાર્તાલાપ પછી વ્હિલરે કહ્યું okay not to worry બટ, મને સ્પીચ ના live ડેટાસ જોઈએ.અને ધ્યાન રહે કે ત્યારે હું મારા ચાર્ટર્ડ પ્લેનમાં બેઠો હોઈશ આઈ એમ મુવીંગ ટુ ચાઈના.

સામેવાળી વ્યક્તિ એ કહ્યું, not to worry sir, it will be done,as you aer saying.

વ્હિલરે ફોન મુક્યો અને તેમની બ્રીફકેસ લઇને બહાર નીકળ્યા.