CANIS the dog - 33 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 33

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 33

અને આ બાજુ સાયબેરીયન રોડ રુટ થી એક લક્ઝરી બસ રવાના થાય છે મોસ્કો માટે.

જોકે આવી વાત માનવી થોડીક વિચિત્ર જ લાગે છે કે કોઈ માણસ સાયબેરિયા થી છેક મોસ્કો રોડ રુટ થી જાય છેે. પરંતુુ જો આવાા માર્ગો હોય તો તેના પર દોડનારા લોકો ની પણ કમી નથી હોતી.

થોડી જ વારમાં ચેકર એક વ્યક્તિ ની પાસે જઈને તેનુંં આઈ કાર્ડ અને ટિકિટ ની માંગ કરે છે. અનેે તે વ્યક્તિ તેનું હેડફોન બંધ કરી ને પાછળના ખિસ્સા માંથી ટિકિટ અને આઈ કાર્ડ બંનેેે કાઢી ને ચેકર ના હાથમા થમાવે છે.

ચેકર આઈ કાર્ડ વાંચીને થોડુંક હસી ને કહેેેેે છે આર યુ પાપારાઝી સર?
i mean ગૌતમ પાપારાઝી!

એટલે તે વ્યક્તિ યસ સિમ્બોલ માં તેનો મોબાઇલ ઉઠાવે છે અને થોડીક મજાક માં ચેકર નો ફોટો પાડીને કહે છે, યસ અફકોર્સ. Beware of me.

ચેેેકર ફરીથી હસી પડ્યો અને બોલ્યો ઘરેેે જઈને મિસિસને તમારાા વિશે બધી જ વાત કરી દેવી પડશે અધરવાઇઝ.......આટલું બોલીને ચેકરે મજાકમાં તેના ગળા પર હાથ ફેરવ્યો અને હસતો હસતો નીકળી ગયો.

ગૌતમે થોડોક શ્વાસ ફેંક્યો અને ફરીથી હેડફોન ની સ્વીચ પ્લે કરી.

switch પ્લે થતાની સાથે જ લક્ઝરી બહાર થી દેખાઈ રહી છે અને સાઈબેરીયા ની ઘાટી ઓ પર થી નીચેે ઉતરી રહી છે. અને એ સાથે જ ઘાટી ઓ માં એક મંંદ ગતી નુંં rasputin song સંભળાઈ રહ્યું છે.

થોડી જ વારમાં ગૌતમ ફરીથી બસમાં હેડફોન સાંભળતો દેખાઈ રહેયો છે.
ચેકરે તેને પૂછ્યું વીચ સોંગ સર!!

એટલે ગૌતમે હેડ ફોન કાઢી ને ચેકરના કાનપર ફૂલ વોલ્યુમ માં ધર્યું. અને ચેકર ને રાસપુટીન
સોંગ સંભળાયુ. ચેકરે કાનમાં આંગળી નાખીને થોડીક હલાવી અને નીકળી ગયો.

અસલમાં ગૌતમ જેનો પીછો કરી રહ્યો છે તે વ્યક્તિ વિશે ભલીભાતી જણે છે કે તેના મગજમાંથી કઈ વાતનો છેદ ઉડાડવાનો છે. અન્યથા બેક ફોટોગ્રાફર માં ગૌતમનું જેટલું મોટું નામ છે તે અનુસાર તો પેલી વ્યક્તિએ ગૌતમના વેલકમ ના બધા જ ઉપાયો ગોઠવી દીધા હશે.

ઉપાયો , mean to say કે પેલી વ્યક્તિ ભલીભાતી જાણે છે કે એક નોર્મલ પાપારાઝી અને એક એબ નોર્મલ પાપારાઝી કયા કયા રસ્તે થી આવીને તેનો પીછો કરી શકે છે!
પરંતુ તેના મગજમાં તેવો અંદાજો તો ક્યારેય ના જ બેસી શકે કે ઍક વ્યક્તિ છેક સાઇબિરીયા થી મોસ્કો બસની મુસાફરી કરવા નીકળે અને અચાનક જ અધવચ્ચે થી અદ્રશ્ય થઈ જાય.

અસલમાં ગૌતમ જેનો પીછો કરી રહ્યો છે તે વ્યક્તિ એક એજન્ટ છે,એક એવી વસ્તુનો એજન્ટ કે જે આ દુનિયામાં યુરેનિયમ પછી નું મોસ્ટ રેર available એલિમેન્ટ કહેવાય છે.

એટલું જ નહીં બલકે ગૌતમ ની પાસે ફોરેસ્ટ ઓફિસર્સ ના મૃતાંકો પણ છે અને તે એ પણ જાણે છે કે આ આંકડો 50 ને પાર ક્યારે થવાનો છે!

પણ ગૌતમને આ ભેજા મારી થી કોઈ મતલબ નથી.
તેનું પ્લાનિંગ પેમેન્ટ લઈને સ્ટેન્ડ અપ થઇ જવા નુ છે.

અસલમાં ગૌતમ એકમાત્ર પેલા એજન્ટ નો જ પીછો કરવા નથી કરવા આવ્યો, બલ્કે તેનું મૂળ ઉદ્દેશ્ય તે એજન્ટ ને મળનાર હાઇબ્રાઈડ ના ચેરપર્સન સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા ના ફોટોગ્રાફ્સ લેવાનું અને પછી હાઇ price માં નેગોશીએટ કરવાનું. that's it.

ગૌતમ degreekali zero informed છે કે એકવાર તે એલિમેન્ટ મળી જશ એટલે ચાર કે પાંચ જ મહિનામાં આંકડો ૫૦ ને પાર થઇ જશે અને આખા continent wise એક મુમેન્ટ શરૂ થઈ જશે કે, why not એન્ટી બ્રુટ બ્રીડ?