Pranaynu pahelu pagathiyu - 1 in Gujarati Love Stories by Nihar Prajapati books and stories PDF | પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 1

Featured Books
  • Jungle Ka Raaz - 1

    पल्लवी हमेशा से रोमांच और रहस्यों की शौकीन रही थी।एक दिन उसन...

  • क्रेज़ी ऑफ़ एजुकेशन

    वाजिद हुसैन सिद्दीक़ी की कहानीभारतीय पशु चिकित्सा अनुसंधान स...

  • भरतनाट्यम

    भरतनाट्यम:बच्चों का भरतनाट्यम देखने के लिए निमंत्रण मिला। सू...

  • नेहरू फाइल्स - भूल-53

    भूल-53 अपनी कीमत पर चीन की संयुक्त राष्ट्र सुरक्षा परिषद् सद...

  • सात फेरे या सात वचन

    सात फेरे या सात वचन लेखक: विजय शर्मा एरीशहर की चमक-दमक और गा...

Categories
Share

પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 1

રોહન..... એ રોહન.... હવે ઉઠ ઉઠ તેની મમ્મીએ કહ્યું

સવાર પડતી નથી કે બખાળા ચાલુ થઈ જાય છે. રોહનને કહ્યું.

બેટા પહેલાં નાઈ લે પછી જલદી નાસ્તો કરી લે તારે કોલેજ જવામાં મોડું થાશે.લે તારો ગધેડા જેવો ભાઈબંધ આવી ગયો.( રોહનની મમ્મી મનમાં પોતને જ કહે છે ) ચિંટુ કેમ છે મજામાં ને રોહન ની મમ્મીએ પૂછ્યું.....

અમારે ક્યા દુખ હોય છે. કોલેજમાં ફરવાનું અને કેન્ટિનમાં બેસીને નાસ્તો કરવાનો ( ચિંટુ મનમાં જ બોલ્યો ) પણ ભણવામાં ચિન્ટુ ખૂબ જ હોંશિયાર હતો. ફરીથી રોહનની મમ્મીએ પૂછ્યું કે મજામાં છે ને .

હા , હુ તો મજામાં છું તમે કેમ છો રોહનની મમ્મી ( માસી ) ચિંટુ એ કહ્યુ. બેટા હુ તો મજામાં છું. નાસ્તો કરીને આવ્યો ?ચિન્ટુ કહે છે ના માસી હું ઘરેથી આજે જલદી જલદીમાં નાસ્તો કરવાનો ભૂલી ગયો . આવ બેટા અહી નાસ્તો કરી લે આટલે પણ તૈયાર છે.

( બીન બુલાયા મહેમાન ઘરે આવતા રહ્યાં જેમ પોતાનુ ઘર હોય ) રોહન મનમાં બોલ્યો.

ચિંટુ રોહનને કહે છે કેવો છે તું. રોહન કહે છે હું તને કેવો લાગું છું. ચિંટુ હસતાં હસતાં મજાકમાં કહે છે નાહ્યા વગરનો 😂 😂.
રોહન કહે છે એ નાહ્યા વગર વાળી તું એ કહેવા આટલે આવ્યો છે. ચિંટુ કહે છે હું તો તારી સાથે મજાક કરતો હતો. જલદી તૈયાર થઈ જા આપણને કોલેજ જવામાં મોડું થાય જશે.

હજી પેલી બે અઘરી નોટો નથી આવી રોહને કહ્યુ. ફરીથી રોહન ચિંટુંને કહે છે તું પહેલાં તે બન્નેને ફોન કરજે. હા , કરુ છુ તું તૈયાર થવા માંડ.

હલો કમલેશ , હા બોલ ચિંટુડા શું કામ છે. તું પહેલાં જલદી બેગ લઈને રોહનના ઘરે આવતો રે કોલેજ જવામાં મોડું થાય છે જલદી આવજે કમલેશ. કમલેશે કહ્યું હા , હમણાં જ નાસ્તો કરીને 5 જ મિનિટમાં આવુ છુ.

ચિરાગ રોહનનાં ઘરની ઘંટડી ( bell ) વગાડે છે. ચિંટુ ચિરાગને રોહનનાં ઘરે જલદી થી પહોંચવાનું કહે છે. ફોનમા કહે છે. ચિરાગ કહે છે હું રોહનનાં દરવાજા આગળ જ ઉભો છું. ઘંટડી વગાડી છે હમણાં જ રોહનની મમ્મી દરવાજો ખોલતી હશે.તરત જ રોહનની મમ્મીએ દરવાંજો ખોલ્યો.

આ સાલો ભૂખ્યા વરુની જેમ શું આખો દિવસ મોઢાંમા બ્રેડ ખાતો ખાતો આવે છે 🤣 😂 . શાંતિથી એક જગ્યા એ બેસીને નથી ખવાતુ ( રોહનની મમ્મીએ પોતાને જ કહ્યું ). આવ બેટા આવ બહાર કેમ ઉભો છે અંદર આવ રોહનની મમ્મીએ કહ્યું.
ટેબલ પર નાસ્તો દેખીને ચિરાગ ટેબલ પર ખાવા બેસી જાય છે. રોહનની મમ્મી ફરીથી મનમાં બડબડાય છે ( સાલાએ પૂછ્યુંએ નહિ કે હું નાસ્તો કરવા બેસી શંકુ કે નહિ 😅 😂 .)

થોડીક જ વારમાં કમલેશ પોતાની ગાડી લઈને રોહનનાં ઘરે આવે છે. રોહનની મમ્મીએ દરવાંજો ખુલ્લો જ રાખ્યો હતો. કમલેશ ઘરમાં પ્રવેશ કરે છે કે રોહનની મમ્મી કહે છે કે બેટા હજું કેટલા આવવાનાં બાકી છે. 🤣 😂

કમલેશે કહ્યુ કે હું છેલ્લો છુ. રોહનની મમ્મી કહે છે હાશ પાર મટ્યો ( રોહનની મમ્મી પોતાને જ કહે છે ).

રોહન તૈયાર થઈને બધાં મિત્રોની સાથે નીચે આવે છે. રોહન , ચિરાગ અને ચિન્ટુ ત્રણેય નાસ્તો કરવા ટેબલ પર બેસે છે. ત્રણેય મિત્રો શાંતી થી નાસ્તો કરે છે અને પછી તેઓ કોલેજ જવાં સજ્જ થાય છે.

આ તો હજી મિત્રોના વિશે જાણવાનું હતું પણ લવ સ્ટોરી હજી હવે શરૂ થશે.

ક્રમશ:-

~ written by Nihar