Son and the sir pantagon. ages are unavailable - 64 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 64

Featured Books
Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 64

અને સન તેના આ બધા જ ચાહકોને ફ્લાઈંગ કીસ આપતો આપતો એ સરકારી દફતર ની સીડીઓ ચઢવા લાગ્યો.અને વાતાવરણ ફરીથી ખુશીની ચીસોથી ગુંજવા લાગ્યું.
સન અને મધ્યય આફ્રિકા ના એવરી સેકન્ડસ ની ગતિવિધિઓથી સમગ્ર વિશ્વ મીડિયા દ્વારા અપડેટેડ થવા લાગ્યું અને અફકોર્સસ મિલી ફ્લેર પણ.
મિલી તેના આંસુ લુછતા લુછતા વચમાં વચમાં ક્યારેક એમ પણ બબડી નાખે છે તે આનાા કરતા તો ઈશ્વરે સન પાસે પાંચ ફૂટનો કૂદકો મરાવી દીધો હોત તો પણ સારું રહેતે. કમ સે કમ આ દિવસ તો ના જ જોવો પડતે.
સન સરકારી દફતર માં પ્રવેશ કરે છે અને ત્યાંના લોકોને પણ આઉટ ઓફ script થોડુંક ભાષણ આપી દે છે.અને જલ્દી કાગઝી કાર્યવાહી પૂરી કરે છે.અને સન આ મિથ્યા ઔપચારિકતા પૂરી કરીને નિકળવા જાય છે.
વાસ્તવમાંં અહીં સન નું કોઈ કામ જ નહોતું. એ તો માત્ર અને માત્ર મીડલ આફ્રિકન પબ્લિકને જ લગાડવાનુંં હતું કે હા હું પ્લેનેટ ગ્રીન ની સાથે જ છું.અને સન જેવો એ દફ્તર માંથી બહાર નીકળવા જાય છે કે અજ્ઞાત દિશાા માંથી noise less ફાયરિંગ થાય છે અને એક મહિલા ત્યા ને ત્યાં જ ઢળી પડે છે.
ગણગણાટ નો unprocval noise સાંભળીનેે wild
કમાન્ડોસ નું ધ્યાન એ બાજુ ખેંચાય છે.અને જુએ છે તો એક મહિલાની ડેડબોડી જમીન પર પડી હોય છે.
વાઈલ્ડ કમાન્ડો એ માત્ર ત્રણ જ સેકન્ડ માટે સીવીયર મિસ્ટેક કરી નાખી અને તેમણે સન પરથી ધ્યાન હટાવીને એ મહિલા સામુંં જોવા લાગ્યા.અને આ જ ત્રણ સેકન્ડ માં એક એન્ટી સોશિયલે સન ને બાજુમાંં ખેંચી લઈને તેની કાનપટ્ટી પર રિવોલ્વર તાકી દીધી.આ noise લેસ ફાયરિંગ પાછળ પણ એક જ કારણ હતું કે બહાર ઊભેલી પબ્લિકને કશીજ જાણ નહોતી થવા દેવાની.
જો પબ્લિક ને જાણ થતે તો એન્ટી સોશિયલો નો ખાત્મો નિશ્ચિત હતો.અને ફાયરિંગ કરીને પેલી મહિલા ને મારી નાખવા પાછળ પણ એક જ કારણ હતું કે વાઇલ્ડ કમાન્ડોઝ નો concentration થાય. એન્ટી સોશિયલો પોતે પણ જાણતા હતા કે એમ જ સીધે સીધા મિસ્ટર સન ને ઉડાવી દેવા પણ કોઈ રમત વાત નથી. એટલે એ લોકો માત્ર સન નું કિડનેપિંગ કરીને અંતતઃ પ્લેનેટ ગ્રીન ને જ કીક આઉટ કરાવવા માંગતા હતા.અને પેલો એલટી સોશિયલ બોલ્યો બધા જ commandos પોત પોતાના હથિયાર નીચે મુકી દો. નહિતર મિસ્ટર સન ના ભેજાના ચિથડા હવામાં ઉડતા દેખાશે. લાલઘૂમ આંખો વાળો એ એન્ટી સોશિયલ જાણે કે અત્યારે ડીજીટ્સ ભૂલી જ ગયો છે.અને કાઉન્ટડાઉન ની લિમિટ આપ્યા વિના જ ટ્રીગર દબાવા જાય છે.અને બધા જ કમાન્ડોએ તેમના હથિયાર નીચે મુકી દીધા.
એક કમાન્ડો બોલ્યો તું આ ખોટું કરી રહ્યો છું.
પેલા એન્ટી સોશિયલ જમીન પર થુકીને કહ્યું ટુ હેલ વિથ યોર રાઇટ્સ એન્ડ માય રોગસ.અમારે પ્લેનેટ ગ્રીન ના જ જોઈએ.
ઘણા બધા કમાન્ડોએ એન્ટી ડૂ ઊસોશિયલ ને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ એક નો બે ના થયો.અને તેણે ડિમાન્ડ કરી કે મિસ્ટર સન અમારી ગાડીમાં જ જશે.
એક કમાન્ડો બોલ્યો પણ ખરો કે પબ્લિક તમને જીવતા સળગાવી મારશે જો મી સન તેમને કિડનેપિંગ હાલત માં દેખાશે તો.
એન્ટી સોશિયલ ને કમાન્ડોની વાતમાં દમ લાગ્યો પણ ખરો પરંતુ હવે તેની પાસે પણ બીજો કોઇ જ ઓપ્શન નથી.અને એ સરકારી દફ્તર ના 50 જેટલા અધિકારીઓ એટલે કે એન્ટી સોશિયલો એ પણ તેમની રિવોલ્વર બહાર કાઢીને કહ્યું, હવે જે થાય તે અમારે પ્લેનેટ ગ્રીન ના જ જોઈએ. સન ની નફ્ફટાઈ અને બેજવાબદારી ના અંશો અહીં પણ જોવા મળ્યા જ હતા.અને આ પાર કે પેલે પાર ના સિદ્ધાંત હેઠળ સને પાછળ જોયા વગર જ 5000 પાઉન્ડ નો એક ભારે ભરખમ રિવર્સ પંચ એ એન્ટી સોશિયલ ના મોહ પર દઈ માર્યો. એ પંચ એટલો સટીક અને દુઃખદાયક હતો કે એ એન્ટી સોશિયલ ના મોંમાંથી રીતસરની ચીસ નીકળી ગઈ અને તેણે તેના મોં પર હાથ ફેરવીને જોયું તો તે લહૂલુહાન હતો.