CANIS the dog - 12 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 12

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

CANIS the dog - 12

android 10% પરથી 50% સમજી ગયો અને તેવા જ પૃચછા ના હાવભાવથી બોલ્યો, લેપર્ડ! means?
સીતા બોલી એ આઇરિશ હોર્સ સાથે લેપર્ડ ના જીીનેટીકલ કોડિંગ થયા હતા.
આર્નોલ્ડે કહ્યું what રબીશ!!
લેપર્ડ અને હોર્સ ના કોડિંગ હાઉ કેન ઈટ પોસિબલ mis સીતા!!
સીતાએ ડોક્ટર બૉરીસ ની સામે આર્નોલ્ડ પ્રત્યેના થોડાક ગુસ્સાના ભાવ થી જોયું અને ડોક્ટર બૉરીસે પણ તેવી જ રીતે ડ્રૉવર માંથી પેલી ફાઇલ બહાર કાઢી અને આર્નોલ્ડ ની સામે જોતા જોતા સીતા ને સોંપી.
સીતા એ કહ્યું મિસ્ટર જૉબ્સ નથીગ ઈસ લિવીગ રબીશ in this world particular. ઈટ્સ ઑલ રેકોર્ડેડ‌.અને તેેેણે ફાઈલ આર્નોલ્ડ સામે છોડી.
સીતા એ કહ્યું ધીસ ઇસ રો મુડ ઑફ ધેટ bullshit.
આર્નોલ્ડે તેના જ ઈગો માં ફાઈલ ઉઠાવી અને તેનેે વાંચવા લાગ્યો.
આર્નોલ્ડે ફાઈલને ઉપર છલ્લી વાંચીને કહ્યુ આતો 10000થી પણ ઉપર breeds છે જેને મૉર્ટરી કે સેમેેટ્રી કરવામાં જ નથી આવી.
કોઈકને શવાના(અમેઝોન ફોરેેસ્ટ)માં છોડવામાં આવી છે તો કોઈકને કતલખાનાઓ માં.
સીતા એ કહ્યું ધીસ ઇસ થેફ્ટ material મિસ્ટર આર્નોલ્ડ .
હાઇબ્રાઈડ ની તિજોરીઓમાં આવી 50 ફાઈલો હજુ
પણ મોજૂદ છે.
અમારા થી બનતુંતુ એટલું અમે કર્યું.
આર્નોલ્ડે ફાઈલ થી બહાર જોઇને પૂછ્યું, તો હાઇબ્રાઈડ એલિફન્ટ ની પણ હાઇબ્રીડ બનાવે છે!

સીતાએ કહ્યું યસ અફકોર્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ની એજન્સી ના recommendation થી હાઇબ્રાઈડે ઇન્ડિયા ને ૧૧૪ જેટલા હાઇબ્રીડ એલિફન્ટ આપેલા. જે પાછળથી જગન્નાથ મંદિરો ને distribute કરવામાં આવ્યા હતા.

આર્નોલ્ડે ફાઇલ માંથી નજર કાઢી ને સીતા ને પૂછ્યું, આ cow ની શુંં મિસ્ટ્રી છે વળી!!
સીતા એ કહ્યું છેલ્લા લગભગ પાંચ વર્ષમાં hybrid એ અઢી લાખથી પણ વધારે કાઉસ બનાવી હતી.અને તે પણ ગીર (ગુજરાત) રિઝર્વ પાર્ક ની neel cow ની.
જેની પાછળની 13000 failure breed(less than expectation) ની history આ ફાઈલ માં દર્જ છે. Arnold એ પૂછ્યું અને તે અઢી લાખ કાઉસ નુંં શું થયું!
સીતા એ ફટ લઈને કહ્યું તેે બધીજ cows continent અમેરિકા ની શેફર્ડ( ભરવાડ) કોમ્યુનિટી ને sold થઈ ગઈ છે.
આર્નોલ્ડે કહ્યું અને તે ૧૩,૦૦૦ cows ને beef ડાઈન
ના નામે કતલખાનાને સોંપી દીધી, રાઈટ?
સીતા એ કહ્યું એપ્સુલ્યુટલી રાઈટ. ધેેટ all થર્ટી thousand cows વેર ugli, and total ugli.
Arnoldએ કહ્યું યુ વેર saying લેપર્ડ કોડિંગ એબાઉટ, મિસ સીતા.
સીતા એ કહ્યું યસ mr jobs let me tell you કે તમારી વાત સાચી છે કે જિનેટિકલી લેપર્ડ અનેેે હોર્સ ના
કોડિગ પોસિબલ જ નથી. પરંતુ હાઈબ્રાઈડે લેપર્ડ ના ૩૦૦ થી પણ વધારેે વાઈલ્ડ facts રિમૂવ કરી નાખ્યા હતા અને almost અબોવ 80% percent લેપર્ડ ના જીન્સ તેના protein અને તેના ન્યુકલીક ને વેજિટેરિયન બનાવી દેવામાં આવ્યા હતા.અને ત્યાંર બાદ જ 2
ફાસ્ટેેસ રનર અપ ના કોડ મેચ થયા હતા.
પરંતુ આ ત્રણસો જેટલા વાઈલ્ડ ફેકટ્સ ને રીમુવ કરતા કરતા 160 જેટલી breed ફેેઈલ પણ ગઈ જ હતી.
Arnold એ કહ્યું oh I see.
સીતાએ કહ્યું મિસ્ટર આર્નોલ્ડ તમને જાણીને આશ્ચર્ય થશે કેે ફેલ્યોર 160 હોર્સ breed ની અંદરના કેટલાક હોર્સ ને કટર ટીથ પણ ઉગેેેલા નીકળ્યા હતા. જે જનરલી હોર્સ માં હોતા જ નથી.
they all હોર્સ વેર અગલી.
સીતા એ કહ્યું ડર્બી ના એ ચાલીસે ચાલીસ હોર્સ ની ઓવર ઑલ એન્ડ હન્ડ્રેડ પર્સન્ટ body લેંગ્વેજ માંથી five percent લેપર્ડ ની ઘુર્રાહટ આજે પણ તમને સાંભળવા મળશે.
આર્નોલ્ડે કયું is ધીસ ટ્રુ?
સીતાએ કહ્યું યસ એન્ડ અફકોર્સ. this is true.
એપ્સુલ્યુટલી ટ્રુ.