The conspiracy he was innocent may be (coniuratio) - 58 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 58

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 58

ડેનિમ તેમની સુપર ઇન્ટેલિજન્સની લાક્ષણિક મુદ્રામાં બેઠા છે.અને પેલા ઓફિસરે plus ડેસિબલ્સ માં બોલવાનું ચાલુ કર્યું.
પેલા ઓફિસરે કહ્યું મિસ્ટર ડેેેેનિમ વોટ્સ ધિસ going on!
હુંં અહીં કામ કરવા માટેે આવું છુું, કોઈ તમાશો જોવા માટે નથી આવ્યો.અને તમે જો ભૂલી ગયા હોવ તો તમનેેેેે યાદ કરાવી દઉં કે મારું કામ દેશની અનેેેેેે ખાસ કરીને વ્હાઇટ હાઉસ ની રક્ષા કરવાનું છે. મને અફસોસ છેેે કે મેં તમને જોઈન કર્યા. otherwise મેં અત્યાર સુધીમાં મીલીના નો કેસ પતાવી દીધો હોત.
એનિમલ તેમના હોઠ પર આંગળી મૂકીને પેલા ઓફિસર ની frustration empty થઈ જવાની પ્રતીક્ષા કરી રહ્યા છે.અને ફરીથી પેલા ઓફિસરે બોલવાનું ચાલુ કર્યું.
એણેે કહ્યું તમારાથી કશું ના થતું હોય તો મનેે કહો હું અત્યારેે ને અત્યારે જ પ્રેસિડેન્ટ ની ચેમ્બર માં જઈને તેેમને સ્પષ્ટ શબ્દો માં કહી દઉં છું કે ધીસ ઇસ conspiracy.અને આ બધુ હવેે નહીં ચાલે.
ડેનિમે તેમની આંગળી હોઠ પરથી લીધી અને નજર નીચી કરી દીધી.
પેલા ઓફિસરે ડેનિમની નજીક થઈને ફરીથી કહ્યું મિસ્ટર ડેનિમ હું તમનેે કશુક કહી રહ્યો છું. આઈ હોપ કેેે તમે બધું જ બરાબર રીતેે સાંભળી લીધું છે.
જેની મેં કહ્યું તારા ક્વેશ્ચન્સ પર ફુલ સ્ટોપ લાગી જાય એટલે મનેેે કહેજે હું મારુ બોલવાનું ચાલુુ કરીશ.
પેલા ઓફિસરે ફરીથી કહ્યું, મને તો હવે એમ જ લાગે છે કે મારે યુએસ ઇન્ટેલિજન્સ ઓફિસર નહીં બલ્કે પ્રોફેશનલ શાર્પ શૂટર બનવું જોઈતું હતું.અને તે પણ વન બિઝનેસમેન શાર્પ શૂટર. કારણકે કમ સે કમ મારે એમાં કોઈ નો ઓર્ડર તો ના જ લેવો પડતે. ખાસ કરીને આવી પરિસ્થિતિમાં કે જેમાંં બધુંજ જાણતો હોવા છતાં પણ કશું જ ના કરી શકું.
એ આજ કાલની આવેલી મીલીના આપણી સામે મનમાની કરી રહી છે અને આપણે બધું જ જાણતા હોવા છતાં પણ ધમાકો થવાની પ્રતીક્ષા કરી રહ્યા છીએ.!
મને ખબર નહોતી કે એક supar nation ના સુપર ઇન્ટેલિજન્સ મિસ્ટર ડેનિમ જૅક્સન આટલા મજબૂર પણ હોઈ શકે છે.

વોટ્સ યોર પ્રોબ્લેમ મી જેકસન, વાય ધ હેલ યુ સ્ટિલ બ્લડી સ્ટોપ્ડ!
why you not taking any action against મીલીના!
પલ પ્રતિપલ white house એક ઘોર બદનામીના અન્ધકારમાં ધકેલાઈ રહ્યું છે,અને તમે conspiracy ને ફેઈલ કરવાને બદલે તેને mild કરવામાં લાગયા છો, what a bullshit!!
ડેનિમ ના ચહેરા પર ની અદ્રશ્ય રેખા ઓથી અનુભૂત થયેલો એ ઓફિસર અચાનક જ શાંત પડયો અને છતાં પણ ધુવા પુવા હાલતમાં નીચું જોઈને ઊભો રહ્યો.
ડેનિમ ચેર માંથી થોડાક આગળ આવ્યા અને કહ્યું મને લાગે છે કે તું ચેર માં બેસી જઈશ તો જ મારી વાતને ધ્યાનથી સાંભળી શકીશ.
બીજી જ સેકન્ડે પેલો ઓફિસર ચેરમાં બેસી ગયો અને બોલવા ગયો.
ડેનિમે કહ્યું અધિકાર મળી ગયા પછી કંઈ પણ કરી દેવું બહુ જ આસાન હોય છે ,પરંતુ મુશ્કેલી ત્યારે જ ઊભી થાય છે જ્યારે બધું જ કરી શકતા હોવા છતાં પણ કશું નથી કરી શકતા.
તારે હર હાલતમાં પ્રેસિડેન્ટને મીલીના એન્જોય કરવા જ દેવી પડશે. આ તારુ અને મારુ અંતિમ સત્ય છે.
પેલા ઓફિસર બૉથમે કહ્યું, બટ વાય મિસ્ટર ડેનિમ એવી તો કઈ મજબૂરી છે કે જેના કારણે તમે ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છો અને અમને પણ બાંધીને રાખે છે?
ડેનિમે કહ્યું જો તું મીલીના ને પ્રેસિડેન્ટના હાથમાંથી છીનવવા જઈશ તો પ્રેસિડેન્ટ હાથ ઉપર કરી દેશે. બધા જ ઓફિસરોની એસીતેસી થઈ જશે. એ બધા પણ હાથ ઉપર જ કરી દેશે,અને ત્રણ વર્ષ સુધી તારે અને મારે તેમને સહન કરવા પડશે. બોલ તું એક સ્ત્રીની ખાતર દેશને આટલી મોટી નુકસાનીની કિંમત આપવા તૈયાર છે!