Son and the sir pantagon. ages are unavailable - 42 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 42

Featured Books
Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 42

આ સાંભળીને સન ગણતરીની સેકન્ડોમાં જ આખી વાત સમજી જાય છે અને બે મિનિટ સુધી નીચું જોતો રહી ને મૌન રહે છે. સુલતાન પણ સન ના સોફ્ટ નેચર ને જાણે છે એટલે સુલતાને પણ સનને જ આગળ કશું બોલવાનો મોકો આપ્યો અને તેઓ પણ ચુપ જ રહ્યા.
બે મિનિટના મૌન પછી સન સુલતાન ની સામેે જોઈને કહે છે ધેેટ means કે ત્યાં ગલ્ફ મા હું જખ જ મરાવાનો છુ.
સુલતાન તેમના પ્લેટ આસિસ્ટન્ટ ફરીથી હાથમાં લઈને કહે છે ,મેય બી!!
સુલતાન બ્રેકફાસ્ટ નો એક પીસ મોહ મા મૂકે છે અને સન ને કહે છે મિસ્ટર સન પ્લેનેટ ગ્રીન એક વિટો ફૂલ (પાવરફુલ) (વિરોધક)ઓર્ગેનાઇઝેશન છે. હવેેેે તમે પાછી પાની કરો તો પણ તમારે જ સફર કરવાનું આવે. એટલે બેટર છે કે તમે તમારી સેફટી થી જ ચાલો.
સન પણ તેની બુદ્ધિ પર વિશ્વાવાસ મૂકીને નિર્ભયતાથી સુલતાન ને કહે છે હા હુંં સમજી ગયો.
સન સુલતાનને થોડીક જીજ્ઞાસા થી અને અનફોર્મલી પૂછેે છ કે આમાં તમને શું લાગે છેેે કોણ જવાબદાર હશે?
સુલતાન કહે છે તમે જો કોઈ મનુષ્ય નું નામ સાંભળવા માગતા હો તો તેઓ જવાબદાર મનુષ્ય્ય તો કોઈ છે જ નહીં!
સન કહે છેે તો પછી!!
સુલતાન કહે છે વૅક્સિન.
sultan કહે છે એ વેક્સિન નેચરલ છે કે અનનેેેેચરલ. ઓર્ગેનિક છે કે એન્ટીબાયોટિક એતો મને નથી ખબર પરંતુ જે પણ કોઈ riots થયા હતા તે આ વૅક્સિન નેે કારણે જ થયા હતા. પછી ખબર નહીં કેટલાક ડેઝર્ટ લવર peoples એ પણ વેક્સિન ને શુુલી એ ચડાવી દીધી હોય. પરંતુ બૉયકોટીગ ની પાછળ રીઝન એકમાત્ર વૅક્સિન નુું જ બતાવવામાં આવ્યું હતું.
સન કહે છેે જો હું તમને એ વૅક્સિન નું સેમ્પલ આપુ તો તમેે મને કહી શકો છો કે એ નેચરલ છે કે અનનેચરલ.
સુલતાન આત્મીયતાથી સન ની સામું જોઈને કહે છે એનીથિંગ ફોર યુ મિસ્ટર સન.
અત્યારે સન ગૌતમ , કાર્ટિયર,સ્મિથ તથા અન્ય લોકો પર ગુસ્સો કરવા માગે છે પરંતુ કોણ જાણે સન નું દિલ તેને આમ કરવાની ના પાડી રહ્યું છે.અને spiritually soft સન આખરે તેના દિલ ની જ વાત માને છે. સન તેના દિલની વાત માનીને તેની બુદ્ધિથી તેનો ફોન ઉઠાવે છે અને બેનરજી ને કહે છે, સર સુલતાન ના ગાર્ડન માટે એક વેક્સિન ત્યાંના કોઈ પણ માણસને આપી રાખજો. જેને પાછળથી કલેક્ટ કરી લેવામાં આવશે.
બેનરજી કહે છે શ્યોર સર.
સન ફૉન મૂકીને સુલતાન ની સામું જુએ છે.
અને સુલતાન તેમના બન્ને હાથ પહોળા કરીને કહે છે એઝ યુ વીશ!
સન ને જરાય પણ અહેસાસ નથી થતો કે હું અત્યારે એક વખતના વિશ્વના સૌથી મોટા ધનાડય ની સામે બેસીને બ્રેકફાસ્ટ લઈ રહ્યો છું. જોકે આની પાછળ sultan નો soft અને હોમલી નેચર પણ જવાબદાર હતો જ.
સન તેની ઘડિયાળની સામું જોઈને સુલતાન ને વેરી વેરી કેઝયુઅલી કહે છે કે મારે 5:00 ગમે તેમ કરીને પણ નીકળી જ જવું પડશે મિસ્ટર સુલતાન.
સુલતાન પણ ઊભા થતાંં થતાં સન ને કહે છેે નો પ્રોબ્લેમ,આમેય લંચ પાંચ વાગ્યા પહેલાં જ થતું હોય છે.
સન પણ ઊભો થતા થતા સુલતાન ને કહે છે મી બેનર્જી મારી વેઈટ કરતા હશે.
સુલતાન કહે છે શ્યોર.
બેનરજી કહે છે તમારે આરામ કરવો હોય તો કરી શકો છો ,સર.
સન સામે ચાલીને જ બેનર્જી ને કહે છે ચાલો, તમે તૈયાર થઈ જાઓ આપણે સાઇટ પર જઈએ છીએ.
બેનર્જી કહે છે સર તમે સાઇટ પર આવશો!!
સન કહે છે ઓફકોર્સ why not come on.