The Corporate Evil - 56 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-56

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-56

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-56
નીલાંગી સામે બેઠેલી વ્યક્તિને ફાટી આંખે જોઇ રહી હજી એ પૂરી સ્વસ્થ નહોતી એને થયું મારું આખુ શરીર અંદરથી જાણે તૂટી રહ્યું છે ત્યાંજ પેલી બેઠેલી વ્યક્તિ એની નજીક આવી નીલાંગીનાં હોઠ પર આંગળી ફેરવીને કહ્યું કેવી મજા આવી ? નીલાંગીને પ્રતિકાર કરવો હતો પણ જાણે શરીરમાં તાકાતજ નહોતી નીલાંગીએ પૂછ્યું તું કોણ છે ? અમોલ ક્યાં છે ? પેલી વ્યક્તિ જવાબ આપવાની જગ્યાએ હસવા લાગ્યો. રૂમમાં આખુ અજવાળું નોતું એને અંધારાંમાં આછા અજવાળામાં ચહેરો આછો પાતળો દેખાતો હતો ત્યાંજ પેલી વ્યક્તિએ નીલાંગીને પાછી કારપેટ પર સૂવાડી દીધી.
નીલાંગીએ જોર કરીને ઉભા થવા પ્રયત્ન કરવા માંડ્યો પણ એનાંથી ઉભાજ ના થવાયું એણે કહ્યું તું શું કરે છે ? મને ઉઠવા દે મારે ઘરે જવુ છે... એની આંખમાં આંસુ આવી ગયાં મારાથી ઉભા કેમ નથી થવાતું ?
પેલી વ્યકતિએ ખોંખારો ખાઇને કહ્યું "દારૂ પીવરાવી નશો કરાવીને તારૈં શરીરને ભોગવવું એ ફેશન જૂની થઇ ગઇ તારાં શરીરમાં બે ઇન્જેક્શન ગયા છે અને તું .... પછી હસતાં હસતાં કહ્યું તારે આ સ્ક્રીન પર જોવું છે ? જો આ..... એમ કહી મોટો સ્ક્રીન પર બલ્યુ ફીલ્મ ચાલુ થઇ એમાં નીલાંગીને ઇન્જેક્શન આપ્યાની થોડીવારમાં એ હસવા લાગી હતી અને સામેની વ્યક્તિ કહે એમાં સહકાર આપી રહી હતી પેલી વ્યક્તિએ એને કહ્યું તારાં કપાળ ઉપર અહીં ખૂબ ગરમી છે.. બલ્કે વાતાવરણ ચીલ્ડ એસી વાળુ હતું છતાં નીલાંગી એક પછી એક વસ્ત્ર ઉતારી રહી હતી.
નીલાંગી એનો ઉતરેલો વીડીયો જોઇને રડી પડી આ બધું ક્યારે થયું ? પછી ફીલ્મ આગળ ચાલી પેલી વ્યક્તિ પણ આખી નિર્વસ્ત્ર થઇને નીલાંગી ઉપર આરુઢ થઇ ગયો અને પછી હોઠ થી હોઠ અને શરીરથી શરીર વીંટળાઇ ગયાં માત્ર સહવાસનાં આહ ઓહ કમઓન એવાજ અવાજ સંભળાઇ રહ્યાં નીલાંગી ક્યાંય વિરોધ નહોતી કરી રહી અને પૂરી આનંદ અને સહકાર સાથે શરીર સુખ માણી રહી હતી. નીલાંગી આવાં દ્રશ્યો જોઇને આધાત પામી ગઇ એણે ચીસ જેવા અવાજે બોલી નરાધમ તે આ શું કર્યુ. મેં તને ક્યારે આવું કરવા દીધું. તેં મારી લાજ લૂંટી મને બરબાદ કરી દીદી તું સાલા પિશાચ મારી પવિત્ર પાત્રતા લૂંટી લીધી મારો અહમ ચૂર ચૂર કરી નાંખ્યો મારો રોબ ધોવાઇ ગયો મારી લાગણી મારાં પ્રેમનાં ચીંથરા ઉડાવી દીધાં.
આમ બોલી ઉઠવા ગઇ પણ એનો હાથ છૂટી ગયો કોઇ અગમ્ય અશક્તિએ એનું શરીર શિથિલ કરી દીધું હતું. એની આંખોમાં ચોધાર આંસુ હતાં એને નીલાંગ યાદ આવી રહેલો એણે મને ઘણીવાર ચેતવી હતી પણ મેં એને ક્યારેય ના ગણકાર્યો.... પણ અમોલ ક્યાં છે ?
નીલાંગીએ અમોલ-અમોલ બૂમ પાડી પણ કોઇ ના આવ્યુ પેલી વ્યક્તિ ત્યાંથી ઉભી થઇ અને બાજુની ટીપોય પર પડેલી દારૂની બોટલમાંથી પેગ બનાવ્યો અને પોતે એકી શ્વાસે પી ગયો. પછી એણે નીલાંગીને કહ્યું ચાલ હવે બીજો ટર્ન મારો પછી તને છોડી દઇશ. પહેલાં ટર્નમાં ખૂબજ મજા આવી ગઇ યાર કેવો મસ્ત માલ લઇ આવ્યો અમોલ મારાં માટે વાહ પછી એમ કહીને નીલાંગીનાં ચહેરાની પાછળ હાથ વીંટાળી એનો ચેહરો પોતાનાં તરફ ખેંચી એનાં હોઠ પર તસતસતું ચુંબન આપી દીધું પછી એની છાતીએ હાથ ફેરવવા માંડ્યો એ ધીમે ધીમે ઉત્તેજીત થઇ રહેલો અને નીલાંગીને ખૂબ ગુસ્સો આવી રહેલો પણ શરીર સાથ નહોતું આપતું એનામાં જોરજ નહોતું પેલો એના પર હાવી થતો જતો હતો એ નીલાંગીને સીધી સુવાડી એનાં પર જાણે પથરાઇ ગયો.
નીલાંગીએ મનોમન મહાદેવને યાદ કર્યા આંખમાં આંસુ સાથે મનમાં વિનવી રહી હતી મારી મદદ કરો મદદ કરો. પેલો માણસ ભૂખ્યા વરૂની જેમ તૂટી પડેલો... એણે નિલાંગીને અંગમાં અંગ પરોવી દીધું અને મંથન કરવા લાગ્યો અને ત્યાંજ નીલાંગી માં અચાનક એવુ જોર આવ્યું કે બંન્ને હાથથી ખૂબજ બળ કરી પેલાને ધકેલ્યો અને પેલો જોરને કારણે છૂટો પડ્યો અને નીલાંગીએ બે પગની વચ્ચે જોરથી કચીને લાત ફટકારી પેલો ઓય ઓય કરતો નીચે પડ્યો.



પેલાને એટલું પેઈન થયું નાભીમાં આંટી વળી ગઇ એનાં ગુપ્તાંગ પર એટલી જોરથી લાત વાગી હતી કે અર્ધબેહોશ જેવો થઇ ગયો એની ચીસ અને દર્દનાં અવાજથી રૂમ ખૂલવાનો અવાજ આવ્યો. નીલાંગીએ જોયું કે જોસેફ છે એણે પોતાનાં શરીર પર ઝડપથી કપડાં ઢાંકવા પ્રયત્ન કર્યો.
જોસેફે જોયું કે નીલાંગીએ પેલી વ્યક્તિને જોરથી લાત મારી છે એણે નીલાંગીને લાત મારીને પેલી વ્યક્તિને ઊચકીને બહાર લઇ ગયો. નીલાંગીને પણ લાત જોરથી વાગી હતી એ બેવડ વળી ગઇ. એણે જોયું રૂમમાં કોઇ નથી એણે ધીમે ધીમે દરવાજા પાસે ખસી... ધીમે રહીને ઉભી થઇને દરવાજો અંદરથી બંધ કર્યો.
દરવાજો બંધ કરી ખુરશી પર બેસી ગઇ થોડો શ્વાસ ખાધો. ચારે તરફ જોયું પહેલાં તો એનાં કપડાં લઇને પહેરી લીધાં એનુ પર્સ ત્યાં બાજુમાં પડ્યું હતું. એણે પર્સ જોયું મોબઇલ અંદરજ હતો. એણે રડતી આંખે મોબઇલ કાઢ્યો તુરંતજ 1 નંબર ડાયલ કર્યો. અને ફોન સીધોજ નીલાંગને લાગ્યો... થોડીવાર રીંગ વાગી પછી નીલાંગે ફોન ઉપાડ્યો નીલાંગીએ રડતાં રડતાં બૂમ પાડી નીલાંગ... અને ત્યાંજ રૂમનો દરવાજો તૂટ્યો અને જોસેફે સીધો જડપ મારીને નીલાંગીનાં હાથમાંથી ફોન ઝૂંટવ્યો અને દિવાલ પર ઘા કરી તોડી નાંખ્યો.
નીલાંગીએ બૂમ પાડી યુ રાસ્કલ મારો ફોન કેમ ? પેલો આગળ કંઇ સાંભળે પહેલાંજ એણે નીલાંગીને જોરથી લાફો મારી દીધો. નીલાંગી જમીન પર પછડાઇ ગઇ નીલાંગીને ઝનૂન ચઢ્યું એણે બાજુમાં રહેલો દારૂનો ગ્લાસ છૂટ્ટો જોસેફને માર્યો.
જોસેફને સીધો કપાળમાં વાગ્યો એની આંખ બચી ગઇ પણ લોહીનો ફુવારો છૂટ્યો. જોસેફ ગુસ્સામાં આવીને દારૂની બોટલ ઉઠાવીને નીલાંગીનાં માથામાં મારી અને નીલાંગી તુંરતજ ફલોર પર પડી ગઇ એનાં માથામાંથી લોહીનો ધોધ વહ્યો અને એ બેભાન થઇ ગઇ હવે જોસેફ ગભરાયો.....
************
નીલાંગ અને કાંબલે સર પરાંજપેનાં ફોન આવ્યોને ઓફીસથી ઝડપથી નીકળી ગયાં. તેઓ તાત્કાલીક પરાંજપે પાસે પહોચવાં ઉતાવળ કરી રહેલાં. કાંબલે સર ડ્રાઇવ કરતાં હતાં નીલાંગની ઉચ્ચક જીવે પહોચવાની રાહ જોઇ રહેલાં અને એનાં મોબાઇલ પર રીંગ આવી એણે જોયું નીલાંગીનો ફોન છે રીંગ વાગવા દીધી વિચાર્યુ અત્યારે ઉપાડુ કે નહીં એને આટલી રાત્રે શું કામ છે ? હું અગત્યનાં કામે જઇ રહ્યો છું એને સોરી કહેવું હશે હું પછી વાત કરી લઈશ એટલે ક્યાંય સુધી ફોન ના ઉપાડ્યો પણ પછી થયું લાવ હજી પહોચવાની વાર છે વાત કરી લઉ એમ કહી ફોન ઉપાડ્યો ત્યાં નીલાંગીનો ચીસ જેવો અવાજ નીલાંગ... સંભળાયો એ અવાજ સાંભળી ગભરાયો જે રીતે નીલાંગી ચીસ પાડી રહી હતી એ પ્રમાણે એ તકલીફમાં છે એણે કહ્યું નીલાંગી બોલ શું થતુ ? ક્યાં છું પણ ત્યાંજ એનો ફોન અવાજ બંધ થઇ ગયો. પછી નીલાંગ નીલાંગીને વારંવાર ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ બતાવી રહેલો.
કાંબલે સરે પૂછ્યું શું થયું નીલાંગ ? શું વાત છે ? કોનો ફોન હતો ? નીલાંગે ગભરાયેલા અવાજે કહ્યું "સર નીલાંગીનો ફોન હતો પણ એ ખૂબજ ડરેલી હતી પણ એનો પછી અચાનક ફોન કપાઇ ગયો હવે હું ફોન કરુ છું તો સ્વીચ ઓફ આવે છે. ચોક્કસ નીલાંગી કોઇ મોટી તકલીફમાં છે. સર......
કાંબલેએ નીલાંગની સામે જોઇને કહ્યું "શું કરવું છે ? આપણે પહોચવાજ આવ્યા છીએ પરાંજપે પાસે એકવાર એવીડન્સ લઇ લઇએ પછી એની પાસે જઇએ.
નીલાંગે કહ્યું "એ ક્યાં છે કોને ખબર ? ઘરે પહોચી જવી જોઇએ હું એની આઇ સાથે વાત કરી લઊ અને નીલાંગે નીલાંગીનાં ઘરે એની આઇને ફોન જોડ્યો. સામેથી તુરંતજ ફોન ઉપાડ્યો આઇ બોલી કોણ જોઇએ ? કોણ બોલો છો ? નીલાંગે કહ્યું આઇ હું નીલાંગ.. નીલાંગીનો ફોન નથી લાગતો નીલાંગી ઘરે આવી ગઇ ? આઇએ કહ્યું "ના હજી નથી આવી હું ક્યારની રાહ જોઉ છું ? કેમ તારી સાથે નથી ? આટલી વાર થઇ તો મને થયું તમે લોકો સાથે હશો. નીલાંગે કહ્યું હા આઇ પછી વાત કરું નીલાંગી મળે ફોન કરાવુ છું.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-57