The Corporate Evil - 25 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-25

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-25

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-25
નીલાંગે અંદર રૂમમાં આવી દરવાજો લોક કરી દીધો અને નીલાંગીને વળગી ગયો અને હોઠ પર હોઠ મૂકી દીધાં.
નીલાંગીએ કહ્યું લુચ્ચા ઉપર રૂમમાં આવવાની ક્યાં જરૂર હતી સીધા પાર્ટીમાં ના જવાય ? ત્યાં બધુ જોવા મળત.
નીલાંગે કહ્યું "બીજુ બધું શું કામ જોઉ ? મારી પાસે મારી અપ્સરા હતી એને ના જોઊ ? એવુ બધુતો પછી પણ જોવાય છે. તને જોઇને મારાં હોશ ઉડેલાં હવે તારાં ઉડાવું ને ? એમ કહીને નીલાંગીને બાંહોમાં લઇ લીધી.
નીલાંગી અહીં ચલને પહેલાં બધુ જોઇએ કેવી કેવી ફેસીલીટી છે ? કેવો મોટો વિશાળ રૂમ છે અરે વાહ બારીમાંથી બહાર સીધોજ દરિયો દેખાય છે વાઉ.. ખૂબ જ મજા આવી ગઇ. નીલાંગ પણ નીલાંગીની બાજુમાં આવીને ઉભો રહી ગયો. એ બધુ જોવા સાથે સાથે નીલાંગનાં દેહ પર હાથ ફેરવી રહેલો.
નીલાંગીને નીલાંગનો સ્પર્શ ગમી રહેલો એ એનો આનંદ લઇ રહેલી આજે ખુશી અને સફળતાનો દિવસ હતો નીલાંગનો દિવસ હતો નીલાંગ અને સ્પર્શીને પ્રેમ કરી રહેલો. દૂર સુધી દેખાતો દરિયો જોઇ રહેલી નીલાંગીની આંખો પ્રેમ સ્પર્શથી બંધ થઇ ગઇ હતી નીલાંગ આગળને આગળ વધી રહેલો એણે નીલાંગીની બંધ આંખોનાં પોપચા ચૂમી લીધાં. નીલાંગીનાં ચહેરા-હોઠ બધુ ચૂમી રહેલો અને એ ધીમે ધીમે નીલાંગીની ડોક એની ચીબુક નાક બધુજ ચૂમી રહેલો નીલાંગીની આંખે હજી બંધ હતી એ નીલાંગ તરફ ઢળી ગઇ નીલાંગે એને ઉંચકી લીધી અને રૂમનાં બેડ પર સૂવાડી દીધી.
ખૂબ પોચી સુંવાળી ગાદી પર સૂઇ રહેલી નીલાંગીએ આંખો ખોલીને બોલી કેવી સરસ ગાદી છે વાહ આવું કુશન તો ક્યારેય માણ્યુંજ નથી અને એનાં બે હાથ ફેલાયા અને નલાંગને ઇજન આપ્યુ નીલાંગ સીધો નીલાંગીનાં દેહ પર પથરાયો.
લંબાવેલાં હાથમાં સમાયો અને નીલાંગીએ બેઉ હાથ નીલાંગને વીંટાળી દીધાં ક્યાંય સુધી બંન્ને ઠંડાગાર રૂમમાં વળગીને સૂઇ રહ્યાં. નીલાંગે નીલાંગીને પ્રેમ કરવા માંડ્યો રૂમની લાઇટો ચાલુ હતી નીલાંગીએ કહ્યુ નીલુ લાઇટો બંધ કરીને પ્લીઝ મને અજવાળુ પસંદ નથી આવાં વખતે શરમ આવે છે.
નીલાંગે ઉભો થયો અને બધીજ લાઇટો બંધ કરી દીધી નીલાંગ રાહ જોઇ રહી કે લાઇટો બંધ કરતાં આટલી વાર ?
પણ નીલાંગે એનાં બધાં જ કપડા ઉતારી નાંખેલા અને આવીને નીલાંગીને વળગ્યો. અંધારામાં નીલાંગી હાથ નીલાંગનાં દેહ પર ફર્યા અને બોલી એય લૂચ્ચા આ શું ? તારી બધી જ તૈયારી મને ખબર પડે છે.. એય નીલુ હું તને ખૂબ પ્રેમ કરુ છું પણ આ આટલી હદ ક્રોસ નથી કરવી પ્લીઝ.. ખૂબ પ્રેમ કરીએ પણ આપ્યા કાબુ રાખીએ પછી બધુ કરવાનુજ છે ને ? હું તારી જ છું આપણું લગ્ન થાય પછી મારી આખી જાત તને સોંપી દઇશ પ્લીઝ.
નીલાંગે કહ્યું "આપણે એડલ્ટ છીએ અને પૂરી સભાનતા રાખીને પ્રેમ કરીશું.. આમ મર્યાદા અને નિયમો ના બતાવ. બાબાને આવો દિવસ આખરે આપ્યો છે યાદગાર બનાવવાનો છે એમ કહીને આગળ સાંભળ્યા વિનાજ નીલાંગીનાં હોઠ પર હોઠ મૂકીને ચૂસવા માંડ્યો. નીલાંગી ના ના કરતી રહી અને નીલાંગે પ્રેમ કરતાં કરતાં એનાં પણ બધાં જ વસ્ત્ર ઉતારી નાંખ્યાં.
નીલાંગીએ કહ્યું "બહુ જિદ્દી છે તું કંઇ મારું સાંભળતો જ નથી એમ ખોટો ખોટો ગુસ્સો કરીને નીલાંગને સહકાર આપવા માંડ્યો. નીલાંગે કહ્યું "તારો આ અપ્સરા જેવો સંગે મરમરનો દેહ જોઇને હું તો પાગલ થઇ ગયો છું હવે તું મને રોકીશ નહીં અને રોકીશતું હો હું રોકાઇશ નહીં.. પ્લીઝ લવ મી એમ બોલતો બોલતો નીલાંગીનાં અંગ અંગને સ્પર્શીને પ્રેમ કરવા માંડ્યો.
નીલાંગીએ પ્રેમ ઉત્તેજનામાં એને કોઇ જવાબ ના આપ્યો અને નીલાંગને પ્રેમ કરવા માંડી. એસીનાં કુલીંગમાં બંન્નેનાં નગ્ન દેહ ઠડાગાર થઇ ગયાં હતાં પણ પછી પ્રેમની મસ્તીમાં ગરમાવો આવવા લાગ્યો.
નીલાંગે નીલાંગીનાં પર્યોધરોને સહેલાવી ચૂસવા માંડ્યા. નીલાંગી ખૂબ ઉત્તેજીત થઇ ચૂકી હતી. બંન્ને ઉત્તેજીત થયેલાં ગરમ દેહ એકબીજાને સહકાર આપવા માંડ્યાં અંગ અંગથી પરોવાઇ ગયાં અને મીઠો શ્રમ કરવા માંડ્યાં ક્યાંય સુધી આહ લવ મી નાં ઉદગાર સંભળાયા અને પરાકાષ્ઠાએ એનુ કામ કરી લીધુ બંન્ને જણાં શિથિલ થઇને વીંટાળાઇને સુઇ રહ્યાં.
નીલાંગીનાં આંખનાં જળ આવ્યા એણે કહ્યું "નીલુ આપણે આપા ખોઇને પ્રેમ કરી લીધો કંઇ ખોટું કે ભૂલ નથી કરીને ? મને મને... એ આગળ બોલે પહેલાં નીલાંગે કહ્યું " નીલો.
હું તને અને તું મને પ્રેમ કરે છે આપણે એકબીજાને સમર્પિત છીએ કાલ લગ્ન કરી લઇશુ હવે આપણે બંન્ને સેટ છીએ કોઇ ચિંતા નથી પછી શેનો સંકોચ ? શેનો ડર ? શેની ગ્લાની ? હું ફક્ત તારો જ છું અને તું ફક્ત મારી આપણાં ઘરમાં ખબર છે કેમ ચિંતા કરે છે ?
હોઠથી હોઠ મળ્યાં પછી મારાં શરીરમાં ઉત્તેજના વ્યાપી ગયેલી મારું અંગ અંગ તને સ્પર્શ કરવાં પ્રેમ કરવા આતુર થયેલું હું મારી જાતને રોકી ના શક્યો મેં રોકી પણ નહીં બસ તને મનથી, દીલથી, જીવથી પ્રેમ કરતો હતો આજે અંગ અંગથી પણ પરોવાઇને કરી લીધો.
તું તો મારુ સ્વર્ગ છે એવો એહસાસ થયો આવું આપણુ પ્રથમ મિલન કેવી મીઠી યાદ બની જશે. જીંદગીભર યાદ રહેશે. મારી નીલો આઇ લવ યુ હવે કાયમ માટે સંકોચ છૂટી ગયો એમ કહીને નીલાંગીનાં હોઠ પર આંગળી ફેરવતો બોલ્યો આટલી સંતૃપ્તી પછી પણ જાણે હજી તરસ છે ભૂખ છે અને પાછાં હોઠ પર હોઠ મૂકી દીધાં ક્યાંય સુધી મધુરસ પીતા રહ્યાં અમે ત્યાં રૂમનાં ડોર પર નોક થયું.
નીલાંગી સફાળી ઉઠી અને પોતાનાં કપડાં લઇને વોશરૂમમાં ઘૂસી ગઇ નીલાંગીનાં ગયાં પછી નીલાંગે ટુવાલ પહેરીને ડોર ઓપન કર્યો તો બેરો બીયર, નાસ્તો, કેડબરી બધું લઇને આવ્યો. નીલાંગે ટ્રે જ હાથમાં લઇને કહ્યું "થેંક્સ બટ નાઉ ડોન્ટ ડીસ્ટર્બ કહી દરવાજો ફરીથી લોક કરી દીધો.
અને નીલાંગીને બૂમ પાડી કહ્યુ આવીજા આપણે ઓર્ડર લખાવીને ભૂલીજ ગયેલાં કંઇ નહીં સાચાંજ સમયે આવ્યો છે બધું લઇને આમ પણ હવે ભૂખ ઉઘડી છે.
નીલાંગી હાથમાં કપડાં સાથે બહાર આવી.. નીલાંગે કહ્યું કપડા અંદર જ રાખ હમણાં જરૂર નથી એની એમ કહીને હસ્યો પછી બોલ્યો "નકામાં ચોળાઇ જશે તો તારી આઇ બધુ સમજી જશે. નીલાંગીએ એવું સાંભળતાંજ કપડા ડ્રેસીગમાં મૂકીને એવી જ પાછી નીલાંગ પાસે આવીને વળગી ગઇ બોલી "બહુ જ લુચ્ચો બધી જ તને ખબર પડે છે. નીલાંગની આંખો છે ચૂમીને કહ્યું "તારી આંખો ઊંડી અને વિશાળ છે સાગર જેવી મને તારી આંખોમાં જ જોવા કરવુ ગમે છે બસ એમાંજ ડુબેલી રહું એવું મન થાય છે.
નીલાંગે કહ્યું "મને તારાં અંગમાં મારી નજર દેખાય છે મારી આંખની કીકીમાં માત્ર તારો સંગેમરમરનો દેહ દેખાય છે ઇશ્વરે એવી દેહાકૃતિ ઘડી છે કે આંખ પલક નથી પડવા દેતી એમ કહીને નીલાંગીને પોતાનાં તરફ પાછી ખેંચી અને વળગી ગયો પછી બોલ્યો આજની મસ્ત મસ્ત રાત જલ્દી પસાર થઇ જાય પહેલાં પૂરી મજા કરી લઇએ.
નીલાંગીએ કહ્યુ હમણાં તો કહે તો હતો કે ભૂખ ઉઘડી છે તું ખાઇ પીલે તો પછી ફરીથી મહેનત કરી શકે એમ કહીને જોરથી હસી પડી. નીલાંગે કહ્યું "ભૂખ ઉઘડી જરૂર છે પણ દમ તો એટલો જ છે પણ ઠડી બીયર પીવાની મજાજ કંઇ ઓર છે ચલ બીયર પી લઇએ તો મસ્ત મસ્ત મૂડ બની જાય એમ કહીને નીલાંગીને ખોળામાં બેસાડી દીધી અને બીયરનાં બે ટીન ખોલી એક નીલાંગીને આખો અને એક પોતે મોઢો માડ્યું ટીન.
બંન્ને જણાં બીયર પીતાં પીતાં મસ્તી કરી રહેલાં આજે બંન્ને ખૂબ ખુશ હતાં ખુશી આનંદનો કોઇ પાર નહોતો.
નીલાંગીએ કહ્યું "મને તો આ બધું સ્વપ્ન જોવુ લાગે છે સાચેજ આપણાં નસીબમાં આવી મજા પણ હોઇ શકે ? એવો વિચાર સુધ્ધાં નહોતો આવ્યો. મને કાયમ એવાં વિચાર આવતાં કે આપણે નોકરી કરીશું અને યોગ્ય સમયે લગ્ન કરીશું પછી... પણ આ તો કંઇક જુદુજ બધીજ ખુશી જાણે આજે મારાં ખોળામાં આપી દીધી.
નીલાંગે હસતાં હસતાં કહ્યું "આનું નામ ડેસ્ટીની પણ અત્યારે મારી ખુશી તો મારાં ખોળામાં જ છે એમ કહી નીલાંગીને ચૂમી લીધી. નીલાંગીએ એનુ ટીન નીલાંગને પીવરાવ્યુ નીલાંગે એનું નીલાંગીને બંન્ને જણાં એકબીજાને પીવરાવી રહેલાં ધીમે ધીમે બીયર એની અસર બતાવતું હતું. બંન્નેનાં ટીન ખાલી થયાં એટલે નીલાંગે બીજા બે ટીન તોડ્યાં કુલ છ મંગાવેલાં એમાં બે પુરા થયા બે નવા ટૂટ્યાં.
નીલાંગીએ કહ્યું "કેમ આટલા છ મંગાવ્યાં ? બે ઘણાં હતાં કેટલાં પૈસા થઇ જવાનાં ? હજી તો તું પીવરાવે જાય છે.
નીલાંગે કહ્યું "એય આપણે કશુંજ ચૂકવાનુ નથી તું એશ કર અને મને ખૂબ જ કરાવા દે.
નીલાંગ એવું બોલ્યો અને નીલાંગીએ કહ્યું "એમ છે ? તો..
વધુ આવતા અંકે ---- પ્રકરણ-26