Short life Stroy - 7 in Gujarati Love Stories by Bhavesh Jadav books and stories PDF | નાનાં જીંદગીં ની કહાની - 7

Featured Books
Categories
Share

નાનાં જીંદગીં ની કહાની - 7

જેવી ગાડી ચાલુ કરી તેવા માં જ સામે એ એકદમ રાધાની જેમ ઉભી રહી ગઈ મારી તો આંખો ચોટીજગઈ જોવા જોવા મા પછી મેં ગાડી બંધ કરી તે થોડી દુર રહીને મેસેજ કરતી હતી.કે જોવો હું ગરબા રમવા જાવ છું.

મે કહ્યું હા હા જોય છું તું જા. થોડી વાર બેસીયા હું અને મારો મિત્ર ગાડી પર જ પછી હું ઘરે જવા નિકળતો હતો, તેને કહ્યું મે જાવ હવે રાત્રે 1 વાગી ગયો છે.તો એ બહાર આવી રમતી રમતી પછી મને કહ્યું કે હાહા સારું જા અને હા પહેલા ફોન મુકી દે જોયને જજે પોહચે એટલે મેસેજ કરજે મે કહ્યું હાહા કરીશ તેને હાથ ના ઈશારે byy કહું.

ત્યાર બાદ હું આવી ગયો શેરીના નાકા પર બધા મિત્રો બેઠા હતા ગુરુ, અભિષેક, તુષાર, શૈલેસ, હાર્દિક બધા બેસેલા હતા પછી બધાએ પલાન બનાવીયો કે ચોલો કુભળિયા ભજીયા ખાવા જઈએ પછી ગયા બધા રસ્તા મા ફોન પર ફોન આવતા હતા જોયું તો પેલી ના હતા મે ઉચકીયો તેવો જ મને બોલવા લાગી મગજ જેવુ કાઈ છે કે નહી ફોન પગ ની ઉચકે હું કેટલી ગભરાઈ ગઈ ખબર છે મે કહ્યું હાહા મેસેજ કરતો જ હતો કે હું મિત્રો સાથે બહાર ચા નાસ્તો કરવા આવીયો છું એમ તે બોલી તમે મને કીધુ એવુ મે ના પાડી તે બોલી તો પછી યાર કહી તો દેવાઈ ને હું કેટલી ડરી ગઈ શું થયું હશે મેકહું હા બાબા હા સોરી તોએ બોલી તમે કાલે માળો પછી વાટ લગાવું

ફરી આવી એક નવી સવાર સવાર એટલે બાકી રહેલી જીંદગીનો પહેલો દિવસ, શિયાળા ની સવાર હતી મસ્ત ઠંડો ઠંડો પવન ફુકાતો હતો હું સવારે એક કપ ચા લઈ ઘરની બાલકની માં બેસીયો હતો ફોનમા મેસેજ વાગીયો એટલે હું સમજી ગયો પેલી નો જ હશે. જોયુ તો તેનો જ હતો Good morning diku હું જોયને ચોકી ગયો વાહ! પછી તેને કીધુ મને કે ચોલો જલદી તૈયાર થઈને આવો મે કહું હા હા આવુજ છું.

ત્યાર બાદ હું કોલેજ ગયો મારા મિત્રો સાથે બેસીયો હતો થોડીવાર મા મારા પર ફોન આવીયો પેલીનો મને કહેતી હતી કે તમે કા છો મે કહું નીચે જ છું તો એ કે ઉપર જોવો તો જરાક મે જોયુ તોએ ઉપર ઉભી હતી મને કે નીચે નહીં બેસવાનું ચાલો આમ ઉપર ચુપચાપ મે કહ્યું હા આવું જ છું

ત્યાર પછી હું કલાસ મા ગયો તે નાસ્તો લાવી હતી આપણા ફેવરેટ પાછતા, ઓરીયો બિસ્કેટ ની કેક પછી અમે નાસ્તો કરીયો કલાસ મા ને કલાસ મા ત્યાર પછી થોડીવાર અમે ગાડન ગયા બેસીયા મજા મસ્તી કરી અને બધા ઘરે જવા માટે છુટા પડીયા આગળ કહાની ચાલતા ચાલતા...

આવી આપણી દિવાળી મને નહી પણ આખા ગુજરાત ન ગમતો તહેવાર એટલે દિવાળી ઘરો મા એક નવી જ ખુશી ઉમડેલી જોવા મળે છે બધા કુટુબ ના સભ્યને મળી નવા વર્ષા ના રામ રામ પાઠવે છે દિવાળી ના થોડા જ દિવસો બાકી હતા અને પેલી એક દિવસ મને કહ્યું કે હું તો આજે નવા નવા કપડાં લેવા જવાની... મેં કહ્યું હો હો શું વાત છે મને હો બતાવજે કેવા કપડાં લાવે તે તેટલા મા તે બોલી હા હા તમે જોતા રહી જશો એવા લાવીશ.

પછી મે પણ કહ્યું કે હું પણ કપડાં લેવા કાલે જવાનો... તે બોલી મને સાથે લઈ જજો તમને લેતા જ ની આવડે મેં કહું ચલ ચલ હવે સાની માની બેસની તું અટલું કે ક્યો કલર લેવ બોલ તે બોલી ર્શટ - ટર્શટ સફેદ કલર નું અને પેન્ટ કળા કલર નુ oky... મે કહ્યું હા હા oky Done.

ત્યાર બાદ મે તેને કહ્યું કે સાંભળ હું દિવાળી મા બારગામ જવાનો છું હું આયા નથી તાતો પેલી એજટાઈમ પર જોર જોર મા રડ્યા લાગી મને કહેવા લાગી તમારે કાઈ નહી જવાનું બસ plzzz yar ની જાવ plzz હુ એકલી નહી રહી શકું.

ત્યાર બાદ મે કહ્યું અરે યાર હું થોડી હમેશા માટે જતો રહું છું હું ખાલી 5 દિવસ જાવ છું મે એટલું બધુ કહેવા છતા તે ના માની મને કે તમારે કશે નહી જવાનું બસ મારા પાસે જ રહેવાનું છે.

પછી મે સમજાવી અરે અરે યાર સમજને મને મારે કામ પણ છે એટલે જવુ પડે તેમ છે અને હા પાગલ તું તો મને રોજ જોય શકશે વીડીયો કોલ પર વાત પણ કરી જ શકે છે હું શહેરથી દુર જઈ રહીયો છું તારા થી થોડી દુર જયા છું પછી થોડું સમજી અને બોલી હા કે હું તો રોજ વાત અને જોઈ શકીશ પણ હા પહેલા કહેવું છું જલદીથી જલદી મને આયા જોઈએ. મે કહું હા બાબા હા હું તને જલદી થી મલીશ બસ...

ત્યાર બાદ સાંજે મેસેજ આવીયો કે જોવો એક વસ્તુ બતાવું જોયું તો નવા કપડાં દિવાળી ની પુરી શોપિગ કરી લાવી હતી પછી તેને મને કપડાં બતાવીયા પહેરીને તેને પણ black and waite લીધા હતા.મે કહ્યું જોરદાર શોપિગ કરી તેતો બહુ જ સારા છે.

ત્યાર બાદ થોડા દિવસો વિત્તીને મારે બહાર ગામ જવાનો દિવસ આવીયો હું સાજે નિકળવાનો હતો ત્યારે જે તેને ફોન કરેલો મે કહ્યું હું જાવ છું અને ધ્યાન રાખજે તારું તે જોર જોર મા રડવા લાગી રડતા સાંભળતા મારી આંખ પરથી પણ આસું પડી ગયા તેતે મને કહ્યું કે તમે ની જાવો plzz તમે અત્યારે કા છો મે કહ્યું આ જગ્યા પર બસસ્ટોપ પર છું પછી તેને કહ્યું હું તમને લેવા આવું છું નહી જાવાનું તમારે બસ પછી મે સમજાવી કે યાર કાલે મે શું કહ્યું હતું મને ખુશી ખુશી વિદાય આપવાને બદલે તું આવું કરશે પછી થોડી માની તો પણ રડતી જ હતી પછી મેં કહ્યું ચાલ મારી બસ આવી ગઈ છે હું ફોન મુકુ છું...

બસમાં બેસીને કરીશ રડતા રડતા ફોન કાપી નાખીયો પછી તો હું જેવા બસ મા ચડતો જ હતો એવા માં જ... !



ભાવેશ જાદવ તરફ થી બધાને એડવાન્સ મા હેપી દિવાળી હેપી ન્યૂઅર🙏🤗🙏