HIGH-WAY - part 7 in Gujarati Horror Stories by Dhruv Patel books and stories PDF | HIGH-WAY - part 7

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

HIGH-WAY - part 7

બંને ની વાતો બસ પુરી જ થવા આવી હતી કે ત્યાં રાહુલ આવી પહોંચ્યો..

રાહુલ : તો સેહેર વાતો પૂરી થઈ કે હજુ બાકી છે!!?

સેહેર : ના બસ હવે બે જ questions...

રાહુલ : તું એક કલાક થી questions જ પુછે છે બકા .. કેટલું પૂછીશ.!!? Interview લેવા આવી છે??

Dr. Mathur: શું છે તારે રાહુલ ? પૂછવા દે ને એને.. તું તો ક્યારેય છે નઇ કઇ મને.. જે પુછે છે એને પૂછવા નઈ દેતો..

રાહુલ : પુછે એમાં મને વાંધો નથી પણ મને ભૂખ લાગી છે તો ચાલો ને dinning ટેબલ પર બેસીને વાતો કર જો તમે તાર...

સેહેર અરે નહીં નહીં.. મારે જવું જોઈએ હવે..

Dr.mathur : એમ થોડી જવાય બેટા.. જમી ને જ જવાનું છે તારે..

સેહેર : અરે હું ઘરે જઈને બનાવી લઈશ ..

રાહુલ : તું અહીંયાં જમીને જઈશ okay સીનિયર નો ઓર્ડર છે and આમ પણ તું ઘરે જઈશ કેવી રીતે મૂકવા તો હું આવવાનો નથી..

સેહેર: અરે પણ...

Dr. Mathur : અરે.... કઈ નઈ બેટા ચાલ જમી લે તારું જ ઘર સમજ..

રાહુલ : કહેતી હોય તો ઘર ના પેપર પર તારું નામ લખાવી દઉં.. પછી તને અહીંયાં જમવામા વાંધો નહીં આવે.. 😂😂🤣

સેહેર :ok બાબા જમીને જઈશ બસ..

Dr. Mathur : અમારું dinner ટેબલ પર મૂકો.. અમે આવીએ છીએ.. ( નોકર ને)

ત્રણેય જણા ધીમે ધીમે ટેબલ તરફ આગળ વધતા જાય છે.. વાત વાત માં રાહુલ ની study નો ટોપીક નીકળે છે ત્રણેય જણ ટેબલ પર બેસે છે..

Dr. Mathur : રાહુલ, સાંભળ્યું છે તું કોલેજ માં બધાંને books ના વાંચવાની સલાહ આપ તો ફરે છે...

રાહુલ : અરે રે.. એવું કોણે કહ્યું!! વાંચ્યા વગર તો માર્કસ આવતા હશે કાંઈ!!


સેહેર : ઓહ સાચી ના આવે એમ!?

રાહુલ : હા જ તો.. ક્યાથી આવે વાંચવું તો પડે.. ( સેહેર સામે જોઈ આંખો કાડી ને બંધ રહેવાનો ઇશારો કર્યો..

સેહેર : જોવો ને સર મને ઇશારો કર્યો બંધ રહેવાનો..

રાહુલ: મેં!? મેં કર્યો ઇશારો!? મેં કોલેજ માં કોઇને નથી કહ્યું આવું ..

સેહેર : ઓહ બહુ ભોળો બને છે હો તું...સર સાચે આવું જ બોલે છે બધા ને..


Dr. Mathur : રાહુલ તારા competition માં આવી ગઈ છે હો સેહેર .. બેટા તું આના કરતા વધારે માર્ક્સ લાવી ને પાછળ છોડી દે આને...

રાહુલ : હા હા કેમ નહીં... સપના જોવામાં ક્યાં વાંધો છે...

સેહેર :સપના એ જ જોવે છે રાહુલ કે જેમને પૂરા કરવાની ઇચ્છા હોય...

Dr.mathur : બેટા રાહુલ, મને તારું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે હો...😂😂🤣


સેહેર : રાહુલ તે કહ્યું હતું તારા દીદી.... ક્યાય દેખાયા નહીં...

રાહુલ : એ કદાચ ઉપર વાંચતી હશે..

સેહેર : ok okay..

( dinner પત્યા પછી સેહેર એ ઘરે જવા માટે વાત મૂકી.. )

સેહેર : તો uncle ચાલો હું જાઉં.. ફરી મળીશું..

રાહુલ : એક કામ કર.. તું તારા બેગ લઈને અહિંયા જ આવી જા.. હું જ ક્યાંક બીજે જતો રહું છું..

સેહેર : જા રે..... પાગલ.. 🤣🤣

રાહુલ : પપ્પા આટલો તો હું પણ તમારો ફેન નથી જેટલી આ છે...

Dr. Mathur : બેટા એ તો घर की मुर्गी दाल बराबर હોય જ ને..
સેહેર : એજ તો... કાંઈક શીખ uncle જોડેથી..

Dr. Mathur : એ તો બેટા તું છે ને શીખવાડવા.. તું એને control કરી લઈશ મને ખાતરી છે..

Dr. Mathur ની આ વાત સાંભળતા જ રાહુલ ની આંખો શરમ ના માર્યા નીચે જુકી ગઈ.. થોડી seconds માટે એને સેહેર જોડે કાંઈક અલગ જ લગાવ થઈ ગયો અને સેહેર ને એ પસંદ કરે છે એની એને ખાતરી થઈ ગઈ..

સેહેર : ચાલો રાહુલ.. જઈએ?

રાહુલ. : હા હા. ચાલ..

સેહેર : ok uncle byy..

Dr.mathur : wait બેટા ઊભી રે હું હાલ જ આવું હા wait..



- Dr.mathur એમના રૂમમાં જાય છે અને એક sthestosckop લઈને સેહેર જોડે આવે છે

Dr.mathur: આ લે બેટા..

રાહુલ : પપ્પા આતો...

Dr.mathur : બેટા આ મારું 1st stethoscop હતું જ્યારે હું Mbbs માં study કરતો હતો...

સેહેર : હજુ સાચવી રાખ્યું છે તમે...

Dr.mathur : આ stetho. જોઈએ છે તારે!!

સેહેર : હા તમારું use કરેલું stetho. એટલે મારા રોલ મોડલ ની એક ખાસ વસ્તુ બરાબર છે.. અમુલ્ય છે મારા માટે..

Dr. Mathur : એના માટે તારે રાહુલ ને exam માં પાછળ પાડવો પડશે.. રાહુલ ને 1st year માં જેટલા માર્કસ હતા એના કરતાં વધારે લાવીશ તો આ stethoscope તારું..

સેહેર : done sir.. હું આ લઈને રહીશ..

રાહુલ : પપ્પા તમે મારા પપ્પા છો કે શું છો!!? પોતાના છોકરા ને પાછળ પાડવાની તૈયારી મા છો!!

Dr. Mathur : બેટા જ્યાં સુધી એક class માં last batch વાળા છોકરાઓ જવાબ આપતાં નથી ત્યાં સુધી 1st batch વાળા student પોતાની જાત ને હોશિયાર જ માની લે છે.. એક મોકો સેહેર ને પણ મળવો જોઈએ મને આ છોકરી માં કઈક કરી છૂટવાની આગ દેખાય છે...

સેહેર : uncle તમારો trust નહીં તોડું.. આ stethoscope હું જ લઈ ને બતાવીશ..

રાહુલ : ચાલો મૅડમ car માં બેસો...
( car નો દરવાજો ખોળી ને)

સેહેર : thank you 😊 ( car માં બેસે છે)

રાહુલ અને સેહેર બંને સેહેર ના ઘર તરફ નીકાળી પડે છે..

રાહુલ : તો કેવું રહ્યું મૅડમ તમને આજે મારા ગરીબખાના માં આવીને?

સેહેર : ગરીબખાનું?? તારા ઘર જેટલું મારું આખું ગામ છે... તારા એકલા ના ઘરમાં મારું આખું ગામ સમાઈ જાય..

રાહુલ : મળી લીધું તમારા Dr. Mathur ને!!?

સેહેર : હા યાર સાચ્ચે બહુ બધું thank you મને મળાવા માટે..

રાહુલ : thank you થી કામ નહીં ચાલે..

સેહેર : તો!?

રાહુલ : એક કામ કર મારાથી ઓછા માર્કસ લાવ જે અને એ stethoscope મને લેવા દે 😅😅🤣

સેહેર : અરે જા જા એ તો ક્યારેય નહીં..

રાહુલ : ઓહો... જોઈએ મૅડમ કોણ જીતે છે..

સેહેર : હા હા sure.. જોઈ લે જે..

Car ધીમે ધીમે city માંથી નીકળી ને highway પર આવી જાય છે બસ આ highway ની બાજુમાં સેહેર નું ઘર (PG)છે.

Car જતી જ હોય છે ને રસ્તામાં પેલી જગ્યા આવે છે જ્યાં સેહેર નું activa બંધ પડ્યું હતું અને તે પહેલી વાર રાહુલ ને મળી હતી..

સેહેર : રાહુલ આ જગ્યા યાદ છે તને ?

રાહુલ : હા જ તો..યાદ જ હોય ને.. સેહેર નામની બાળા મને અહીંયાં થી જ માથા પર ચડી હતી..

સેહેર : હટ્ટ कुछ भी!!

રાહુલ : કાલે Sunday છે.. શું plan છે?

સેહેર : plan....!?

રાહુલ : weekend પર કાંઈક તો plan હોય ને.. ચાલ કાલે હું તને drive પર લઈ જાઉં.. મજા આવશે ...

સેહેર : અરે ના ના ચાલશે.. આરામ કરીશ હું કાલે.

રાહુલ : એવું ના ચાલે ને.. આવવું તો પડશે જ તારે...

સેહેર : નઈ યાર નઈ

રાહુલ : તે thanks ના બદલામાં કઈ આપવાનું કહ્યું હતું મને.. તો ચાલ કાલે તું મારા જોડે આવીશ..okay

સેહેર : તું જિદ્દી છે હા

રાહુલ : બધાં મને એવું જ કહે છે.. શું કરીએ!! કાલ morning માં ready રહેજે હો

સેહેર : સારું ચલ આવીશ ok..


- બન્ને જણાં સેહેર ના રૂમ ના બહાર પહોંચ્યા છે car ઉભી રહે છે..

રાહુલ : લો મૅડમ તમારું ઘર આવી ગયું..

સેહેર : હા... thanks for everything

રાહુલ : હા હો ડાઈ.. કાલ તૈયાર રહેજે..

સેહેર : હા sure..

રાહુલ : yess

સેહેર : ચાલ ને આવ ઘરે.. ચા- કોફી બનાઉ..

રાહુલ : ના બસ રાત બહુ થઇ ગઇ છે.. મારે ઘરે જવું જોઈએ હવે...

સેહેર : સારું તો.. ધ્યાન રાખી ને જજે..

રાહુલ : ચાલો તાણ byy take care 🙂

સેહેર : byy Good night

રાહુલ : I...

સેહેર : શું!!?

રાહુલ : નઈ નઈ કઈ નઈ .. 😃😃😃

સેહેર : પાગલ .. હું જાઉં છું ચાલ byy.. મળીયે..
( સેહેર ગાડી માંથી ઉતરી ને દરવાજો વાખતા બોલી .. )

રાહુલ : I love you સેહેર
(દરવાજો અને કાચ બંધ છે)


રાહુલ ખુશ છે સેહેર ને ખુશ જોઈને.. એન સેહેર ખુશ છે કારણ કે આજે તે એના રોલ મોડલ ને મળી છે...

પ્રિયાંશી ને રાહુલ થી પ્રેમ છે.. રાહુલ સેહેર ને પસંદ કરવા લાગ્યો છે પણ સેહેર ના દિલ માં કોના માટે પ્રેમ હશે!!???