murder and kidnapping - 3 in Gujarati Crime Stories by Shanti Khant books and stories PDF | મર્ડર અને કિડનેપિંગ. - 3

Featured Books
  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

  • काल का रहस्य

    रात के करीब दो बज रहे थे. पूरा मोहल्ला गहरी नींद में सोया था...

Categories
Share

મર્ડર અને કિડનેપિંગ. - 3

તમે પડોશી છો.'
'હા '
"નેહા વિષે થોડી જાણકારી જોઈએ છે.
નેહા કેવી વ્યક્તિ છે તેનું નેચર કેવો છે.
નેહા નું વર્તન બધા જોડે કેવું હતું."

નેહા નું કામ જ બધા જોડે વાતો કરતા ફરવાનું હતું..

મેતો ઘણા અજનબીઓ જોડે તેને વાત કરતા જોઈ છે.
તેની જ સામે રહેતા રાજુ નામના છોકરા જોડે તો આખો દિવસ વાતો કરતી રહેતી હોય છે. તેનું કામ જ છે... આવતા જતા બધા જોડે વાતો કરવી ગપ્પા મારવા ..

"ઓકે"

"રાજુ નેહા વિશે તુ શું જાણે છે? "

"નેહા આન્ટી ખૂબ જ સારી વ્યક્તિ હતા."

તારા પડોશમાં રહેતા આંટી એવું કહે છે કે તું નેહા જોડે ખૂબ જ વાતો કરે છે ...તારું ચક્કર ચાલે છે.. 'ના સર.'
તું આખો દિવસ તારા ઘરે થી એની તરફ તાકી રહેતો હતો તારું શું ચક્કર ચાલે છે...
તું સાચેસાચું જણાવી દે ..
ના સર મારે એવું કશું નથી... હું તો એમને ખુબ જ માન આપું છું ..
હું એમના વિષે આવું વિચારી પણ ના શકું.

"હું જ્યારે પણ ગિટાર વગાડતો ત્યારે તેઓ મને સજેશન આપતા હતા કે તું ખુબ જ સરસ વગાડે છે તારે આગળ વધવું જોઈએ."
તેઓ ખૂબ જ હેલ્થ ફુલ વ્યક્તિ હતા તેમને સંગીત ખૂબ જ પ્રિય હતું એટલે તેઓ મારું ગીટાર સાંભળવા આવતા હતા.
બીજું કશું એવું નથી જેવું તમે કહો છો.

સર પડોશીઓ જોડે તો વાતચીત થઈ ગઈ છે.
મિસ નેહા એક સારી વ્યક્તિ હતા એવું દેખાઈ રહ્યું છે.
"ઓકે
સી.સી ટીવી કેમેરા માં શું દેખાય છે જરા બતાવ તો"
'હા સર જોવો.'

દુકાનમાં પણ દેખાય છે.... અને દુકાન બહાર જતાં પણ દેખાય છે ...આ આજુબાજુ આવેલા સીસીટીવી જોઈને મને તો લાગે છે તે દુકાન આગળ થી જ ગાયબ થઇ હોવી જોઈએ..
'હા સર'

રોહિત પણ જોડે અંદર આવતો દેખાયો હતો અને પછી ત્યાંથી તેમના કહ્યા પ્રમાણે પાણી લેવા બહાર ગયો ત્યારબાદ નેહા બીલ ચૂકવીને બહાર જતી દેખાય છે .
'હા સર'
ત્યાં સુધી બધું જ ઓકે છે.. ગુમ કેવી રીતે થઈ મને તો સૌથી પહેલાં તેના હસબન્ડ પર જ ડાઉટ લાગે છે ..કેમ ? કે આવા મામલામાં મોટાભાગે તેમના હસબન્ડ પર જ શક જાય છે.

'સર મેં દૂર મુકેલા જે સી.સી.ટીવી કેમેરા છે તેમાં પણ ચેક કરી લીધું છે.. તે ત્યાં સુધી તો નથી જ ગઈ એટલે જે પણ બનાવ બન્યો છે ...દુકાનની બહાર જ બન્યો છે.'
'ઓકે.'

'સર ...સર..નેહા નો કોઈ પત્તો લાગ્યો.... આજે બીજા દિવસ ની સાંજ પણ થવા આવી..'

"બેસો બેસો તમારી મિસ નું શોધવાનું કામ ચાલુ જ છે.
સીસીટીવી કેમેરા ની ડિટેલ પણ જોઈ લીધી છે. તમારા પડોશીઓ જોડે પણ વાત થઈ ગઈ છે ..પણ તેના આજુબાજુ રિલેશન પરથી એવું તો નથી લાગતું કે તે તેને કોઈ કિડનેપિંગ કરી શકે..
હજુ તપાસ આગળ ચાલી રહી છે."

"મને તો સર ખૂબ જ ડર લાગી રહ્યો છે ...ખરાબ ખરાબ ફિલ્લગસ આવી રહી છે."

"અમારું કામ ચાલી રહ્યું છે તમે જાઓ જે પણ ખબર મળશે જાણકારી તરત તમને પહોંચાડી દેવામાં આવશે."
*********
"અરે કેમ રડે છે તું."

"સાચું કહેતી હતા દીદી તમે ."

" વિવેક એક નંબરનો કમીનો નીકળ્યો .."

"સારું રડવાનું બંધ કર જે થયું તે બધું ભૂલી જા એ જણાવો કે તારું વિડિયો ડીલીટ કર્યો કે નહીં .."

એને ડીલીટ કરવાની તો દૂરની વાત છે દીદી તેનો તો મારી જોડે વાત પણ કરી નહીં ..

અને પાછો તેના ઘરમાં કામ કરતી કામવાળી જોડે મસ્તી કરવામાં મશગૂલ હતો... મને જોઈને મારું તેની સામે ઈન્સશર્ટ કરીને મને ત્યાંથી જવા કહ્યું.

ઘરમાંથી કાઢી મૂકી અને પછી ફરી આવતી જ નહીં એમ કહીને તેને મારું કશું સાંભળ્યું પણ નહીં."

"હું તેને જોઈ લઈશ."
"પણ એક વખત તુ એને કોલ કરી જો."
"ઓકે દીદી."
"તે સીધી રીતે વિડીયો ડીલીટ કરી દેતો હોય તો ઠીક છે."
"હા દીદી હું કોલ લગાવું છું."

continue...

(નેહા નુ કિડનેપિંગ થયું છે કે મર્ડર અને આ વિવેક સાથે નેહા નુ કનેક્શન કેવી રીતે છે ...તે આગળના એપિસોડમાં જોઈશું.)