sangharsh in Gujarati Moral Stories by Angel books and stories PDF | સંઘર્ષ

The Author
Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

સંઘર્ષ

*સંઘર્ષ* એ પછી જીવન હોય કે પછી તમારી મંજીલ મેળવવાનો દરેક વસ્તુ પાછળ સંઘર્ષ રહેલો છેં.... સંઘર્ષ વગર એ વસ્તું ની કલ્પના કરવી પણ મુશ્કેલ છેં... આખરે એ જીવન જ કેવું કે જેમાં સંઘર્ષ ન હોય.... સંઘર્ષ વગર નું જીવન પણ જીવવા જેવું નથી લાગતું..!!


આજે વાત કરવા માગું છું એક એવી વ્યક્તિ ની કે જેનું સંપૂર્ણ જીવન સંઘર્ષો થી ભરેલું છે...પોતાની life માં બહુ દુઃખ સહન કર્યા છેં.. પરંતુ આજે પણ એની મક્કમતા અકબંધ છે...એમાં સહેજે પણ ઓટ આવી નથી... મારી આ સ્ટોરી કોઈ કાલ્પનિક ઘટના નથી એક સત્ય હકીકત છે....


એક નાનકડી છોકરી જેનું જીવન ખૂબ સંઘર્ષ માં વિત્યું હોય છે....ધીરે ધીરે મોટી થાય છે....અને 9 માં ધોરણ માં આવે છે...પણ પોતાના મન માં બહુ મોટા સપના લઈને બેઠી હોય છે....એનું સ્વપ્ન ખૂબ મોટું હોય છે.....ધીરે ધીરે પોતાના સપના તરફ આગળ વધે છેં... એની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નથી હોતી...પરંતુ કેહવાઈ છે ને ક જેનું કોઈ ન હોઈ એની સાથે હંમેશા ઈશ્વર રહેં છેં... આખરે એના જીવનમાં એક વ્યક્તિ angel બનીને આવે છે...તમામ પ્રકારની help કરે છે....તમામ વસ્તુ provide કરે છે....અને જિંદગી આગળ ચાલે છે.....પણ અચાનક એ છોકરી નું જીવન એક વળાંક લે છે.....આ પોતાના life ની અમૂલ્ય વસ્તુ ગુમાવે છેં..... પોતાના પિતા..😔..પછી તો એની જિંદગી stop થઈ જાય છે.....પણ હજુ એની મક્કમતા તૂટી નથી....એનો angel એમની સાથે છે.....પછી તો angel પિતા ની જેમ તેને સાચવે છેં... એની life આગળ વધે છે......1 month પછી એની boards ની exam હોઈ છે....પિતાના જવાથી બહુ દુઃખી હોઈ છે...જેમ તેમ exam આપે છે....પછી result આવે છે......12th માં 80% આવે છે.....પકન એના ડ્રીમ તરફ એનું પગલાં આગળ વધતા જાય છે...પણ લોકો ને એની ખુશી ગમતી નથી.... કેહવાઈ છે ને ક એક વ્યક્તિ જ બીજી વ્યક્તિ ની દુશ્મન હોઈ છે....આની સાથે પણ કંઈક આવુજ થાય છે....લોકો એનાથી ઈર્ષ્યા અનુભવે છે.....અના જીવનમાં મુશ્કેલી લાવવાના પ્રયત્નો કરે છે...ખૂબ તકલીફો સહે છે.....તેમ છતાં હજુ હિંમત તૂટી નથી....કારણકે એનો angel એની જોડે છે...life આગળ વધે છેં... અને એ છોકરી એના ડ્રીમ તરફ...એના પપ્પા નું ડ્રીમ...જે આ દુનિયામાં નથી...બહુ મુશ્કેલી નો સામનો કરે છે.....જીવન માં ખૂબ સંઘર્ષ કરે છે......પણ લોકો ને હવેં બહુ તકલીફ થવા માંડે છે.....એ angel ને એના જીવનમાંથી દૂર કરવા માંગે છેં....પણ સફળ થઈ શકતા નથી... બસ ત્યાંરથી હજુ એનો સંઘર્ષ ચાલે છે.....હજુ મંજીલ મળી નથી... બસ થોડા સમય પછી એ એના સપના સાકાર કરશે.... પણ એની હિંમત આજ સુધી તૂટી નાથી એના પપ્પા ને એનો angel એની સાથે છે.....



બસ હું એટલું સમજાવવા માંગુ છું કે જીવનમાં ગમે તેટલી પ્રોબ્લેમ્સ આવે...એને face કરો....એનાથી ભાગો નહીં....તમે ભાગશો તો એ વધતી જશે.....એનો મક્કમતાથી સામનો કરો....જીવનમાં સંઘર્ષ કરો...સંઘર્ષ વગર નું જીવન વિફળ છે...મારું દ્રઢ પણે માનવું પણ છે હું કૃષ્ણ ભક્ત છું એટલે કર્મમાં જ માનું છું. એટલે એનો અર્થ એવો નથી કે હું પ્રાર્થના નથી કરતી. હું કરી લઉં છું. પરંતુ સમય આવ્યે તો હું કર્મ જ કરું છું. કૃષ્ણ કહે છે કે, ફક્ત પ્રાર્થના એ કાયરતાની નિશાની છે, જે સમયે કર્મ કરવાનું હોય એ સમયે જ ફક્ત હાથ જોડીને પ્રાર્થના જ કરવામાં આવે તો કદાપિ સફળતા મળતી જ નથી.સંઘર્ષ કરો જીવનમાં તો જ સફળતા મળશે...



આગળ વધવું છે બસ એજ વિચારથી બધી તકલીફો કાફી છેં... જેટલી પણ error આવી વાંચી નથી ખાલી okay આપી છે..

કુદરત ની જે ઈચ્છા હતી એની થવા દીધી છે...અફવાઓ ને હવા નહીં પણ દવા દીધી છેં.. કંઈક થયું એવું કે જે મારા હાથમાં નોતું કહેવાયું ઘણું એવું કે જે વાત માં નોતું ભૂલ થઈ ગઈ ક્ષમા માંગી બીજાની ભૂલ પાર ફરમાવી માફી છે...જેટલી પણ error આવી વાંચી નથી ખાલી okay આપી છેં..


ચાલતા ગયા આગળ વધતા ગયા જુસ્સો ઓછો ન થયો ભલે પડતા ગયા..અઘોર અંધાર ને કાપવા બસ એક તણખો કાફી છેં... તમે દીવા ને અમે ખુદ દિલ ને આગ ચાંપી છે...જેટલી પણ error આવી વાંચી નથી ખાલી okay આપી છેં..

મગજ ના મોકાયંત્ર થી નહીં પણ હૃદય ના હોકાયંત્ર થી જીંદગી જીવી છે એટલે થોડી વધુ error આવી છેં..પણ વાંચી તો આમ પણ નથી ખાલી okay આપી છેં...



જીવનમાં સંઘર્ષ કરતા રહો અને ખુશ રહો

Thank you so much for watching and Reading my story