DEATH AFTER DEATH. the evil of brut - 13 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 13

Featured Books
  • ఆపరేషన్ సింధూర

    "ఆపరేషన్ సింధూర" అనేది భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రవాద శ...

  • అంతం కాదు - 8

    ఇదంతా గమనిస్తున్న వృద్ధ సలీం, "ఇక ఇతని వల్ల కాదు. అసలు ఇతన్న...

  • ఉడైల్ ఘాటి

    అది ఉత్తరఖాండ రాష్ట్రం లోని నైనితల్ నగరం. రాత్రి 10 గంటలు. ఒ...

  • థ జాంబి ఎంపరర్ - 5

    . ప్రభాకర్ మెడ నుంచి, ఆదిత్య గోర్ల నుంచి ప్రభాకర్ శరీరంలో ను...

  • అధూరి కథ - 1

    Episode 1:విద్యుత్ దీపాల కాంతిలో మెరుస్తున్న విశాఖపట్నంలోని...

Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 13

રોમન તેના જંગલની અનુભુતિ યાદ કરે છે અને પ્રોફેસર ની વાત એના ગળે ઉતરે છે અને રોમન થોડોક રિલેક્સ થાય છે અને ક્યા થી શરૂ કરવું તે વિચારવા તેના ચહેરા પર હાથ ફેરવે છે. છતાં પણ રોમન ને હજુ પણ એવો તો અંદાજો નથી જ બેઠો કે જંગલમાં તેણે આખી રાત એક પ્રેત કોબ્રા સાથે વિતાવી હતી. એ હજુ પણ પ્રોફેસરની પાસેથી પોતાની ઈચ્છા અનુસાર જ ઉત્તરની અપેક્ષામાં છે.

રોમન આવીીી જ માનસિક અનેે આવી જ બૌદ્ધિકતા ના હાવભાવ સાથે પ્રોફેસરને કહે છે ચાર દિવસ પહેલાા હું આફ્રિકાના જંગલોમાંં હતો.

પ્રોફેસર તેમની કેરમાં થોડાક પાછળ હસ્યા અને રિલેક્સ થઇ ને રોમન ને કહ્યું ‌‌‌‌ યા ગો અહેડ .અને રોમને તેના મંચનાા કંપન્ન થવાની ઘટના થી લઈને પેલાાાાાાાા ઘટાદાર વૃક્ષોના પતન થવા સુધીનીદાા અનેે આખી રાતની બધી જ ઘટનાઓ પ્રોફેસરને જણાવી દીધી. રોમન ને એ બધું જ જણાવ્યું હતુંં કે જંગલના બાકીના બધા જ bruts migrate કરી ગયા હતા.
આ સાંભળીને પ્રોફેસર અત્યંત ચિંતામાં સરી પડ્યા પરંતુ
તેમણે તેેમનાા આવા ચિંતિત હાવભાવને તેમના ચહેરાાા પર નાાા આવવા દીધા.અને તેઓ રોમન ની સામે સહાનુભૂતિથી જોવા લાગ્યા. પ્રોફેસરેે કહ્યું its true ?રોમન.
રોમ અને તેની અગત્યતા વાળા ઉચ્છલ સ્વરમાં કહ્યું યસ સર.its true. અધરવાઈસ હું તમારીી પાસે આ વતે જ શું કામ?

પ્રોફેસરે રોમન ના ભાવ જોયાા હતા કેેેે રોમન હજુ અનસ્કેેેડૅ જ છે હજુ સેન્સ about ઘોસ્ટ. અને પ્રોફેસર પણ ચાહતાા હતા કે રોમન નિર્ભય જ બનેલો રહે.

પ્રોફેસરે રોમન ને બેસી કલી strong અને નોર્મલ કરવાનો પ્રયત્ન કર્યો.અને કેટલાક કિસ્સાઓ અને કહાનીઓ રોમન ને સંભળાવ્યા.
પરંતુ હા બધું સાંભળી ને રોમન અકળાયો અને પ્રોફેસર ને કહ્યું બટ સર તમે મને એ તો કહ્યું જ નહીં કે એ એકઝેટલી હતું શું?

એટલે પ્રોફેસરે ના ચાહીને પણ રોમન ને જણાવી દીધું કે it was , avil of brut .It was ghost of cobra.

આ સાંભળી રોમને તેના બંને હાથ વડે‌ તેની ખુરશી ના બંને આર્મસ કસસીને પકડી લીધા.અને ગુસ્સા ભરેલા સ્વરથી પ્રોફેસર ને કહ્યું વૉટ ? આર યુ જોકીગ?
પ્રોફેસરે શાંત સ્વરે રોમન ને ટેન્શન ના થાય તેવા સ્વરમાં કહ્યું નો નો મિસ્ટર રોમન i am not joking. ઇટ વોસ ghost of કોબ્રા.
રોમન ને કહ્યું પરંતુ મેં તો એ કોબ્રાનું કશું બગાડયું પણ નથી તો પછી મને શું કામ?
પ્રોફેસરે કહ્યું સી રોમન દુનિયાના 99 percent એકસીડન્ટ માટે આ ઇનવિઝિબલ એનિમલ જ જવાબદાર હોય છે.
i mean ઘોસ્ટ એન્ડ એક્સેટ્રાસ.
એટલે જો એ ghost કોબ્રા એ તને મારી નાખવો હોત તો તેની તો તેનો અનુભવ કર્યા પછી પણ તું અત્યારે મારી સામે જીવતો ના બેઠો હોત.
રોમ અને જિજ્ઞાસુ થઇ ને પૂછ્યું means.
પ્રોફેસરે કહ્યું જો આ ઘોસ્ટ people સે કોઈને મારી જ નાખવા હોય તો તે કામ તો તેઓ દેખાયા વગર પણ કરી જ શકે છે. પરંતુ જો એ લોકો કોઈને દેખાય છે અને તેમ છતાં પણ એ જોનાર માનવીને કોઈ નુકસાન નથી પહોંચાડતું
તો નક્કી સમજી લે કે તેનું કોઇક ઇન્ટેનશન છે.
આધાર wise નોર્મલ કન્ડિશનમાં તેઓ કોઈને દેખાતા પણ નથી હોતા. તું તારા આફ્રિકાના જંગલના એ દિવસોને યાદ કર જેમાં તને કોઈક એવી કડી ચોક્કસ મળી આવશે જેનો સંબંધ આ ઘટના સાથે છે. તું ક્યાંક ને ક્યાંક કોઈક female કોબ્રાના ડેથ નો વીટનેસ રહ્યો જ હઈશ.
આ સાંભળીને રોમન તરત જ તેની ચેરમાં સરખો થયો અને ચપટી મારીને પ્રોફેસરને કહ્યું યસ સર એક ઘટના મને હજુ પણ યાદ છે.