bajuma raheto chhokro - 1 in Gujarati Love Stories by Jagruti Rohit books and stories PDF | બાજુ માં રહેતો છોકરો...ભાગ-૧

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૧

શિલ્પા દિવાળી વેકેશન માં માસી ના ઘરે રાજકોટ જાવા માટે બસ માં બેસે છે. બસ માં જેવી બેસવા જાઈ છે.તો એક છોકરા એ ની સાથે અથડાય છે. એ થોડી ગુસ્સે થય જાઈછે. દેખાતું નથી છોકરો સોરી સોરી બોલે છે. પણ શિલ્પા બસમાં બેસી જાઈ છે.એજ છોકરો એની બાજુમાં જ આવીને બેસીજાઈછે.એકબીજા ને જોય ને બંને ચોંકી જાય છે. થોડીવાર પછી છોકરો એ ફરી થી સોરી કહીને વાત કરવા કોશિષ કરી પણ શિલ્પા એ વાત ના કરી.શિલ્પા ‌એ સીટ બદલવાનો પ્રયત્ન કર્યો પણ બસ તો ફુલ ભરેલી હતી. ના છુટકે એ બેસી રહે છે.થોડી વાર પછી એક હોટલમાં ‌બસ ઉભી રહી ચા - નાસ્તો કરવા માટે રોકાયા છે. એ છોકરો પણ નીચે ઉતરે છે.

શિલ્પા નથી જતી એ એકલી બસમાં બેસી રહે છે.આ વાત સોહમ જાણે છે. થોડીવાર પછી એક અંકલ બસમાં મુસાફરી કરેછે. એ બસમાં બેસવા જાઈ છે.સોહમ એમને જોયાં બસમાં બેસતી‌ વખતે એ વારંવાર અંકલ શિલ્પા ને જોયાં કરતા હતા.એ વાત ની ખબર હતી સોહમ ને ‌એ નો નાસ્તો ફંટા ફંટ પુરો કરી ને બસમાં બેસવા જાય છે. જેવો બસમાં જાઈ છે. જુવે છે તો પેલાં અંકલ શિલ્પા સાથે બળજબરી કરી રહ્યા હતા. ને શિલ્પા એમને પોતાના થી‌‌ દુર કરી રહી હતી... સોહમ જલ્દી જલ્દી આવી ને અંકલ ને જોરથી ધક્કો માર્યો ને એમની ઉપર ગુસ્સે થાય છે. આમ અચાનક બનેલી ધટના થી શિલ્પા ખુબ ગભરાઈ જાઈ છે. ને એ સોહમ ને જોરથી બાઝી જાઈ છે, થોડીવાર પછી
શિલ્પા ને સોહમ એ પોતાના થી દુર કરતા બોલે છે. અંકલ નથી, શિલ્પા એક દમ દુર જતી રહે છે. ડરના લીધે એ સોહમ ને બાઝી ગય‌. એ વાત થી થોડી શરમય જાય છે. થોડીવાર પછી શિલ્પા સ્વસ્થ થાઈ છે.
સોહમ નો આભાર માને છે. સોરી પણ બોલે છે. સોહમ એમાં શું આભાર માનવા નો ..લો આ પાણી પીવો. થોડું સારું લાગશે.
હવે બંને વાતો કરે છે.એક બીજા વિષે માહિતી આપે છે.સોહમ રાજકોટ માં રહે છે. એજયુકેશન માટે અમદાવાદ માં રહે છે.
શિલ્પા હું સોમનાથ ‌‌મા મારા મમ્મી પપ્પા સાથે રહું છું રાજકોટ માં માસી ના ધરે જઇ રહી છું ઔપચારિક વાતો પછી બંને ની આંખ મીંચી જાય છે. ‌ રાત ના બે વાગ્યા હોય છે. સવારે બંને બસ માથી નીચે ઉતરે છે.
‌‌સોહમ શિલ્પા ને કહે છે. તમને જ્યાં જવું હોય ત્યાં છોડી આવું ? તને અહીં પ્રથમ વખત આવ્યા છો.?
શિલ્પા : ના મને લેવા ભાઈ આવે છે.
"સોહમ જતો હોય છે. તારે શિલ્પા ફરીથી સોહમ નો આભાર માને છે."
"સોહમ મધુર સ્મિત આપી જતો રહે છે."
થોડીવાર માં એનો ભાઈ મોહિત આવે છે. ને બને ધરે જાઈ છે. માસી ને જોઈ ને શિલ્પા ખૂશ થાય છે. ચા નાસ્તો કર્યો ને થોડી વાર આરામ કરી ને બપોરે બધાં સાથે જમવા બેઠા ત્યારે બહારથી કોઇ મોહિત ને બુમ પાડી!! અવાજ ઓળખીતો લાગે છે.!!આતો સોહમ જેવો છે.!!
મોહિત તે દરવાજો ખોલ્યો તો !!
સોહમ તું ક્યાં રે આવ્યો યાર બંને એક બીજા ને ગળે મળીને ખુશ થાઈ છે.!! આવ આવ અંદર તો આવ..
‌મોહિત : મમ્મી સોહમ આવ્યો છે આવ બેટા કેમ છે.
સોહમ : સારું છે. માસી તમે કેમ છો?
શિલ્પા : "એ સોહમ ને જોયો ને ચોંકી ઉઠી ને બોલી તમે !!અહીં!"
" સોહમ તમે ! અહીં શું કરો છો.?"
"શિલ્પા:આ મારા માસી છે."
સોહમ : હું બાજું ‌મા જ, રહું છું ઓ હો.. !!
માસી : શિલ્પા , તમે એકબીજાને ઓળખો છો.
શિલ્પા; હા માસી બસમાં સાથે બેઠાં હતાં.
શિલ્પા ; એ બસમાં બનેલી ધટના વિષે માસીને જણાવ્યું.
માસી ; પણ સોહમ નો આભાર માને છે. બધાં સાથે બેસીને જમે છે.
શિલ્પા ; થોડા દિવસ માસી ના રહેવાની ઘરે છે.
સોહમ‌ અને શિલ્પા એક એકબીજા સારી રીતે ઓળખે છે.બને સારા મિત્રો બનીજાય છે. દોસ્તી ક્યારે પ્રેમ નું સ્વરૂપ લીધું એની જણનાં થઈ શિલ્પા ને!
શિલ્પા ; ને બાજું માં રહેતાં છોકરા ‌ માટે એક વિશેષ સાહનુભૂતિ થવા લાગે... છે
એ સહાનુભૂતિ વ્યક્ત કરવામાં ધણી વાર લાગે છે. શિલ્પા; ને વેકેશન પુરું થવામાં થોડો સમય બાકી છે.
શું શિલ્પા સોહમ ને પોતાના મની વાત કહી શકશે...??