premni paribhasha in Gujarati Thriller by Sagar Raval books and stories PDF | પ્રેમની પરિભાષા

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

પ્રેમની પરિભાષા


પ્યાર કરવામાં આવે છે? પ્યાર થઈ જાય છે ? શું થાય મને કંઈ ખબર નથી પડતી કે ખરેખર પ્યાર છે ખરો. આ દુનિયામાં તમને અને મને ખબર હશે કે રાધા કૃષ્ણ નો પ્રેમ અમર હતો .હા પણ ભલે તેમનો પ્રેમ અમર હતો પરંતુ તે એકબીજાને મેળવી શક્યા ખરા? ના તો આપણે કેમ નથી સમજતા કે પ્રેમ અધુરો રહે છે છતાં આપણે તેના પાછળ પાગલ થઇ ફરીએ છી એ જેમ અફીણ પીને માણસ નશામા આવી જાય તેમ પ્રેમ કરીને પણ આવુજ થાય છે.એવું નથી કે પ્રેમ કોઈ વ્યક્તિ નેજ થાય ના પ્રેમ એટલે કોઇના પત્રી આપણી લાગણી એટલે પ્રેમ. કદાચ તમને યાદ હોય કે સુદમાનો કૃષ્ણ પ્રત્યે નો પ્રેમ હા તેમાં એકબીજા પર લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
હવે વાત કરું પહેલા પ્રેમની. ખરેખર પ્રેમની કોઈ વ્યાખ્યા નથી છતાં હું પ્રેમ ને સમજાવા માગું છું.
પ્રેમ એટલે એકબીજા પ્રત્યે ની લાગણી,પ્રેમ એટલે એકલા બેઠા હોય ને જેના વિચારો સતત આપણને હેરાન કરે એટલે પ્રેમ, અડધી રાતે ઊંગમાંથી જગીએ અને જેની પહેલી યાદ આવે એ પ્રેમ,આખી દુનિયા આપણી વિરુદ્ધ હોય અને કે બાજુ માં આવી હિમ્મત આપે એટલે પ્રેમ, જમવા બેઠા હોય ને અને વિચાર આવે તેને જમી લીધું હશે કે નઈ તે એટલે પ્રેમ, રસ્તા પર ચાલતાં હોય અને બાજુમાં કોઈ ચાલતું હોય તેનો અહેસાસ થાય એટલે પ્રેમ, કોઇપણ કામ કરતા હોય અને અને જેનો વિચાર સતત આવ્યા કરે તે એટલે પ્રેમ, રુબરુંબ નઈ પણ સપનામાં જે આવી હેરાન કરી જાય તે એટલે પ્રેમ હા તે એટલે પ્રેમ.
પ્રેમ કરવામાં નથી આવતો થઈ જાય છે . પ્રેમની શરૂઆત તો પહેલા એકબીજાને એનપ્રેસ કરવાથી થાય છે . ધીરે ધીરે બન વાત થાય . જ્યારે આપણે કોઈને પ્રેમ કરવા માગીએ ત્યારે આપણે એકજ વાટ જોતા હોઈએ કે ક્યારે તેના જોડે વાત કરવાનો મોકો મળે. પછી જ્યારે વાત કરવાનો મોકો મળે પછી પ્રપોઝ મારવાનો વિચાર થાય .આજે એમ નકકી કર્યું હોય કે આજે પ્રપોઝ મારું પણ વાત જીબ ઉપર આવી અટકી જાય બસ આમને આમ કેટલોય સમય વિતી જાય . પછી વારો આવે આપરા મિત્ર નો તેને સહેલાઈથી છેતરી કહેવામાં આવે કે મને આ ગમે છે તો દોસ્ત અમારુ સેટિંગ કરવાને .તો આપરો મિત્ર આપણું માગું તેના આગળ નાખે તે સમયે તો એવું ફિલ થાય કે આજે જીવનનો આખરી દિવસ છે .બસ સતત તેના જવાબની જ રાહ જોયા કરીએ .પણ જ્યારે જવાબમાં હા આઇ લવ યૂ આવે ત્યારે એવું લાગે કે આખી દુનિયા પર આપણો વિજય થઈ ગયો હોય .ચહેરા પર પ્રેમનો પ્રકાશ અને દિલ માં પ્રિયતમા પ્રતીની લાગણી નો કોઈ શેઢો નથી રહેતો.પછી રૂપેરી ચકવા ચકયની પ્રેમ લીલા ચાલુ થાય.

પહેલા તો રોજ એકબીજા સાથે વાતો , એકબીજાની નજીક આવવાની લાલચ અને સાથે રહી જીવન જીવવાની મજા. આમામનેઆમ પ્રેમ વધ્યા જ જાય છે બસ હવે સતત એકબીજાની વન યાદોમાં પાગલ થઇ જવાય છે.બસ રોજ તેની વાતો સાંભળીને હાશ એવો એમિનો ઓડકાર આવે .હા આ છે પ્રેમ . પછી ધીરે ધીરે થોડી થોડી મસ્તી ની વાતો થાય પછી એકબીજા વગર એક મિનિટ નો સોમો ભાગ થાય તેટલી વાર પણ ના રહી શકાય .પછી તો જીવ મળી જાય પણ ધીરે ધીરે થોડી વિરહની પળોમાં વિખૂ ટા પડવાનો સમય આવે ત્યારે આ દુનિયા ખારી થઈ પડે છે .પછી શું આંખોમાંથી અશ્રુધારા વહેતી જાય પણ વાત કોઈને કહેવાય નહીં કારણ કે આતો પ્રેમ કહેવાય કો આપણી લાગણી સમજી ના શકે.
અંતે વાત આવે એકબીજાની યાદોમાં પાગલ બની રહેવાની. પછી છુંટાં પડવાની વાત આવે .અને થાય પછી હમારી અધૂરી કહાની .બસ કૃષ્ણ રાધાને નહોતા પામી શક્યા તો આપણે શું આપણા પ્રેમ ને પામી શકવાના છીએ.
એવું નથી કે દરેકનો પ્રેમ અધુરો રહી જાય પણ સુ થાય દરેક સ્થિતિ પરિસ્થિતિમાં ફરક હોય છે.વાગ્યું તો તીર નહિ તો તુક્કો.


બસ આવો છે પ્રેમ અધુરો રહે તો પણ ચિંતા અને ના થાય તો પણ ચિંતા.બસ આવોજ છે પ્રેમ ના કર્યો હોય તો કરી જોજો અને કર્યો હોય તો સહન કરી જોજો.

"પ્રેમ"

-sagar